ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવાર પાળી કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ રાજકોટ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં…
View More ઉનાળાની વધતી ગરમીને લઇને પ્રાથમિક શાળાઓનો સમય સવારની પાળી કરોgujarat news
ભેજ વધતા મચ્છરજન્ય રોગચાળામાં ફરી ઉછાળો, ડેન્ગ્યુએ પણ દેખા દીધી
મનપાના આરોગ્ય વિભાગમાં શરદી, ઉધરસ-736, સામાન્ય તાવ-613, ઝાડા-ઊલટીના 199 કેસ નોંધાયા શહેરમાં ગરમીની સાથોસાથ ભેજનું પ્રમાણ વધતાં મચ્છરજન્ય રોગચાળામાં ફરી વધારો જોવા મળ્યો છે અને…
View More ભેજ વધતા મચ્છરજન્ય રોગચાળામાં ફરી ઉછાળો, ડેન્ગ્યુએ પણ દેખા દીધીમનપાનું કાલે સ્પે.જનરલ બોર્ડ, ફ્લાવર બેડની દરખાસ્ત ઘુસાડાશે
જમીન વેચાણ, દુકાનોની હરાજી સહિતની 11 દરખાસ્ત તૈયાર, બે અરજન્ટ દરખાસ્ત મૂકવા કવાયત મહાનગરપાલિકાનું હયાત બોર્ડીનું છેલ્લુ સ્પેશિયલ જનરલ બોર્ડ આવતીકાલના રોજ મળશે સ્ટેન્ડિંગમાં મંજૂર…
View More મનપાનું કાલે સ્પે.જનરલ બોર્ડ, ફ્લાવર બેડની દરખાસ્ત ઘુસાડાશેકોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના 13 વોર્ડના ચેરમેનો નિમાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો. મહેશ રાજપૂત દ્વારા રાજકોટ શહેરમાં સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે ’સંગઠન સૃજન અભિયાન’ હેઠળ મહત્વના હોદ્દેદારોની નિમણૂક…
View More કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના 13 વોર્ડના ચેરમેનો નિમાયાભાવનગરના જાળિયા પાસે અકસ્માત, ત્રણ મિત્રોના મોત
ડીવાઇડર સાથે ધડાકાભેર બુલેટ અથડાતા અકસ્માત સર્જાયો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામ પાસે પૂરઝડપે જતું બુલેટ રોડ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાતા ત્રણ મિત્રોના…
View More ભાવનગરના જાળિયા પાસે અકસ્માત, ત્રણ મિત્રોના મોતત્યક્તાની હત્યાનો પ્રયાસ કરી પ્રેમીનો ટ્રેન હેઠળ કુદી આપઘાત
મહિલા ફરી પૂર્વ પતિ સાથે રહેવા જવાની વાત જાણવા મળતા પ્રેમીએ છરીના ઘા ઝીંકી દીધા પછી ટ્રેન હેઠળ પડતું મૂકી દીધું શહેરના કોઠારીયા સોલવન્ટ શીતળાધારમાં…
View More ત્યક્તાની હત્યાનો પ્રયાસ કરી પ્રેમીનો ટ્રેન હેઠળ કુદી આપઘાતબાર કાઉન્સિલની મતગણતરી અટકાવાતા ખળભળાટ
ચૂંટણીમાં ગેરરિતી આચર્યાની 12 જેટલા વકીલો સામે ચૂંટણી કમિશનરે અરજી કરતાં વિવાદ વકર્યો ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં કમિશ્નરની બેદરકારીના આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો હતો.…
View More બાર કાઉન્સિલની મતગણતરી અટકાવાતા ખળભળાટબે દિવસ યલો એલર્ટ રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી પહોંચશે
તા.9થી 14 દરમિયાન અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે માર્ચની શરૂૂઆતમાં ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ગરમીનો પારો વધી રહ્યો…
View More બે દિવસ યલો એલર્ટ રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી પહોંચશેરેલવેએ ઓપરેશન શરૂ કરતા દબાણકારોએ ઝૂંપડા સળગાવ્યા
રાજકોટનાં લક્ષ્મીનગર નાલા પાસે 350 ઝુંપડા હટાવવા સવારથી રેલવેનું ઓપરેશન રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન બાદ રેલવે વિભાગ દ્વારા રાજકોટમાં બીજું મોટું ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું…
View More રેલવેએ ઓપરેશન શરૂ કરતા દબાણકારોએ ઝૂંપડા સળગાવ્યાભારત ચેમ્પિયન બનતા ગુજરાત વિજયોત્સવના જશ્નમાં ડૂબ્યું
મધરાત્રે હજારો લોકો ઉજવણી માટે રસ્તા પર ઉતરી પડતા ઠેરઠેર ટ્રાફિક જામ રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત સહિતના શહેરોમાં વિજય સરઘસ નિકળ્યા ટી-20 વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન બનતા જ રાજકોટ…
View More ભારત ચેમ્પિયન બનતા ગુજરાત વિજયોત્સવના જશ્નમાં ડૂબ્યું