વાહન ચાલકો ઉપર સતત જોખમ હળવદના ટીકર ગામનો બ્રાહ્મણી નદીનો પુલ જોખમી અને જર્જરીત બન્યો છે આશરે 22 વર્ષ પહેલા બનેલ આ પુલ પંદરથી વધુ…
View More ટીકર ગામે બ્રાહ્મણી નદીનો પુલ બન્યો જોખમીgujarat
5000થી વધુ સરકારી પુસ્તકો પસ્તીમાંથી મળ્યા
અરવલ્લી જિલ્લાના માલપુર શહેરમાં એક ભંગાર વેપારીના ગોદામમાંથી સરકારી પાઠ્યપુસ્તકો જપ્ત કરવામાં આવ્યા. આ ઘટનાએ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે આ પુસ્તકો મહિસાગર જિલ્લાના…
View More 5000થી વધુ સરકારી પુસ્તકો પસ્તીમાંથી મળ્યારૂા.7 લાખની લાંચ લેતા CCIના અધિકારી-પ્યુન ઝડપાયા
કપાસની ટેકાના ભાવે ખરીદીમાં કમિશન કાંડનો ભાંડાફોડ સરકાર દ્વારા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ટેકા નાં ભાગે કપાસ ની ગાંસડી ખરીદી કરેલ હોય પ્રત્યેક ગાંસડી…
View More રૂા.7 લાખની લાંચ લેતા CCIના અધિકારી-પ્યુન ઝડપાયાગુજરાતના 1500થી વધુ મેડિકલ સ્ટોરમાં પોલીસનું ચેકીંગ
નશાકારક શીરપ અને પ્રિસ્ક્રિીપ્શન વિનાની દવાનું વેચાણ કરતા વેપારીઓ ઉપર પોલીસની તવાઈ, અનેક સામે ગુના નોંધાયા ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને તેના ગેરકાયદેસર વેચાણને…
View More ગુજરાતના 1500થી વધુ મેડિકલ સ્ટોરમાં પોલીસનું ચેકીંગદારૂ પ્રકરણમાં અંતે ભાજપના વોર્ડ નં. 10ના પ્રમુખ મોનીલ શાહની ધરપકડ
ડી. એચ. કોલેજ પાસેથી દારૂની બોટલ સાથે ઝડપાયેલા: બે મિત્રોની પૂછપરછમાં નામ ખુલ્યા બાદ પોલીસની કાયર્વાહી યાજ્ઞિક રોડ પર આવેલી ડી એચ કોલેજના મેદાનમાંથી ગઇકાલે…
View More દારૂ પ્રકરણમાં અંતે ભાજપના વોર્ડ નં. 10ના પ્રમુખ મોનીલ શાહની ધરપકડપુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદ
અમરગઢ ભીચરી ગામે વાડીએ પુત્રવધૂને કામ કરવા લઈ જવા મુદ્દે થયેલી બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો’તો રાજકોટની ભાગોળે આવેલા અમરગઢ ભીચરી ગામે વાડીએ પુત્રવધુને કામ કરવા…
View More પુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદહાઇવે ઉપર ખાડા બૂરવાની કામગીરી કરાવતા ઇજનેરને ટેન્કરે કચડી નાખ્યા
માતાએ કાળી મજૂરી કરી પુત્રને ઇજનેર બનાવ્યો, અચાનક કાળની ક્રુર થપાટ પાલનપુર હાઈવે પર આવેલ ગઠામણ પાટીયા પાસે ગઈકાલે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બનાસ…
View More હાઇવે ઉપર ખાડા બૂરવાની કામગીરી કરાવતા ઇજનેરને ટેન્કરે કચડી નાખ્યાસરકાર જાગી, રાજ્યભરમાં નાના-મોટા બ્રિજની તાકિદે ચકાસણી કરવા હુકમ
રાજકોટ કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગ પાસેથી સાંજ સુધીમાં માંગ્યો રિપોર્ટ આણંદ નજીક ગંભીરાબ્રિજ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે અને રાજ્યભરમાં…
View More સરકાર જાગી, રાજ્યભરમાં નાના-મોટા બ્રિજની તાકિદે ચકાસણી કરવા હુકમજંગલેશ્ર્વરમાં પાણી ભરતી વેળાએ ભોં ટાકામાં પડી જતાં વૃધ્ધનું મોત
શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા વૃધ્ધ પોતાના ઘરે પાણીના ભોં ટાંકામાંથી પાણી ભરતાં હતાં ત્યારે અચાનક ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું. જાણવા…
View More જંગલેશ્ર્વરમાં પાણી ભરતી વેળાએ ભોં ટાકામાં પડી જતાં વૃધ્ધનું મોતકોઠારિયાના ઓટો પાર્ટસના વેપારીને આપઘાતની ફરજ પાડનાર આરોપીને પોલીસે ઝડપી લીધો
બે મહિના પહેલાં યુવાને વીડિયો બનાવી ગળેફાંસો ખાઇ લીધો હતો રાજકોટમાં કોઠારીયાના રામપાર્કમાં ઓટોપાર્ટના વેપારી કમલેશ મુકેશભાઈ સરેરિયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.યુવાન વેપારીએ આપઘાત…
View More કોઠારિયાના ઓટો પાર્ટસના વેપારીને આપઘાતની ફરજ પાડનાર આરોપીને પોલીસે ઝડપી લીધો