ભાણવડ પંથકમાંથી શનિવારે મોડી રાત્રિના સમયે સ્થાનિક પોલીસે એક મોટરકારમાંથી દેશી દારૂૂનો તોતિંગ જથ્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. આ…
View More ભાણવડ નજીક રાત્રિના સમયે કારમાં દારૂની હેરાફેરી ઝડપાઈgujarat
જામનગરમાં રહેણાંક મકાનમાં ઉતારવામાં આવેલો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો
જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં એક રહેણાક મકાન પર દારૂૂ અંગે દરોડો પાડ્યો હતો, અને 576 નંગ ઇંગ્લિશ…
View More જામનગરમાં રહેણાંક મકાનમાં ઉતારવામાં આવેલો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયોધ્રોલ નજીક ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાંનાં મોત
જામનગર જીલ્લા ના ધ્રોલ તાલુકા ના ખેંગારકા ગામ નજીક વસવાટ કરતા અને પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી ભીખાભાઈ દેવાભાઈ ઠુંગા ના વાડામાં ગઈરાત્રે બાંધવામાં આવેલા…
View More ધ્રોલ નજીક ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાંનાં મોતજામનગરમાં દુકાનમાં ઘુસી મહિલા વેપારીને મારકૂટ, બે શખ્સોનો હંગામો
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં ગેલેરીયા કોમ્પલેક્ષમાં રેડીમેઇડ કાપડની દુકાન ચલાવતી પિન્કીબેન અવિનાશભાઈ સરકાર નામની બંગાળી વેપારી યુવતીએ પોતાની દુકાનમાં હંગામો મચાવી તોડફોડ કરવાની કોશિશ…
View More જામનગરમાં દુકાનમાં ઘુસી મહિલા વેપારીને મારકૂટ, બે શખ્સોનો હંગામોજામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી વધુ લાંબો ફલાય ઓવર બ્રિજ લાઇટિંગથી ઝળહળ્યો
સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઓળખ છે તે જામનગર શહેર, કે જેમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી લાંબા 239 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ફ્લાય ઓવર…
View More જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી વધુ લાંબો ફલાય ઓવર બ્રિજ લાઇટિંગથી ઝળહળ્યોસલાયા હદપારીનો ભંગ કરનાર આરોપીની અટકાયત કરતા પોલીસ ઉપર હુમલો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ રહીશ અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા એક રીઢા ગુનેગાર દ્વારા કોર્ટના અહીં પ્રવેશબંધીના હુકમનો અનાદર કરવામાં આવતા…
View More સલાયા હદપારીનો ભંગ કરનાર આરોપીની અટકાયત કરતા પોલીસ ઉપર હુમલોભાવનગરમાં કુટણખાનું ઝડપાયું: ત્રણ મહિલાઓની ધરપકડ
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી ટ્રેડ સેન્ટરની અંદર સિટી સ્યા વેલનેસ નામે ચાલતા સ્પા સેન્ટરમાં મસાજની આડમાં કુટણખાનું ચલાતું હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો…
View More ભાવનગરમાં કુટણખાનું ઝડપાયું: ત્રણ મહિલાઓની ધરપકડઉનાના ચાચકવડ ગામે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પરથી 10 કિલો ચાંદીના દાગીનાની ચોરી
ગીર સોમનાથના ઉના નજીક ચાંચકવડ ગામ પાસે આવેલા પૌરાણિક તપોવન આશ્રમના મંદિરમાં શનિવારે મોડી રાત્રે મોટી ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડીને…
View More ઉનાના ચાચકવડ ગામે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પરથી 10 કિલો ચાંદીના દાગીનાની ચોરીનડિયાદ મિત્રો સાથે ફરવા ગયેલા વાંકાનેરના યુવકનું અમદાવાદ પાસે ચાલુ કારમાં હૃદયરોગના હુમલાથી મોત
હૃદય રોગનાં હુમલોએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ 3 લોકોનાં શ્ર્વાસ થંભી ગયા છે જેમા નડીયાદ મીત્રો સાથે ફરવા ગયેલા વાંકાનેરનાં યુવકનુ અમદાવાદ પાસે ચાલુ…
View More નડિયાદ મિત્રો સાથે ફરવા ગયેલા વાંકાનેરના યુવકનું અમદાવાદ પાસે ચાલુ કારમાં હૃદયરોગના હુમલાથી મોતગધેથડ ભાગવત સપ્તાહમાં ગયેલા ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.2.85 લાખની ચોરી
ઉપલેટાના ગધેથડ ગામે રહેતો ખેડૂત પરિવાર ગાયત્રી આશ્રમ ખાતે ચાલતી ભાગવત સપ્તાહમાં રાત્રીના ભજન સાંભળવા ગયો હોય ત્યારે તમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ…
View More ગધેથડ ભાગવત સપ્તાહમાં ગયેલા ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.2.85 લાખની ચોરી