સાંસદ, ધારાસભ્યોને રજૂઆત બાદ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે સ્ટેશન રોડ ભાયાવદરથી જામજોધપુર રસ્તો પુલ નબળો હોવાથી કોઈપણ ડ્રાઇવ વજન કાઢ્યા વગર…
View More ભાયાવદર-જામજોધપુર રોડ પરના બંધ કરેલ પુલનો ડાઇવર્ઝન કાઢી નાખવા અધિકારીઓની ખાતરીgujarat
સોમનાથ કોરિડોરના સમર્થનમાં કોડીનારથી પાંચ હજારથી વધુ યુવાનોની નીકળશે પદયાત્રા
સોમનાથ મંદિર કોરિડોર મામલે ભાજપના પૂર્વ સાંસદ દીનું સોલંકીએ મોટું નિવેદન આપ્યું છે. સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવવા પહોંચેલા કોડીનારના અગ્રણી અને ભાજપના પૂર્વ સાંસદ દીનું…
View More સોમનાથ કોરિડોરના સમર્થનમાં કોડીનારથી પાંચ હજારથી વધુ યુવાનોની નીકળશે પદયાત્રાતલાટીઓના માથે યથાવત રહેશે એકથી વધારે ગામડાઓના વહીવટી કામનો ભાર
પંચાયત દીઠ ફાળવવાનો નિર્ણય હાઇકોર્ટના આદેશ બાદ સરકારે રદ કર્યો છેલ્લાં ઘણા વખતથી મહેસૂલ તલાટીઓને પ્રતિનિયુક્તિથી પંચાયત વિભાગના હસ્તક મૂકવા સરકારે વિચારણા કરી હતી. આ…
View More તલાટીઓના માથે યથાવત રહેશે એકથી વધારે ગામડાઓના વહીવટી કામનો ભારકોડીનારના બરડાની પ્રાથમિક શાળા નજીક દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ
વેચતા હોવાનો વીડિયો વાયરલ, પીનાર બેભાન હાલતમાં પડયો, મહિલા બાળકને પોટલીથી રમાડતી હોવાના દ્રશ્યોથી ગ્રામજનો વિચલિત: પોલીસની નિષ્ક્રિયતા સામે ઉગ્ર રોષ કોડીનાર તાલુકાના બરડા ગામની…
View More કોડીનારના બરડાની પ્રાથમિક શાળા નજીક દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણતબીબી કોર્સમાં પાંચ વર્ષમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા 37 ટકા વધી
યુજી અને પીજીની સીટોમાં 56 ટકા બેઠક પર છાત્રાઓનું એડમિશન: 13712 સીટ પર પ્રવેશ મેળવ્યો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ યુજી એન્ડ પીજી મેડિકલ એજ્યુકેશન કોર્સના…
View More તબીબી કોર્સમાં પાંચ વર્ષમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા 37 ટકા વધીસુરતમાં સામુહિક આપઘાતનો પ્રયાસ: માતા બે બાળક સાથે રેલવેટ્રેક પર સૂઈ ગઈ, મહિલા અને બાળકનું મોત, એકની હાલત ગંભીર
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પર આજે બપોરે એક મહિલા પોતાના બે બાળકો સાથે આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી…
View More સુરતમાં સામુહિક આપઘાતનો પ્રયાસ: માતા બે બાળક સાથે રેલવેટ્રેક પર સૂઈ ગઈ, મહિલા અને બાળકનું મોત, એકની હાલત ગંભીરકોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?
રૈયા રોડ ઉપર ખાડાના કારણે સ્કૂટર ઉથલી પડતાં કરૂણ મોત અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા, ઈજાગ્રસ્ત વૃધ્ધને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા પરંતુ જીવ…
View More કોર્પોરેશનના ખાડાએ નિવૃત્ત બેંકકર્મીનો ભોગ લીધો, જવાબદાર કોણ?યાજ્ઞિક રોડ જન્માષ્ટમી પહેલા નહીં ખુલે, મેળામાં ટ્રાફિક સમસ્યા વકરવાનો ખતરો
14મીએ RCCનું કામ પૂરૂ થશે, ત્યારબાદ એક અઠવાડીયું લાગશે રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારો અને લોકમેળા પૂર્વે યાજ્ઞિક રોડ પરના વોંકળા પર બોકસ કલ્વર્ટ બનાવવાની કામગીરી…
View More યાજ્ઞિક રોડ જન્માષ્ટમી પહેલા નહીં ખુલે, મેળામાં ટ્રાફિક સમસ્યા વકરવાનો ખતરોમુસ્લિમ દંપત્તી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઇ શકે છે: ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદો
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે (12મી ઓગસ્ટ) મુસ્લિમ દંપતિના છૂટાછેડા કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે, મુસ્લિમ દંપતિ પણ મુબારત એટલે કે મૌખિક…
View More મુસ્લિમ દંપત્તી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઇ શકે છે: ગુજરાત હાઇકોર્ટનો ચૂકાદોPh.Dના વિદ્યાર્થીઓ ફાળવવાનું બંધ કરતા ગાઇડનશીપ ડિગ્રી પરત આપવાની ચિમકી
સૌ.યુનિ. સંલગ્ન કોલેજના અધ્યાપક મંડળ દ્વારા કુલપતિને 15 દિવસનું અલ્ટીમેટમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પીએચડીના એક વિવાદમાંથી નિકળી બીજા વિવાદમાં ફસાઇ છે. પીજી સેન્ટર વગરની કોલેજોના પ્રોફેસરોને…
View More Ph.Dના વિદ્યાર્થીઓ ફાળવવાનું બંધ કરતા ગાઇડનશીપ ડિગ્રી પરત આપવાની ચિમકી