જામનગર રોડ પર ધ્રોલ નજીક આજે સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર થયો કે બસમાં સવાર મુસાફરોમાં દહેશત ફેલાઈ…
View More ધ્રોલ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત: 9 મુસાફરોને સામાન્ય ઇજાgujarat
મેટોડામાં સરકારી જમીનમાં ખેતીનું દબાણ કરી લેનાર ખેડૂતને રૂા.37 હજારનો દંડ
પડધરી મામલતદાર કોર્ટ (કે.જી. સખીયા) દ્વારા સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ખેતી વિષયક દબાણના કેસમાં એક મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. મેટોડા ગામના જગાભાઈ માધાભાઈ…
View More મેટોડામાં સરકારી જમીનમાં ખેતીનું દબાણ કરી લેનાર ખેડૂતને રૂા.37 હજારનો દંડપ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માના પ્રવાસ અંતર્ગત અભિવાદન સમારોહ બેઠક યોજાઈ
રાજકોટ મહાનગર, જિલ્લા અને મોરબી જિલ્લાના કાર્યકર્તા આગેવાનો રહ્યા ઉપસ્થિત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ એક સંયુકત અખબારીયાદીમાં જણાવ્યું…
View More પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માના પ્રવાસ અંતર્ગત અભિવાદન સમારોહ બેઠક યોજાઈદવાનો જથ્થો પલળી જવાના પ્રકરણમાં 10 કર્મચારીઓની હકાલપટ્ટી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક મહિના પહેલા 714 પ્રકારની દવાઓનો સ્ટોક ચાર મહિનાથી ખાલી હોવાની ફરિયાદ ઉઠતા એ જથ્થો પૂરો પાડતી એજન્સી ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન…
View More દવાનો જથ્થો પલળી જવાના પ્રકરણમાં 10 કર્મચારીઓની હકાલપટ્ટીવેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને ચેક ક્લિયરીંગમાં પડતી મુશ્કેલીનું નિવારણ લાવો
સરકાર દ્વારા ગત તા.04-10-2025 થી અમલીકૃત કરેલ સમાન દિવસે ચેક ક્લીયરીંગની પ્રથા વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને ખુબ જ લાભદાયી નિવડશે તેમજ આ સમગ્ર પ્રક્રિયાને કારણે…
View More વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને ચેક ક્લિયરીંગમાં પડતી મુશ્કેલીનું નિવારણ લાવોબીજા સત્ર પહેલા ક્લાર્કની ભરતી ન થાય તો હાઈકોર્ટમાં જવા શાળા સંચાલક મંડળની ચિમકી
ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં હાલમાં ક્લાર્કની જગ્યાઓની ભારે અછતને કારણે વહીવટી સંકટ ઊભું થયું છે. ચોંકાવનારી વિગતો મુજબ, રાજ્યમાં 200 વિદ્યાર્થીઓ દીઠ એક…
View More બીજા સત્ર પહેલા ક્લાર્કની ભરતી ન થાય તો હાઈકોર્ટમાં જવા શાળા સંચાલક મંડળની ચિમકીરેલવે ડિવિઝનનાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ટ્રેનોની પેન્ટ્રી કારનું સઘન નિરીક્ષણ
‘સ્વચ્છતા પખવાડિયું 2025’ અંતર્ગત, રાજકોટ મંડળમાં 10 ઓક્ટોબર, 2025ના રોજ, રેલવે અધિકારીઓ દ્વારા વિવિધ ટ્રેનોની પેન્ટ્રી કારનું સઘન નિરીક્ષણ અને સ્વચ્છતા જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં…
View More રેલવે ડિવિઝનનાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ટ્રેનોની પેન્ટ્રી કારનું સઘન નિરીક્ષણISI માર્કા વગર ફાયર વાલ્વ બનાવતા કારખાના પર બી.આઇ.એસ.નો દરોડો
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, રાજકોટ શાખા કાર્યાલયના અધિકારીઓ, પીયૂષ ગેડિયા (ડેપ્યુટી ડાઈરેક્ટર), શુભમ (સહાયક ડાઈરેકટર) દ્વારા 10 ઓકટોબર, 2025 ના રોજ મેસર્સ ક્રિએટિવ ટેક્નો…
View More ISI માર્કા વગર ફાયર વાલ્વ બનાવતા કારખાના પર બી.આઇ.એસ.નો દરોડોશોપિંગ ફેસ્ટિવલનો રમેશભાઇ ટીલાળાના હસ્તે શુભારંભ
મેક ઇન ઇન્ડિયા અંતર્ગત મનપા દ્વારા રેસકોર્સ ખાતે પાંચ દિવસીય આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.10-10-2025 થી તા.15-10-2025 સુધી યોજીત સ્વદેશી મેળા-2025શોપિંગ ફેસ્ટીવલનો માન. ધારાસભ્ય રમેશભાઈ…
View More શોપિંગ ફેસ્ટિવલનો રમેશભાઇ ટીલાળાના હસ્તે શુભારંભરિસામણે ગયેલી પરિણીતાના સમાધાનમાં ડખ્ખો થતાં સાસરિયાની ખૂનની ધમકી
શહેરના પુષ્કરધામ આવાસ કવાર્ટર પાસે રિસામણે ગયેલી પરિણીતાના સમાધાન માટે ભેગા થયા બાદ ડખ્ખો થતાં સાસરીયાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ…
View More રિસામણે ગયેલી પરિણીતાના સમાધાનમાં ડખ્ખો થતાં સાસરિયાની ખૂનની ધમકી