કલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોત

કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા પ્રવીણભાઈ ખીમાભાઈ પરમાર નામના 30 વર્ષના સતવારા યુવાન ગઈકાલે મંગળવારે સવારના સમયે તેમના પિતા ખીમાભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ. 58) ને…

View More કલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોત

જૂનાગઢના વિકાસ માટે મુખ્યમંત્રી સાથે પ્રતિનિધિ મંડળે કરેલ ચર્ચા

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભાઈ પટેલ સાથે જૂનાગઢના પ્રતિનિધિ મંડળે રૂૂબરૂૂ મુલાકાત કરી ગિરનારના વિકાસ બાબતે વિગતવાર ચર્ચા કરી હતી. આ પ્રસંગે જૂનાગઢથી પધારેલા…

View More જૂનાગઢના વિકાસ માટે મુખ્યમંત્રી સાથે પ્રતિનિધિ મંડળે કરેલ ચર્ચા

લાઠીના લુવારિયા ગામે સરપંચના પુત્રને વન્યપ્રાણીએ ફાડી ખાધો

લાઠી તાલુકાના લુવારિયા ગામે સરપંચ જસકુભાઈ ખુમાણનો પુત્ર અરદીપ સ્કૂલ પાછળ લઘુશંકા કરવા ગયો હતો ત્યારે કોઈ વન્ય પ્રાણીએ હુમલો કરતા શરીર પર અનેક જગ્યાએ…

View More લાઠીના લુવારિયા ગામે સરપંચના પુત્રને વન્યપ્રાણીએ ફાડી ખાધો

સૌરાષ્ટ્રમાં ડાલામથ્થાની સંખ્યા 891એ પહોંચી, 32 ટકાનો વધારો

16મી સિંહ વસતી ગણતરીના આંકડા જાહેર, કુલ 330 માદા, 196 નર અને 225 સિંહબાળ અને 260 પાઠડા નોંધાયા 16મી સિંહની વસ્તી ગણતરીના આંકડા આજે મુખ્યમંત્રી…

View More સૌરાષ્ટ્રમાં ડાલામથ્થાની સંખ્યા 891એ પહોંચી, 32 ટકાનો વધારો

રસોડાનો ઉંબરો ઓળંગી ખાઉગલીમાં સ્વાદ પર કબજો જમાવે છે આ ગૃહલક્ષ્મીઓ

ફૂડ બિઝનેસમાં માસ્ટર શેફની બરોબરી કરનાર આ મહિલાઓ ટાઢ, તડકો અને વરસાદમાં પણ બપોરે ચાર વાગ્યાથી લઈને મોડી રાત સુધી કામમાં રહે છે વ્યસ્ત મુંબઈથી…

View More રસોડાનો ઉંબરો ઓળંગી ખાઉગલીમાં સ્વાદ પર કબજો જમાવે છે આ ગૃહલક્ષ્મીઓ

24 કલાકમાં 31 તાલુકામાં મેઘ મહેર, આજે જીલ્લામાં વરસાદની આગાહી

  હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જીલ્લામમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે મેઘરાજા અનેક જીલ્લામાં વરસ્યા હતાં. છેલ્લાં 24 કલાકમાં કુલ 31 તાલુકામાં વરસાદ વરસ્યો…

View More 24 કલાકમાં 31 તાલુકામાં મેઘ મહેર, આજે જીલ્લામાં વરસાદની આગાહી

IPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયા

  IPL 2025ની ફાઇનલ મેચને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આજેલાંબી બેઠક બાદ…

View More IPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયા

SBIમાંથી લોન લઈ રૂા.59.72 લાખની છેતરપિંડી

ક્રેડીટ સોસાયટીમાંથી 32 લાખની લોન લઈ તેજ મિલકત જઇઈંમાં પણ ગીરવે મુકી દીધી, બોગસ સોગંદનામુ કરનાર વેપારી સામે ફરિયાદ શહેરમાં આર્થિક છેતરપીંડીના બનાવો વધી રહ્યાં…

View More SBIમાંથી લોન લઈ રૂા.59.72 લાખની છેતરપિંડી

ગુજરાત પર વધુ એક વાવાઝોડુ ત્રાટકવાની શકયતા

અરબી સમુદ્રમાં ચક્રવાત પરિભ્રમણને કારણે કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યો ભારે વરસાદથી પ્રભાવિત થવાની સંભાવના છે. આ રાજ્યોમાં આગામી દિવસોમાં ભારેથી…

View More ગુજરાત પર વધુ એક વાવાઝોડુ ત્રાટકવાની શકયતા

ડુંગળીના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું

  સૌરાષ્ટ્ર ડુંગળી પકવતા ખેડૂતોને લોહીના આંસુએ રોવાનો વારો આવ્યો છે. યાર્ડમાં એક મણનો ભાવ માત્ર રૂા.50થી 100 મળતો હોવાની મજૂરીનો ખર્ચ પણ માથે પડી…

View More ડુંગળીના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું