શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા વડાળી ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં લોકરમાંથી રોકડ રૂૂ.4 લાખ, બે ચાંદીના સિક્કા સહિત રૂૂ.4.07 લાખની મત્તા…
View More વડાળી ગામે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, 4 લાખની રોકડની ચોરીgujarat news
હનીટ્રેપ કરી પૈસા પડાવતી ટોળકીએ રૂા.36 લાખ પડાવ્યાની વધુ ત્રણ ફરિયાદ
ભાવનગરના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી રાજકોટ મળવા બોલાવી 12 લાખ પડાવનાર પૂર્વ શિક્ષીકા સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચે શિક્ષીકા અને તેમની સહેલી…
View More હનીટ્રેપ કરી પૈસા પડાવતી ટોળકીએ રૂા.36 લાખ પડાવ્યાની વધુ ત્રણ ફરિયાદગૌમાતાને ‘રાજમાતા’નો દરજ્જો આપો, વિધાનસભામાં કોંગ્રેસે બિલ રજૂ કર્યું
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરજીને આપેલું વચન પાળતા ધારાસભ્ય અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્યશ્રી શ્રી અમિત ચાવડાએ રાજ્યમાં ગૌવંશના સન્માન અને સુરક્ષા માટે…
View More ગૌમાતાને ‘રાજમાતા’નો દરજ્જો આપો, વિધાનસભામાં કોંગ્રેસે બિલ રજૂ કર્યુંબાટલા ગાયબ, લાકડા મોંઘાદાટ, સગડી અને ઈલેક્ટ્રિક ચુલામાં વેઈટીંગના કારણે ગરીબોની તાવડી તડાકા લેવા માંડી
નાના શહેરો-ગામડાઓમાં ગેસસિલિન્ડર માટે લોકોની રઝળપાટ, ગેસ એજન્સીઓ ઉપર લાગતી લાઈનો ગેસ એજન્સીઓમાં બુકિંગ બાદ ક્ધફોર્મેશન મળતા નથી, બુકીંગમાં ભારે ધસારાના કારણે સર્વર ડાઉન અમદાવાદના…
View More બાટલા ગાયબ, લાકડા મોંઘાદાટ, સગડી અને ઈલેક્ટ્રિક ચુલામાં વેઈટીંગના કારણે ગરીબોની તાવડી તડાકા લેવા માંડીરાજ્યસભાની ચૂંટણી પહેલા હરિયાણા કોંગ્રેસના 31 ધારાસભ્યો સિમલામાં
રાજ્યસભાની ચૂંટણી પહેલા હરિયાણામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પક્ષપલટા અને હોર્સ ટ્રેડિંગની આશંકા વચ્ચે, હરિયાણા કોંગ્રેસે તેના 31 ધારાસભ્યોને શિમલા મોકલ્યા છે. તેઓ…
View More રાજ્યસભાની ચૂંટણી પહેલા હરિયાણા કોંગ્રેસના 31 ધારાસભ્યો સિમલામાંરાજકોટ કોર્ટમાં મેગા લોક અદાલત યોજાઈ
રાજકોટ જિલ્લાની તમામ કોર્ટમાં મેગા લોકઅદાલત યોજાઈ હતી. જેમાં અલગ અલગ કેટેગરીના 35 હજાર કેસો મુકવામાં આવ્યા હતાં. આ લોક અદાલતમાં 60 ટકા કેસોનો સમાધાન…
View More રાજકોટ કોર્ટમાં મેગા લોક અદાલત યોજાઈગુજરાત મેડિકલ કાઉન્સિલે રાજકોટ, અમદાવાદ, તાલાલાના 3 ડોકટરોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા અમદાવાદ-રાજકોટ-તલાલા ગીર સોમનાથમાં મેડિકલ એથિક્સ અને દર્દીઓની સુરક્ષા સાથે ચેડાં કરનારા તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના સાયન્સ…
View More ગુજરાત મેડિકલ કાઉન્સિલે રાજકોટ, અમદાવાદ, તાલાલાના 3 ડોકટરોના લાઈસન્સ સસ્પેન્ડ કર્યાહીટવેવ દરમિયાન શાળાઓમાં ઓપન એર વર્ગો ઉપર પ્રતિબંધ
બાલવાટિકા અને ધો.1 થી 8ના બાળકો માટે શાળાનો સમય બપોરે 12 વાગ્યા સુધી જ રાખવા સૂચના તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ માટે પરિપત્ર…
View More હીટવેવ દરમિયાન શાળાઓમાં ઓપન એર વર્ગો ઉપર પ્રતિબંધલોધેશ્ર્વર સોસાયટીમાં ઝઘડો કરી પાડોશીએ યુવાનને માર માર્યો
રાજકોટની લોધેશ્વર સોસાયટીમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂૂપ ધારણ કર્યું છે. સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ધનસિંહભાઈ જરીયા (ઉં.વ. 26) નામનો યુવાન જ્યારે પોતાના ઘરે હતો, ત્યારે મેરીયા…
View More લોધેશ્ર્વર સોસાયટીમાં ઝઘડો કરી પાડોશીએ યુવાનને માર માર્યોહીરાસર એરપોર્ટ નજીક લગ્નપ્રસંગમાં ગયેલા પરિવારને અકસ્માત નડ્યો, પાંચ ઘવાયા
હીરાસર એરપોર્ટ પાસે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે બામણબોરના…
View More હીરાસર એરપોર્ટ નજીક લગ્નપ્રસંગમાં ગયેલા પરિવારને અકસ્માત નડ્યો, પાંચ ઘવાયા