જૂની ફરિયાદનું મનદુ:ખ રાખી માર માર્યો ચોટીલાના મફતીયાપરામાં રહેતો આધેડ ગઇકાલે બાખરથડી ગામે માતાજીના નિવેદ કરવા ગયો હતો ત્યારે ત્યાન જુની ફરીયાદનું મનદુ:ખ રાખી નાનાભાઇએ…
View More ચોટીલાના બાખરથડી ગામે માતાજીના નિવેદમાં મોટા ભાઇ પર નાના ભાઇનો હુમલોgujarat
કાલાવડ ભાજપ દ્વારા બાલંભડી ડેમ સંપૂર્ણ ભરાઇ જતા કરાયા વધામણા
કાલાવડ નગર પાલિકા, બાલંભડી નાની સિંચાઈ પિયત મંડળી અને ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા કાલાવડ શહેરની જીવાદોરી સમાન અને 500 જેટલા ખેડૂતોને લાભદાયક બાલંભડી ડેમ…
View More કાલાવડ ભાજપ દ્વારા બાલંભડી ડેમ સંપૂર્ણ ભરાઇ જતા કરાયા વધામણાશ્રમ કાયદાના વિરોધમાં મજૂર સંઘો મેદાનમાં, 10 મીએ મહાસંમેલન
રાજય સરકારની શ્રમિકોના કામના કલાકો વધારવાની અને મહિલા શ્રમિકોને રાત્રિ શિફટની જોગવાઇ સામે ભારે અસંતોષ, સરકાર સાથે ઘર્ષણના એંધાણ રાજ્ય સરકારે તાજેતરમાં શ્રમિકોના કામના કલાકોમાં…
View More શ્રમ કાયદાના વિરોધમાં મજૂર સંઘો મેદાનમાં, 10 મીએ મહાસંમેલનબોગસ રાજકીય પક્ષોને દાન આપનારને મોટી રાહત, IT નોટિસ ટ્રીબ્યુનલે ફગાવી
ગુજરાત સહિત દેશભરના અનેક વ્યક્તિઓ સામે ઇન્કમટેક્સની કાર્યવાહીને અસર થવાની શકયતા; રાજકીય પક્ષ બોગસ છે તેને લગતા પુરાવા માન્ય ન રહ્યા આવકવેરા અપીલ…
View More બોગસ રાજકીય પક્ષોને દાન આપનારને મોટી રાહત, IT નોટિસ ટ્રીબ્યુનલે ફગાવીએકલા ચલો રે…જાતે કાર ચલાવી ભારત ભૂમિનું ભ્રમણ કરતી કાર ગર્લ
છેલ્લા 3 વર્ષમાં ટિવંકલ રાવલે કાર લઈને સમગ્ર ગુજરાત,મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મસૂરી, મનાલી, દહેરાદૂન સહિત 55,000થી વધુ કિ.મી.નો પ્રવાસ કર્યો છે ટિવંકલ રાવલને…
View More એકલા ચલો રે…જાતે કાર ચલાવી ભારત ભૂમિનું ભ્રમણ કરતી કાર ગર્લઆવતીકાલથી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચ
શુભમન ગીલ પ્રથમ વખત ભારતની ધરતી પર સુકાની પદ નિભાવશે: ટીમમાં કે.એલ રાહુલ, યશસ્વી જયસ્વાલનુ પુનરાગમન આવતીકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ભારત-વેસ્ટ ઇંડિઝ વચ્ચે…
View More આવતીકાલથી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચમોડાસામાં બિલ્ડર,ડોકટર અને વેપારીના 45 સ્થળે ઇન્કમટેક્ષ વિભાગના દરોડા
પ્રતિષ્ઠિત બિલ્ડરોની ઓફિસ તેમજ નિવાસ સ્થાને દરોડામાં 70થી વધુ ટિમો તપાસમાં જોડાઈ મોડાસા શહેરમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્ષ વિભાગની 70થી વધુ ટિમો દ્વારા શહેરના અલગ…
View More મોડાસામાં બિલ્ડર,ડોકટર અને વેપારીના 45 સ્થળે ઇન્કમટેક્ષ વિભાગના દરોડાસાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટનું 125 કરોડનું ટેન્ડર રદ
ડિઝાઇનના ટેન્ડરમાં એજન્સીઓના ભાવમાં મોટો તફાવત, હવે ડિઝાઇનર પસંદ અને સિવિલ કામગીરીના અલગ-અલગ ટેન્ડરો બહાર પડશે અમદાવાદમાં મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમના ડેવલેપમેન્ટ પ્રોજેક્ટમાં વળાંક…
View More સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટનું 125 કરોડનું ટેન્ડર રદનવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં ભીષણ આગ
શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર આવેલા નવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી…
View More નવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં ભીષણ આગબાલાજી રોડ ઉપર ફરી ખાડા રોડ ચીરીને બહાર આવ્યા
રાજકોટ શહેરમા ચોમાસાનાં પ્રારંભથી જ ભાંગેલા રોડ-રસ્તા અને ખાડાના મામલે મહા ભારત ચાલી રહયુ છે. લોકોના ભારે આક્રોશ વચ્ચે મહાનગર પાલિકાના સતાધિશોની હાલ ‘એક સાંધે…
View More બાલાજી રોડ ઉપર ફરી ખાડા રોડ ચીરીને બહાર આવ્યા