કસ્ટમ્સ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ઈઊજઝઅઝ) ની અમદાવાદ બેન્ચે રાજપથ અને કર્ણાવતી ક્લબ દ્વારા તેમના સભ્યોને સર્વિસ ટેક્સની રકમ રિફંડ કરવામાં લાંબા સમય…
View More રાજપથ-કર્ણાવતી ક્લબને રૂા. 20 કરોડ ચૂકવવા આદેશgujarat
લક્ષ્મીના ઢોરા પર 12 પાકા મકાનોનું ડિમોલિશન
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ટીપીના રોડ ઉપર થયેલાદબાણ અને મનપાના અલગ અલગ હેતુ માટે ફાળવેલા પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દુર કરવાનીકામગીરી પુરજોશથી શરૂ…
View More લક્ષ્મીના ઢોરા પર 12 પાકા મકાનોનું ડિમોલિશનસરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની સફળ બાયપાસ સર્જરી
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ઉપર અમદાવાદમાં એપિક હોસ્પિટલમાં ડો. અનીલ જૈને બાયપાસ સર્જરી કરી છે અને તે સફળ થઇ છે. ગુણવંતભાઈ ડેલાવાળાને તાજેતરમાં હ્રદયરોગનો…
View More સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની સફળ બાયપાસ સર્જરીશહેરમાં જી.પી.એસ.સી. દ્વારા યોજાનારી પરીક્ષા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર
જી.પી.એસ.સી. દ્વારા તા. 20 એપ્રિલ, 2025ના રોજ બપોરે 12 કલાકથી બપોરે 03 કલાક સુધી પગુજરાત વહીવટી સેવા વર્ગ – 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ –…
View More શહેરમાં જી.પી.એસ.સી. દ્વારા યોજાનારી પરીક્ષા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેરઅકસ્માતનું એક કારણ ઓવરલોડિંગ: ચેકિંગમાં ઘટસ્ફોટ
દુર્ઘટના બાદ મનપાએ બનાવેલ કમિટીએ સિટી બસમાં ચેકિંગ કરતા એજન્સી દ્વારા નિયમોનો ઉલાળિયો થતો હોવાનું બહાર આવ્યું ઈન્દિરા સર્કલ સીટીબસ દૂર્ઘટના બાદ તંત્ર દ્વારા અનેક…
View More અકસ્માતનું એક કારણ ઓવરલોડિંગ: ચેકિંગમાં ઘટસ્ફોટકચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્મા જમીન ફાળવણી કેસમાં દોષિત, કોર્ટે 5 વર્ષની સજા ફટકારી
કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્માને જમીન ફાળવણી કેસમાં દોષિત જાહેર થયાં છે. ભુજની કોર્ટે ચુકાદો સજા ફટકારી છે. પ્રદિપ શર્મા સહિત ચાર આરોપીને કોર્ટે…
View More કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્મા જમીન ફાળવણી કેસમાં દોષિત, કોર્ટે 5 વર્ષની સજા ફટકારીબોટાદના લાખીયાણીમાં મિત્રના હાથે મિત્રની હત્યા
બોટાદ તાલુકાના લાખીયાણી ગામના પાદરમાંથી હત્યા કરાયેલી હાલતે પંચમહાલ જીલ્લાના શિંગપુરના યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં લખિયાણી ગામે મિત્રોને મળવા…
View More બોટાદના લાખીયાણીમાં મિત્રના હાથે મિત્રની હત્યાપડધરીમાં કબ્રસ્તાનની ઓરડીમાંથી ભિક્ષુકની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી: હત્યાની આશંકા
મૃતક યુવાનના માથાના ભાગે ઇજાના નિશાન મળતા ફોરેન્સીક પોસ્ટમોર્ટમ; તપાસનો ધમધમાટ પડધરીમા આવેલા કબ્રસ્તાન બહાર ભીક્ષાવૃતી કરતા યુવકની કબ્રસ્તાનની ઓરડીમાથી ઇજાગ્રસ્ત હાલતમા લાશ મળી આવતા…
View More પડધરીમાં કબ્રસ્તાનની ઓરડીમાંથી ભિક્ષુકની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી: હત્યાની આશંકાJEE મેઈન્સમાં બે ગુજરાતી સહિત 24 છાત્રોને 100 પર્સેન્ટાઈલ
સાત વિદ્યાર્થીઓ સાથે રાજસ્થાનનો દબદબો, ટોપર્સમાં 24માંથી માત્ર બે જ છોકરીઓનો સમાવેશ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે JEE મુખ્ય સત્ર-2નું પરિણામ જાહેર કર્યું. 24…
View More JEE મેઈન્સમાં બે ગુજરાતી સહિત 24 છાત્રોને 100 પર્સેન્ટાઈલમાળિયાના માણબા ગામે થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
માળીયા તાલુકાના માણબા ગામ નજીક બે વર્ષ પહેલાં ચોરી થયેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી એક ઈસમને બે ચોરાવ બાઈક સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે…
View More માળિયાના માણબા ગામે થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો