ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો…
View More નવી પહેલ, દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્રgujarat police
ગુજરાતમાં તાલીમ પૂર્ણ કરનાર 37 ડીવાયએસપીને પોસ્ટિંગ
રાજકોટ શહેર એસી-એસટી સેલમાં ચિંતનકુમાર પટેલ અને ગ્રામ્યમાં શ્રીજીતા પટેલને પોસ્ટિંગ ગુજરાતમાં 37 ડીવાયએસપીને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી…
View More ગુજરાતમાં તાલીમ પૂર્ણ કરનાર 37 ડીવાયએસપીને પોસ્ટિંગગુજરાતના પૂર્વ IPS વી.એમ. પારગીનું બીમારી બાદ નિધન
1994 અને 2003માં રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે બે વખત ફરજ બજાવી હતી ગુજરાતના પૂર્વ આઇપીએસ અધિકારી વી.એમ. પારગીનું લાંબી બિમારી બાદ અવસાન થતા આઇપીએસ…
View More ગુજરાતના પૂર્વ IPS વી.એમ. પારગીનું બીમારી બાદ નિધનપોલીસ ભરતી પરીક્ષાના કોલલેટર ઓનલાઇન વેબસાઇટ પર મુકાયા
ગુજરાત પોલીસ વિભાગે પીએસઆઇ અને કોન્સ્ટેબલ (લોકરક્ષક) સહિત વિવિધ પદોની ભરતી માટેના કોલ લેટર જાહેર કર્યા છે. કુલ 12,472 ખાલી જગ્યા માટે આ ભરતી યોજાઈ…
View More પોલીસ ભરતી પરીક્ષાના કોલલેટર ઓનલાઇન વેબસાઇટ પર મુકાયાવર્ષના છેલ્લા દિવસે પોલીસકર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 240 ASIની PSI તરીકે બઢતી
ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં…
View More વર્ષના છેલ્લા દિવસે પોલીસકર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 240 ASIની PSI તરીકે બઢતીફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કર્યા તો ખેર નથી; દાદાએ ડંગોરો લીધો
રાજ્યકક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મળેલી ફરિયાદોના પગલે ગૃહ સચિવનો તમામ એસ.પી.-સી.પી.ને ચેતવણી આપતો પત્ર પોલીસ તંત્રના મનસ્વીપણાને પગલે ગુનેગારો અને અસામાજિક તત્વોની હિંમત વધી રહી…
View More ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયા કર્યા તો ખેર નથી; દાદાએ ડંગોરો લીધોકાલે થર્ટી ફર્સ્ટ, પીધેલાઓને કાબુમાં રાખવા પોલીસ એકશનમાં
પાર્ટીઓ ઉપર ડ્રોન-CCTVથી રખાશે બાજ નજર, 60 સેક્ધડમાં જ ડ્રગ્સનો ટેસ્ટ થશે છાટોપાણી કરીને છાકટાવેડા કરનારાઓની ખેર નથી, મહિલાઓની સલામતી માટે ‘સી’ ટીમ તૈનાત…
View More કાલે થર્ટી ફર્સ્ટ, પીધેલાઓને કાબુમાં રાખવા પોલીસ એકશનમાંરાજયના 6500 રીઢા ગુનેગારોનું થશે ડેઇલી સર્વેલન્સ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ‘મેન્ટર પ્રોજેકટ’ અંતર્ગત રાજયના 6500 જેટલા રીઢા ગુનેગારોને ગુનાખોરી છોડાવવા 6500 મેન્ટર પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત આ 6500…
View More રાજયના 6500 રીઢા ગુનેગારોનું થશે ડેઇલી સર્વેલન્સ