મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે તા.11ના રોજ રાજકોટની મુલાકાત આવી રહ્યા છે તો સવારે 11 વાગ્યે કાલાવડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ઓડિટોરિયમ ખાતે રાજ્યકક્ષાના પંચાયત વિભાગના…
View More કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : રૂા.200 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તgujarat
અંબાજીના આશીર્વાદ મેળવી ગુજરાત ભ્રમણ શરૂ કરતા વિશ્ર્વકર્મા
રાજ્યમાં પક્ષની મજબૂતી અને જનતાના કલ્યાણ માટે કરી પ્રાર્થના રાજકોટમાં 15મીએ ભાજપ દ્વારા શક્તિપ્રદર્શન, તૈયારીઓ શરૂ ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા…
View More અંબાજીના આશીર્વાદ મેળવી ગુજરાત ભ્રમણ શરૂ કરતા વિશ્ર્વકર્મામીઠાપુર વિસ્તારમાં મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધારો સહિત સાત સાગરીતો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી
રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠીત ગુનાઓ સમાજ માટે ગંભીર પડકારરૂપ બન્યા છે. જેના માધ્યમથી આવા તત્વો ગેરકાયદેસર રીતે સંપતિ તથા કાળા નાણાનું પ્રમાણ…
View More મીઠાપુર વિસ્તારમાં મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધારો સહિત સાત સાગરીતો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહીઅગ્નિકાંડ: જમીન માલિક કિરીટસિંહ જાડેજાના જામીન મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ
15 આરોપી પૈકી અત્યાર સુધીમાં આઠ આરોપીને અદાલતે જામીન આપ્યા રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા આરોપીઓના સુપ્રીમ કોર્ટમાંથી…
View More અગ્નિકાંડ: જમીન માલિક કિરીટસિંહ જાડેજાના જામીન મંજૂર કરતી સુપ્રીમ કોર્ટસરકારી કામકાજમાં સ્વદેશી “Zoho Mail” અપનાવાશે, તમામ વિભાગોને સરકારની સૂચના
ગુજરાત સરકાર પણ Zoho Mail અપનાવશે. ગુજરાત સરકારે રાજ્યના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગે આદેશ કર્યો કે, આત્મનિર્ભર ભારત અભિયાનના સમર્થનમાં Zoho ને અપનાવવામાં આવશે. હવેથી…
View More સરકારી કામકાજમાં સ્વદેશી “Zoho Mail” અપનાવાશે, તમામ વિભાગોને સરકારની સૂચનાદિવાળી પર્વે 418 કરોડના વિકાસના કામોની શહેરીજનોને ભેટ
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 82 દરખાસ્તના ખર્ચને સર્વાનુમતે બહાલી ઝૂ પાસે ફૂડ ઝોન બનાવવા રી-ટેન્ડર, રણછોડ નગરની શાળા ટ્રસ્ટને સોંપવામાં ગડમથલ સર્જાઇ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની…
View More દિવાળી પર્વે 418 કરોડના વિકાસના કામોની શહેરીજનોને ભેટદ્વારકામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મના આગમન પૂર્વે તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
રિહર્સલ સાથે તૈયારીઓને આખરી ઓપ અપાયો – જામ ખંભાળિયા, તા. ૧૦: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે શનિવારે યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અહીંના જિલ્લા…
View More દ્વારકામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મના આગમન પૂર્વે તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈજૂનાગઢ-વેરાવળમાં 10 વર્ષમાં 48 ગુના આચરનાર ટોળકી સામે ગુજસીટોક
જૂનાગઢ અને વેરાવળ પંથકમાં છેલ્લા 10 વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ભયનું વાતાવરણ ઊભું કરનાર સંગઠિત ગુનાહિત ટોળકી સામે જૂનાગઢ એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.…
View More જૂનાગઢ-વેરાવળમાં 10 વર્ષમાં 48 ગુના આચરનાર ટોળકી સામે ગુજસીટોકકેશોદના રજવાડી સમયનું એરપોર્ટ સાત ઓક્ટોબરથી ધમધમતું થયું
હાલમાં કેશોદ એરપોર્ટનું રૂ.326 કરોડના ખર્ચે આધુનિકરણ કામ ચાલી રહ્યું છે અને અન્ય મોટા શહેરોમાં હોય તેવી તમામ પ્રકારની સુવિધાઓ કેશોદ એરપોર્ટ પર ઉપલબ્ધ થાય…
View More કેશોદના રજવાડી સમયનું એરપોર્ટ સાત ઓક્ટોબરથી ધમધમતું થયુંજસદણના માધવીરપુરમાં યુવાને પત્ની સાથે ફોનમાં રકઝક થતાં જાત જલાવી લીધી
ગોંડલમાં નવનિર્મિત બિલ્ડિંગના બીજા માળે રમતો પાંચ વર્ષનો માસુમ પટકાયો જસદણના માધવીરપુર ગામે ડેમમાં મચ્છી પકડવાનું કામ કરતાં શ્રમિક યુવકને વતનમાં રહેતી પત્ની સાથે ફોનમાં…
View More જસદણના માધવીરપુરમાં યુવાને પત્ની સાથે ફોનમાં રકઝક થતાં જાત જલાવી લીધી