જિલ્લા કક્ષાએ ફરિયાદોનો નિવેડો આવતો ન હોવાથી મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆતો પહોંચી એસ.પી. ઉપર સીધા મોનિટરિંગથી અનેક અધિકારીઓના ભવા ઉંચકાયા જાહેર ફરિયાદ નિવારણમાં ખામીઓ દૂર…
View More SP કચેરીઓ ઉપર 23 સિનિયર IPS કરશે મોનિટરિંગgujarat police
બિનહથિયારી PSIની પરીક્ષામાં 1023 ઉમેદવારો ઉત્તીર્ણ જાહેર
આગામી તા.5થી 10 દરમિયાન ડોક્યુમેન્ટ ચકાસણી બિનહથિયારી PSIની ભરતી પરીક્ષામાં 1023 ઉમેદવાર સફળ થયા છે. ઉતીર્ણ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર…
View More બિનહથિયારી PSIની પરીક્ષામાં 1023 ઉમેદવારો ઉત્તીર્ણ જાહેરદુષ્કર્મ-પોકસોમાં 60 દી’માં ચાર્જશીટ કરવા DGPનો આદેશ
રાજ્યના ઈન્ચાર્જ ડી.જી.પી. કે.એન.એલ.રાવે લીધો નિર્ણય, ચાર્જશીટ ફાઈલ કરવામાં વધુ સમય લાગશે તો અધિકારી જવાબદાર રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના…
View More દુષ્કર્મ-પોકસોમાં 60 દી’માં ચાર્જશીટ કરવા DGPનો આદેશપોલીસ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલી રેકોર્ડ થશે, સ્થળ પર અપીલ થઇ શકશે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ આગામી ભરતી પ્રક્રિયાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. 10 લાખથી વધુ ઉમેદવારો જ્યારે આ સ્પર્ધામાં ભાગ લઈ…
View More પોલીસ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલી રેકોર્ડ થશે, સ્થળ પર અપીલ થઇ શકશેપોલીસ ભરતીની શારીરિક કસોટીનો પ્રારંભ, ઉમેદવારોમાં થનગનાટ
રાજકોટ મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે જૂનાગઢ અને મોરબી જિલ્લાના મહિલા ઉમેદવારો ઉમટયા દોડ દરમિયાન એક મહિલાનો પગ મચકોડાતા હોસ્પિટલ ખસેડાઈ, ઉમેદવારોના ચહેરા પર કયાંક…
View More પોલીસ ભરતીની શારીરિક કસોટીનો પ્રારંભ, ઉમેદવારોમાં થનગનાટગુજરાતમાં પોલીસ વિભાગનો ડ્રગ્સ સામે જંગ: બાતમી આપવા માટે ‘વોટ્સએપ’ નંબર જાહેર કર્યો
ગુજરાત પોલીસની ANTF ટીમે ડ્રગ્સ સંબંધી બાતમી આપવા માટે 99040 01908 નંબર જાહેર કર્યો છે. માહિતી આપનાર નાગરિકની ઓળખ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની પોલીસે…
View More ગુજરાતમાં પોલીસ વિભાગનો ડ્રગ્સ સામે જંગ: બાતમી આપવા માટે ‘વોટ્સએપ’ નંબર જાહેર કર્યોગુજરાત પોલીસમાં વર્ગ-3ની 950 જગ્યા ઉપર ભરતી, કાલથી ઓનલાઇન અરજી
વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની અલગ-અલગ પોસ્ટ માટે ભરતી જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ સેવાઓ હેઠળના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ-3 સંવર્ગની…
View More ગુજરાત પોલીસમાં વર્ગ-3ની 950 જગ્યા ઉપર ભરતી, કાલથી ઓનલાઇન અરજીપોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના બે નકલી ફેસબુક એકાઉન્ટ ખૂલી ગયા
મિત્રો અને મીડિયાના પત્રકારોને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલાઈ, આર્થિક વ્યવહાર નહીં કરવા તાકીદ સોશિયલ મીડિયામાં નકલીની ભરમાર વચ્ચે શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમારઝા નું એક નહી…
View More પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના બે નકલી ફેસબુક એકાઉન્ટ ખૂલી ગયાગુજરાત પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, LRD-PSIની શારીરિક કસોટીની તારીખ જાહેર
ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRD (લોકરક્ષક દળ) અને PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)…
View More ગુજરાત પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, LRD-PSIની શારીરિક કસોટીની તારીખ જાહેરADG શમશેરસિંહને ગુજરાત બોલાવાયા, DGP બનાવાશે?
ગુજરાતના પૂર્વ ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થતા ડો કે.એલ.એન. રાવને વઘારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારે હાલ BSF ના ADG શમશેરસિંહને ગુજરાત બોલાવવાના આદેશ આપી…
View More ADG શમશેરસિંહને ગુજરાત બોલાવાયા, DGP બનાવાશે?