ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળસંચય માટેની અથાગ મહેનતના પરિણામ સ્વરૂૂપ સૌરાષ્ટ્રની કાયાપલટનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ઐશ્વરિક કાર્યને વધુ બળ પૂરું પાડવા હિન્દી ભાષાના…
View More રાજકોટમાં ડો.કુમાર વિશ્ર્વાસ કરશે ત્રણ દિવસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’gujarat
હાર્ટએટેક : બસપોર્ટ અને રેલવે સ્ટેશનમાં બે મુસાફરને હૃદય રોગનો હુમલો ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ચલાલાના વૃદ્ધ વતનમાંથી પરત આવતા હતા ત્યારે…
View More હાર્ટએટેક : બસપોર્ટ અને રેલવે સ્ટેશનમાં બે મુસાફરને હૃદય રોગનો હુમલો ભરખી ગયોચાર સ્થળે ચીલઝડપ કરનાર બે સમડી અને સોની વેપારીની ધરપકડ
રાજકોટ શહેરમાં છેલ્લા એકાદ મહીનાથી સમડીએ આંતક મચાવી ચીલઝડપ કરી પોલીસને પડકાર ફેક્યો હોય શહેરના અલગ અલગ વિસ્તારમાં ચીલઝડપના કરનાર બે સમડીને ક્રાઈમ બ્રાંચે સકંજામાં…
View More ચાર સ્થળે ચીલઝડપ કરનાર બે સમડી અને સોની વેપારીની ધરપકડઇન્દિરા સર્કલ પાસે જીવલેણ અકસ્માત સર્જનાર સીટી બસના ચાલકની જામીન અરજી ફગાવતી કોર્ટ
રાજકોટમાં કોટેચા ચોકથી યુનિવર્સિટી રોડ તરફ જતી ઇલેક્ટ્રીક સીટી બસના ચાલકે ઓવરસ્પીડમાં બસ ચલાવી ઇન્દિરા સર્કલ પાસે 8થી 10 વાહનોને હડફેટે લીધા હતા. જે અકસ્માતમાં…
View More ઇન્દિરા સર્કલ પાસે જીવલેણ અકસ્માત સર્જનાર સીટી બસના ચાલકની જામીન અરજી ફગાવતી કોર્ટરૈયાધારે જુની અદાવતમાં ટોળાનો આતંક, ત્રણ કારમાં તોડફોડ
કાર ભાડે આપવા માટે બોલાવી સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર યુવતી સહિત ડઝનેક શખ્સોએ સોડા બોટલના ઘા કરી ગાડીમાં નુકસાન કર્યુ, પોલીસ ફરિયાદ રાજકોટ શહેરમા દિવસે ને…
View More રૈયાધારે જુની અદાવતમાં ટોળાનો આતંક, ત્રણ કારમાં તોડફોડશ્યામ પાર્કમાં પરિણીતાએ ખોટી વાતો કરવાની ના પાડતાં પાડોશી મહીલાએ લાકડીથી માર માર્યો
શહેરમાં શહેરમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાસે આવેલા શ્યામ પાર્કમાં રહેતી પરિણીતાએ ખોટી વાતો કરવાની ના પાડતાં પાડોશી મહિલાઓએ હુમલો કરી માર માર્યો હોવાના…
View More શ્યામ પાર્કમાં પરિણીતાએ ખોટી વાતો કરવાની ના પાડતાં પાડોશી મહીલાએ લાકડીથી માર માર્યોભાવનગર નજીક રાજપરા પાસે અજાણ્યા વાહનની અડફેટે બે બાઇક સવારના મોત
ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અટફેટે ચડી જતા બાઇક સવાર બે લોકોના ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર…
View More ભાવનગર નજીક રાજપરા પાસે અજાણ્યા વાહનની અડફેટે બે બાઇક સવારના મોતચંદ્રેશનગર નજીક મણીનગરમાં ઝેરી ટીકડા ખાઇ લેનાર કોલેજીયન યુવતીનું મોત
શહેરના ચંદ્રેશનગર રોડ પર આવેલા મણીનગરમાં રહેતી 19 વર્ષની કોલેજીયન યુવતિએ ઝેરી ટીકડીઓ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘરમાંથી રોકડ રકમ…
View More ચંદ્રેશનગર નજીક મણીનગરમાં ઝેરી ટીકડા ખાઇ લેનાર કોલેજીયન યુવતીનું મોતબેદરકારીના ગુનામાં બિનતાહોમત છોડવાની તબીબની ડિસ્ચાર્જ અરજી સામેની રિવિઝન રદ
શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલા પાર્શ્વ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અન્વયે પી સી એન્ડ પીએનડીટી એક્ટ મુજબ…
View More બેદરકારીના ગુનામાં બિનતાહોમત છોડવાની તબીબની ડિસ્ચાર્જ અરજી સામેની રિવિઝન રદસિવિલમાં દવાની અછત વચ્ચે ગોડાઉનમાં લાખોનો જથ્થો પલળી ગયો
ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશનના ગોડાઉનમાં વહિવટ, કિંમતી દવાઓ ભરેલા ટ્રકોની લાઈન, ખુલ્લામાં પડેલી દવાઓ પલળી જતાં મોટુ નુકસાન એક તરફ રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં દવાઓની અછત…
View More સિવિલમાં દવાની અછત વચ્ચે ગોડાઉનમાં લાખોનો જથ્થો પલળી ગયો