નંબર પ્લેટ વિના, કાળા અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય તો સાવચેત રહેજો, રાજ્યમાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવ યોજવા ડીજીપીનો આદેશ ગુજરાતમાં…
View More હેલ્મેટ અને વાહનોના કાગળો તૈયાર રાખજો, 15 દિવસ સુધી ખાસ ડ્રાઈવgujarat
સાયબર ફ્રોડના 1500 કરોડની હેરાફેરીનું કૌભાંડ, 3ની ધરપકડ
રાજકોટ-ગોંડલના બે વેપારીઓએ અનેક લોકોના બેંક ખાતા ભાડે રાખી ફ્રોડના કરોડો રૂપિયા જમા કરાવી રોકડા ઉપાડી લીધા રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ…
View More સાયબર ફ્રોડના 1500 કરોડની હેરાફેરીનું કૌભાંડ, 3ની ધરપકડજામનગર-લાખાબાવળ વચ્ચે નવનિર્મિત ડબલ લાઈનનું આવતીકાલે કરાશે નિરીક્ષણ
પશ્ચિમ રેલવે દ્વારા રેલ સુરક્ષા અને સંચાલન ક્ષમતાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરતા, રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર-લાખાબાવળ (10 કિમી) સેક્શન વચ્ચે નવનિર્મિત…
View More જામનગર-લાખાબાવળ વચ્ચે નવનિર્મિત ડબલ લાઈનનું આવતીકાલે કરાશે નિરીક્ષણબોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે પોલીસ બનશે ‘સારથી’
રસ્તામાં ભૂલા પડેલા કે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને 112 ઉપર સંપર્ક કરશે તો મદદ મળશે રાજકોટમાં આગામી કાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર…
View More બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે પોલીસ બનશે ‘સારથી’આવતીકાલથી ધો.10-12ની પરીક્ષા, 15.27 લાખ છાત્રો
18મી માર્ચ સુધી વિવિધ વિષયોના પેપર્સ લેવાશે, પરીક્ષાર્થીઓ તનાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે અંગે લેવાતી તકેદારી ગુજરાતમાં આવતીકાલ તા.26 ફેબ્રુઆરીથી શિક્ષણ બોર્ડની ધો.10 અને…
View More આવતીકાલથી ધો.10-12ની પરીક્ષા, 15.27 લાખ છાત્રોરાજકોટમાં ત્રણ બેંકોમાં કેશિયરની નજર ચૂકવી રોકડની ચોરી, આરોપી હાથવેંતમાં
500ના દરની નોટો સામે 200ની નોટોનું બંડલ આપવાનું કહી કેશિયરનું ધ્યાન ભટકાવતો રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી બેંકોમાં જઈ કેસીયરને રૂૂા.500ની નોટનાં બદલે રૂૂા. 200ના…
View More રાજકોટમાં ત્રણ બેંકોમાં કેશિયરની નજર ચૂકવી રોકડની ચોરી, આરોપી હાથવેંતમાંકુચિયાદળમાં પુત્રવધૂની પ્રેમી સાથે મળી સાસરે ધમાલ, સસરાને માર મારી સાસુનું માથું અથડાવ્યું
બાળકની કસ્ટડીનો કેસ ચાલે છે છતાં, પુત્રવધૂના પ્રેમીએ કહ્યું, તારા દીકરાની વહુ લઈ ગયો હતો હવે તેના દીકરાને પણ લઈ જાઉ છું કુવાડવા નજીકના કુચીયાદળ…
View More કુચિયાદળમાં પુત્રવધૂની પ્રેમી સાથે મળી સાસરે ધમાલ, સસરાને માર મારી સાસુનું માથું અથડાવ્યુંસદર બજાર નજીક મહિલા કારચાલકે ત્રણથી ચાર વાહનોને ઠોકરે લેતા માથાકૂટ
રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમાં રાત્રીના સમયે એક મહિલા કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી. જેમાં તેમણે રસ્તા પર પડેલા ત્રણથી ચાર વાહનોને ઠોકરે લીધા…
View More સદર બજાર નજીક મહિલા કારચાલકે ત્રણથી ચાર વાહનોને ઠોકરે લેતા માથાકૂટઈડરમાં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર SMCના દરોડા, લોનની લાલચે ઠગતા 10 ઝડપાયા
40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઉટર, લકઝરી કાર સહિતનો મુદ્દામાલ ઝડપાયો : 11 આરોપી ફરાર ઈડરમાં ઈન્ટરનેશનલ કોલસેન્ટર ઝડપાયું છે, એસએમસીએ દરોડો પાડીને…
View More ઈડરમાં ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર SMCના દરોડા, લોનની લાલચે ઠગતા 10 ઝડપાયાનવાગામ (આણંદપર)માં માતા-પુત્ર ઉપર હુમલો કરનાર કુખ્યાત આરોપીને એક વર્ષની સજા
શહેરના કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદ પર ગામે શાકભાજીની લારી હટાવવા અને અહીં ન રાખવા બાબતે થયેલી બોલાચાલી નો ખાર રાખી માતા પુત્ર પર…
View More નવાગામ (આણંદપર)માં માતા-પુત્ર ઉપર હુમલો કરનાર કુખ્યાત આરોપીને એક વર્ષની સજા