માળીયા-મીયાણાના મોટા ભેલા ગામે લાકડાના પ્રશ્ર્ને મોટાભાઈ ઉપર નાનાભાઈએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે…
View More માળિયા-મિંયાણાના મોટા ભેલા ગામે લાકડાના પ્રશ્ર્ને મોટાભાઈ ઉપર નાનાભાઈનો હુમલોgujarat
વાંકાનેર જીનપરા જકાતનાકે બેકાબૂ બનેલા ટ્રક ચાલકે પોલીસ ચેકપોસ્ટ ઉડાવી
વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા(હાઈવે) ખાતે આજરોજ વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઇવે પરથી પસાર થતું એક ટ્રક ટ્રેઇલર અચાનક બેકાબુ બની વિજપોલ સાથે…
View More વાંકાનેર જીનપરા જકાતનાકે બેકાબૂ બનેલા ટ્રક ચાલકે પોલીસ ચેકપોસ્ટ ઉડાવીગુજરાત સહિત છ રાજ્યોનાં બાર કાઉ.ની ચૂંટણી 15 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા સુપ્રીમનો આદેશ
દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે, લાંબા સમયથી પડતર રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણીઓ માટે એક કડક અને દેશવ્યાપી સમયપત્રક નક્કી કર્યું છે. કોર્ટે આદેશ આપ્યો છે…
View More ગુજરાત સહિત છ રાજ્યોનાં બાર કાઉ.ની ચૂંટણી 15 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા સુપ્રીમનો આદેશસોમનાથ-વેરાવળમાંથી મહિલા સહિત બે શંકાસ્પદ કાશ્મીરી મળ્યા
ગીર સોમનાથ પોલીસે જમ્મુ-કાશ્મીરના વધુ બે શંકાસ્પદ વ્યક્તિઓની વેરાવળ માંથી અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં દિલ્હી ખાતે થયેલ બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર…
View More સોમનાથ-વેરાવળમાંથી મહિલા સહિત બે શંકાસ્પદ કાશ્મીરી મળ્યાસંતાનો કરતા વધુ લાડ પુસ્તકોને કરું છું
ગુજરાત સાહિત્ય અકાદમીમાં ક્રિષ્ના બા ચૌહાણ અક્ષર જ્ઞાન વગર આત્મસૂઝથી ભણેલાને પણ પાછા પાડી દે એ રીતે નિભાવી રહ્યા છે પોતાની જવાબદારી નેશનલ લાઈબ્રેરી…
View More સંતાનો કરતા વધુ લાડ પુસ્તકોને કરું છુંસાબરમતી જેલમાં મારામારી!! 3 કેદીએ ISISના આતંકીને માર માર્યો
સાબરમતી જેલમાં મારામારીની ઘટના બની હતી. 3 કેદીએ ISISના આતંકીને માર માર્યો હતો. ગત 9 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ATSએ પકડેલા ISISના 3 આતંકીને…
View More સાબરમતી જેલમાં મારામારી!! 3 કેદીએ ISISના આતંકીને માર માર્યોપ્રેમીને પામવા પંદર વર્ષની પુત્રીએ માતા-પિતાના ભોજનમાં ઝેરી દવા ભેળવી દીધી!
ઝેરની ખાલી બોટલ રસોડામાં જ ભૂલી જતા ભાંડો ફૂટયો અમદાવાદમા એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. સારા ઘરની એક 15 વર્ષની સગીરાએ પ્રેમીને પામવા માટે…
View More પ્રેમીને પામવા પંદર વર્ષની પુત્રીએ માતા-પિતાના ભોજનમાં ઝેરી દવા ભેળવી દીધી!વોર્ડ નં.15નાં ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ખરાબ હાઇવે-સર્વિસ રોડથી લોકો ત્રસ્ત
વોર્ડ નં.15માં આવતા આજીડેમ ચોકડીથી કોઠારીયા (હુડકો) ચોકડી વચ્ચે આવેલ ઇન્સ્ટ્રીયલ ઝોન અને રહેવાસી વિસ્તારનાં લોકોને છેલ્લા 15 વર્ષથી કાયમી ધોરણે ખરાબ હાઇવે સર્વિસ રોડ…
View More વોર્ડ નં.15નાં ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ખરાબ હાઇવે-સર્વિસ રોડથી લોકો ત્રસ્તવડોદરામાં ટ્રક પાછળ બસ ઘૂસી જતાં પરીક્ષાર્થીઓ સહિત 22 લોકોને ઈજા
વડોદરા શહેરના દેણા બ્રિજ પર વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. એક એસટી બસ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. ટ્રકની…
View More વડોદરામાં ટ્રક પાછળ બસ ઘૂસી જતાં પરીક્ષાર્થીઓ સહિત 22 લોકોને ઈજાફૂડ ફેસ્ટમાં 4.20 લાખ મુલાકાતી સામે માંડ 0.1 ટકાએ પૈસા ખર્ચ્યા
લકઝરી ડોમમાં રૂા.2500ની થાળીનો 238 લોકોએ અને સ્પિરિચ્યુલ પેવેલિયનમાં રૂા.2100ની થાળીનો 141 લોકોએ લાભ લીધો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર યોજાયેલા ફૂડ ફેસ્ટિવલની 4.20…
View More ફૂડ ફેસ્ટમાં 4.20 લાખ મુલાકાતી સામે માંડ 0.1 ટકાએ પૈસા ખર્ચ્યા