ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરી 2026થી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. હવે. ગુજરાતમાં સૌ પ્રથમ વાર મોડાસા કચેરીમાં AI ટેકનોલોજીનો અમલ શરૂૂ…
View More RTOમાં લાગવગ ખતમ, AI આપશે ડ્રાઇવિંગ લાઈસન્સgujarat
સિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
ભાવનગરના સિહોરની નાયબ કલેક્ટર કચેરીમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદીની જમીનમાં વારસાઇ નામોની નોંધ કરાવવા માટે રૂૂા. 32 હજારની લાંચ લેતા એ.સી.બી. દ્વારા…
View More સિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયોગુજરાત સરકાર દ્વારા બજેટની તૈયારી શરૂ
નાણા વિભાગે તમામ વિભાગોને એક પાનાનો વિગતવાર પત્ર મોકલ્યો આવક-ખર્ચના અંદાજો 15 ઓકટોબર સુધીમાં રજૂ કરી દેવા સૂચના ગુજરાત રાજ્ય સરકારે આગામી વર્ષ 2026-27 ના…
View More ગુજરાત સરકાર દ્વારા બજેટની તૈયારી શરૂવેરાવળમાં દરજી સમાજના ઉપપ્રમુખની કારમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી
12.50 લાખનું નુકસાન, ગુનો નોંધી તપાસનો ધમધમાટ વેરાવળ વાંઝા દરજી સમાજ ના માજી પ્રમુખ તથા અખિલ દરજી સમાજ ના સમસ્ત ગુજરાતના ઉપપ્રમુખ મોહનભાઇ ધીરૂૂભાઇ ઘેરવડા…
View More વેરાવળમાં દરજી સમાજના ઉપપ્રમુખની કારમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપીજૂનાગઢ તાલુકા સેવા સદનમાં બઘડાટી, નાયબ મામલતદાર પર ખુરશીના ઘા
દસ્તાવેજની એન્ટ્રી મુદ્દે માથાકુટ થઇ, ફરજમાં રૂકાવટ અને ધમકી અંગે ગુનો નોંધાયો જૂનાગઢ તાલુકા સેવા સદનમાં ફરજ પર હાજર નાયબ મામલતદાર (ઇ-ધરા) પર આજે બપોરના…
View More જૂનાગઢ તાલુકા સેવા સદનમાં બઘડાટી, નાયબ મામલતદાર પર ખુરશીના ઘાપત્ની સહિત સાસરિયાના ત્રાસથી કંટાળી પતિએ ફેમિલી કોર્ટમાં ફિનાઇલ પી લીધું
લાંબા સમયથી ભરણ-પોષણ અને છૂટાછેડાનો કેસ ચાલે છે, સ્યુસાઇડ નોટ મળી શહેરના કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાછળ રહેતા બાવાજી યુવાને પત્ની સહીતના સાસરીયાના ત્રાસથી…
View More પત્ની સહિત સાસરિયાના ત્રાસથી કંટાળી પતિએ ફેમિલી કોર્ટમાં ફિનાઇલ પી લીધુંઆજીડેમ પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનો ઝેરી પાવડર પી આપઘાત
ઘરકંકાસથી કંટાળી મહિના પહેલા ઝેરી પાવડર ખાઇ લીધા બાદ સારવારમાં દમ તોડયો શહેરમાં વધુ એક મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતાં સમગ્ર પોલીસ વિભાગમાં શોકનું…
View More આજીડેમ પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનો ઝેરી પાવડર પી આપઘાતરાજકોટ બસપોર્ટ મુસાફરો માટે અસલામત સ્થળ બન્યું
પંખા, પોપડા પડવા, અકસ્માત સર્જવા સહિતના બનાવોથી ઉપસેલું ચિત્ર: હિતરક્ષક સમિતિના આક્ષેપ રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. શૈક્ષણિક હબ બની ગયેલ રાજકોટ બસમાં સતત…
View More રાજકોટ બસપોર્ટ મુસાફરો માટે અસલામત સ્થળ બન્યુંમાંડા ડુંગરમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ સિંદૂર પી લીધું
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલ માંડા ડુંગરમાં રહેતા દંપતિ વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ સિંદૂર પી લીધુ હતું. પરિણીતાની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.…
View More માંડા ડુંગરમાં પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ સિંદૂર પી લીધુંબિટકોઇન કેસમાં આજીવન કેદની સજાને હાઇકોર્ટમાં પડકારતા પૂર્વ ધારાસભ્ય કોટડિયા
12 કરોડ રૂપિયાના બિટકોઇન પડાવી લેવાના કેસમાં નીચલી કોર્ટના આદેશ સામે અપીલ વર્ષ 2018 બિટકોઈન ખંડણી અને અપહરણ મામલામાં દોષિત ઠેરવવાના સેશન્સ કોર્ટના આદેશને પૂર્વ…
View More બિટકોઇન કેસમાં આજીવન કેદની સજાને હાઇકોર્ટમાં પડકારતા પૂર્વ ધારાસભ્ય કોટડિયા