મોરબી જીલ્લાના સરકારી કર્મચારી તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે અને વકીલોના તમામ પ્રકારના કાર્ય કરતા હોય છે જે બંધ કરવા અને ખાનગી કાર્ય કરવા…
View More મોરબી જિલ્લાઓમાં તલાટીઓની વકીલાત સામે વિરોધgujarat
ખાવડા નજીક મજૂરો ભરેલું ટ્રેક્ટર ઊંડી ખાઇમાં ખાબક્યું, બે શ્રમિકોના ઘટનાસ્થળે મોત
ખાવડાના આર.ઇ. પાર્કમાં સેલ કંપનીની લેબર કોલોનીથી મજૂર ભરી ટ્રેક્ટર કંપનીના બ્લોક નં. 36માં જઇ રહ્યું હતું ત્યારે ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર રોડ ઊતરી ખાઇમાં…
View More ખાવડા નજીક મજૂરો ભરેલું ટ્રેક્ટર ઊંડી ખાઇમાં ખાબક્યું, બે શ્રમિકોના ઘટનાસ્થળે મોતવેરાવળમાં પોલીસના ત્રાસથી મચ્છીના વેપારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
વેરાવળના GIDC વિસ્તારમાં મચ્છીનો વેપાર કરતા કસીમ મહમદ ગોહેલે ગઈકાલે 10 જૂનના સાંજે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના પાછળનું કારણ પોલીસ દ્વારા કરવામાં…
View More વેરાવળમાં પોલીસના ત્રાસથી મચ્છીના વેપારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસઉનામાં નગરસેવકે યુવક પર છરીથી હુમલો કર્યો, સોનાનો મોંઘો ચેઇન ગાયબ
ઉનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કાઉન્સિલર અને તેમના સાથીઓએ એક બાવાજી યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના દેલવાડા…
View More ઉનામાં નગરસેવકે યુવક પર છરીથી હુમલો કર્યો, સોનાનો મોંઘો ચેઇન ગાયબમોરબીની મચ્છુ નદીમાં સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલ દીવાલનો વિરોધ
ગેરકાયદેસર દીવાલ તોડી પાડવાની સામાજિક કાર્યકરની માંગ મોરબીની મચ્છુ નદીમાં BAPS મંદિરના સંચાલકો દ્વારા નદીના પાણીનો અવરોધ બને તે રીતે ગેરકાયદે દીવાલનું દબાણ કરવામાં આવ્યું…
View More મોરબીની મચ્છુ નદીમાં સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલ દીવાલનો વિરોધમોરબીના મ્યુનિ.કમિશનરની તાનાશાહીનો હિંદુ સંગઠનના આગેવાનોનો ભારે વિરોધ
મોરબી શહેરમાં વિવિધ કામગીરી યોગ્ય રીતે કરવાની માંગ માટે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો મહાપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત માટે ગયા હતા પરંતુ કમિશનરે…
View More મોરબીના મ્યુનિ.કમિશનરની તાનાશાહીનો હિંદુ સંગઠનના આગેવાનોનો ભારે વિરોધLRDની લેખિત પરીક્ષા માટે ST નિગમ શનિ-રવિ વધારાની બસ દોડાવશે
આગામી રવિવારે રાજ્યના પોલીસ ભરતી બોર્ડ દ્વારાલોક રક્ષક ભરતીની લેખીત પરિક્ષા લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના પરિક્ષા કેન્દ્રો પર સરળતાથી પોહંચી શકે તે માટે…
View More LRDની લેખિત પરીક્ષા માટે ST નિગમ શનિ-રવિ વધારાની બસ દોડાવશેવાવડીના પ્રેમવતી રેસ્ટોરન્ટને અંતે શરતભંગની નોટિસ
રાજકોટ શહેરના ગોંડલ ચોકડી પાસે વાવડી વિસ્તારમાં આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટને શરતભંગ બદલ રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે રાજકોટ સિટી…
View More વાવડીના પ્રેમવતી રેસ્ટોરન્ટને અંતે શરતભંગની નોટિસરાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત: નવા 9 કેસ
બ્લડકેન્સર, બીપી, ડાયાબિટીસ સહિતની બીમારીથી પીડાતા વૃદ્ધ પોઝિટિવ આવ્યા બાદ મોત રાજકોટ શહેરમાં તા. 19 મેથી શરૂ થયેલા કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે…
View More રાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત: નવા 9 કેસમોદી સરકારમાં દેશનો સર્વાંગી વિકાસ, મજબૂત નેતૃત્વ મળ્યું
11 વર્ષના શાસનની સાફલ્યગાથા વર્ણવતા ભૂપેન્દ્રભાઇ પટેલ અને સી.આર. પાટિલ દેશમાં છેલ્લા 11 વર્ષથી સ્થિત અને વિકાસશીલ સરકાર છે, કેન્દ્રમાં મોદી સરકારે આજે 11 વર્ષનું…
View More મોદી સરકારમાં દેશનો સર્વાંગી વિકાસ, મજબૂત નેતૃત્વ મળ્યું