આદિપુરમાં રહેનાર નિવૃત્ત એવા વૃદ્ધને વારંવાર વોટ્સએપ ઉપર વીડિયો કોલ કરી પોલીસ વગેરેની ઓળખ આપી ઠગ ટોળકીએ તેમને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને ડરાવી ધમકાવીને…
View More આદિપુરમાં પોલીસ અધિકારીની ઓળખ આપી વૃધ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 4.30 લાખ પડાવ્યાgujarat
અમરેલી જિલ્લાના જશવંતગઢમાં ટ્રેકટરની રાપ પરથી પટકાતાં 4 વર્ષના માસુમનું મોત
અમરેલીના જશવંતગઢ ગામે ટ્રેકટર ચલાવતાં પિતાએ ચાર વર્ષના માસુમ બાળકને ટ્રેકટર પાછળ રાપ પર બેસાડયો હતો. ચાલુ ટ્રેકટરે માસુમ બાળક રાપ પરથી નીચે પટકાતા ગંભીર…
View More અમરેલી જિલ્લાના જશવંતગઢમાં ટ્રેકટરની રાપ પરથી પટકાતાં 4 વર્ષના માસુમનું મોતરાજકોટ સિવિલ હોસ્પિટલમાં બીડી પીતા દાઝી ગયેલા વૃધ્ધે દમ તોડયો
મોરબીમાં રહેતાં વૃધ્ધને બિમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા વૃધ્ધે હોસ્પિટલના બીછાને બીડી સળગાવતાં અકસ્માતે દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાઝી…
View More રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બીડી પીતા દાઝી ગયેલા વૃધ્ધે દમ તોડયોસૌરાષ્ટ્રમાં ઠંડા પવનોના સુસવાટા
તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ગગડયો, સિઝનની પ્રથમ ઠંડીનો અનુભવ સૌરાષ્ટ્રમાં નવેમ્બર પુરો થયા બાદ હવે ઠંડીએ ચમકારો બતાવ્યો છે. આજે સવારથી સુસવાટા મારતા ઠંડા…
View More સૌરાષ્ટ્રમાં ઠંડા પવનોના સુસવાટાકેજરીવાલ આવતીકાલથી ત્રણ દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસે
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા ઉપર ગઈકાલે જામનગરમાં જોડુ ફેંકાયા બાદ આમ આદમી પાર્ટીમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ઠેર ઠેર નારાજગી…
View More કેજરીવાલ આવતીકાલથી ત્રણ દિવસ રાજકોટ જિલ્લાના પ્રવાસેશિક્ષણ બોેર્ડે ભૂલ સુધારી, ધુળેટીના દિવસે લેવાનારી ધો.10-12ની પરીક્ષાનું નવું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે. ધુળેટીની જાહેર રજામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષાની તારીખ…
View More શિક્ષણ બોેર્ડે ભૂલ સુધારી, ધુળેટીના દિવસે લેવાનારી ધો.10-12ની પરીક્ષાનું નવું ટાઈમ ટેબલ જાહેર કર્યુપેપર નબળું જતા એન્જિીનિયરિંગના છાત્રનો ફાંસો ખાઇ આપઘાત
મૃતક રાજકોટની આત્મીય કોલેજમાં અભ્યાસ કરતો હતો, માતા-પિતા સ્વામિનારાયણની સભામાંથી ઘરે આવ્યા તો પુત્ર લટકતો મળ્યો વિધાર્થીઓ દ્વારા પરીક્ષામા પેપર નબળુ જાય કે પરીક્ષામા નાપાસ…
View More પેપર નબળું જતા એન્જિીનિયરિંગના છાત્રનો ફાંસો ખાઇ આપઘાતઇન્ડિગોએ સતત પાંચમા દિવસે રઝળાવ્યા, સરકારે ટ્રેનો વધારી
મોટાભાગની ફલાઇટો આજે પણ રદ, મુસાફરોની હાલાકી ઘટાડવા રેલવેએ 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ જોડયા દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોની સેવા આજે સતત પાંચમા…
View More ઇન્ડિગોએ સતત પાંચમા દિવસે રઝળાવ્યા, સરકારે ટ્રેનો વધારીરાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી
ગણેશ જાડેજાએ પણ કોર્ટમાં નાર્કો ટેસ્ટ માટે સહમતી આપતા કોર્ટે માન્ય રાખી 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની ઓળખ થયા બાદ 14 માર્ચે તેનું મોત ટ્રાવેલ્સની…
View More રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટ માટે મંજૂરીજામનગરમાં યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો
જામનગરમાં ગાંધીનગર મેઇન રોડ પર રહેતા દિવ્યરાજ સિંહ સમરસિંહ ચાવડા નામના 24 વર્ષના યુવાનને દિપક દિલીપભાઈ અને તેના બે સાગરીતોએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં…
View More જામનગરમાં યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો