આંગડિયાની કોડ લેંગ્વેજથી ભાંડો ફુટયો, બે શખ્સોની ધરપકડ: દુબઇના વૈભવ પટેલ સહિત બે વોન્ટેડ પેઢીના કર્મચારીને દોઢ કલાક સુધી બંધક બનાવ્યો, પૈસા મળી જતા છોડી…
View More આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરી 50 લાખ પડાવ્યા, દુબઇ કનેક્શન ખુલ્યુંgujarat news
શેર બજારમાં રોકાણ કરવાના બહાને યુવાન સાથે 25 લાખની ઓનલાઈન ઠગાઈ
રાજકોટમાં એક યુવાનને શેરની ટીપ્સ આપી અને આઈપીઓમાં રોકાણ કરાવવાના બહાને ગઠીયાઓએ રૂૂ. 24.50 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં…
View More શેર બજારમાં રોકાણ કરવાના બહાને યુવાન સાથે 25 લાખની ઓનલાઈન ઠગાઈશિતલ પાર્ક પાસે રિક્ષા પલટી ખાઈ જતાં 6 લોકોને ઈજા
શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતો એક પરિવાર રિક્ષામાં બેસીને દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે શીતલ પાર્ક પાસે રિક્ષા પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં…
View More શિતલ પાર્ક પાસે રિક્ષા પલટી ખાઈ જતાં 6 લોકોને ઈજા‘તમે ભાજપના દલાલ છો’ કહી દબાણહટાવ શાખાના અધિકારી સાથે હાથાપાઇ કરનાર ‘આપ’ના ઉમેદવાર સામે નોંધાયો ગુનો
વોર્ડ નંબર-4ના ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રીબડિયા સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ, બોર્ડ પણ બળજબરીથી પડાવી લીધા રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં સરકારી મિલકત પરથી…
View More ‘તમે ભાજપના દલાલ છો’ કહી દબાણહટાવ શાખાના અધિકારી સાથે હાથાપાઇ કરનાર ‘આપ’ના ઉમેદવાર સામે નોંધાયો ગુનો100ની સ્પિડે દારૂ ભરેલી કાર ચલાવી યુવાનનું મોત નિપજાવનાર ચાલકની ધરપકડ
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સરધાર આઉટ પોસ્ટ પાસે પોલીસ દ્વારા ચૂંટણીલક્ષી જાહેરનામાના અમલાર્થે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન…
View More 100ની સ્પિડે દારૂ ભરેલી કાર ચલાવી યુવાનનું મોત નિપજાવનાર ચાલકની ધરપકડહેલ્થ વર્કરના ત્રાસથી રાજીનામું આપનાર નર્સે RMCમાં ફિનાઈલ પી લીધું
પોલીસ, કમિશનર, સમાજ કલ્યાણમાં અરજી કરવા છતાં કોઈ પગલા ન લેવાયાનો આક્ષેપ આજે પગાર લેવા જતાં ‘સાહેબે પગાર આપવાની ના પાડી છે’ કહેતા આપઘાતનો પ્રયાસ…
View More હેલ્થ વર્કરના ત્રાસથી રાજીનામું આપનાર નર્સે RMCમાં ફિનાઈલ પી લીધુંપ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય; ભારે પવન-કરા સાથે માવઠાની અંબાલાલની આગાહી
ગુજરાત પર ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાથી હવામાનમાં…
View More પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય; ભારે પવન-કરા સાથે માવઠાની અંબાલાલની આગાહીપાકિસ્તાનથી ગુજરાત આવતું 25 કરોડનું ડ્રગ્સ પકડાયું
વોટ્સએપ ચેટ, કોલ રેકોડ્ર્સ સહિતના મહત્વના પુરાવાઓ જપ્ત કરાયા, સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ રાજસ્થાનના બાડમેર ખાતેથી બે શખ્સોની ધરપકડ, પાકિસ્તાની શખ્સે ડ્રગ્સ આપ્યું…
View More પાકિસ્તાનથી ગુજરાત આવતું 25 કરોડનું ડ્રગ્સ પકડાયુંવન વિભાગમાં ઉથલપાથલ, એ.પી. સિંઘને હેડ ઓફ ફોરેસ્ટ પદેથી હટાવી જયપાલસિંઘને ચાર્જ
ગુજરાતના વન વિભાગમાં રાજ્ય સરકારે મોટા પાયે વહીવટી ફેરફારો કરતા તંત્રમાં હલચલ મચી ગઈ છે. લાંબા સમયથી ટોચના પદ પર કાર્યરત અધિકારીઓની અચાનક બદલીના આદેશો…
View More વન વિભાગમાં ઉથલપાથલ, એ.પી. સિંઘને હેડ ઓફ ફોરેસ્ટ પદેથી હટાવી જયપાલસિંઘને ચાર્જજન્મ-મરણ વિભાગમાં અફરાતફરી, વિજીલન્સ મુકાઈ
એક માત્ર દીકરીના સર્ટિ. અને હવે સ્કૂલ માટે નવા ફોર્મેટના જન્મના દાખલા માટે અરજદારોએ લાઈનો લગાવી મહાનગરપાલિકામાં આચાર સંહિતાના કારણે હાલ મોટાભાગના વિભાગની કામગીરી મંદ…
View More જન્મ-મરણ વિભાગમાં અફરાતફરી, વિજીલન્સ મુકાઈ