શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે. હવે આ ઠગબાજોએ સામાન્ય નાગરિકોને છોડીને ઉચ્ચ સરકારી અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. રાજકોટની પીજીવીસીએલની…
View More PGVCLના MDના નામે ઉલ્લુ બનાવી 45 લાખની છેતરપિંડીgujarat news
અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલ 2.57 કરોડના દાગીના સાથેનું પાર્સલ ગુમ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્ગો મારફતે મોકલવામાં આવેલી અતિ કિંમતી માલમત્તા ગુમ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદથી બેંગ્લોર મોકલવામાં આવેલા…
View More અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલ 2.57 કરોડના દાગીના સાથેનું પાર્સલ ગુમકોંગ્રેસના મહિલા કોર્પોરેટર બનાવટી દસ્તાવેજથી ચૂંટણી જીત્યાની ફરિયાદ
શહેરના કુબેરનગર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર (કોડેકર) મુશ્કેલીમાં મુકાયા છે. તેમની વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો ઉભા કરી સત્તાધિકારીઓ અને જનતા સાથે છેતરપિંડી કરવા બદલ…
View More કોંગ્રેસના મહિલા કોર્પોરેટર બનાવટી દસ્તાવેજથી ચૂંટણી જીત્યાની ફરિયાદકાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ઉપાડો : યુવાનનું મોત
હલેન્ડા ગામની ઘટના; કૂવો ખોદવાની મજૂરી કામ અર્થે આવેલા શ્રમિકને કાળ ખેંચી ગયો રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ કાળઝાળ ગરમી વચ્ચે…
View More કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ઉપાડો : યુવાનનું મોતઅમદાવાદ-નરોડાના સબ રજિસ્ટ્રાર સહિત ત્રણ રૂા.2.50 લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજીસ્ટ્રાર નરોડા-6 કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો એ કાર્યવાહી હાથ ધરી છે. રૂૂ. 2.50 લાખની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર સહીત…
View More અમદાવાદ-નરોડાના સબ રજિસ્ટ્રાર સહિત ત્રણ રૂા.2.50 લાખની લાંચ લેતા ઝડપાયાકમિશનનો વિવાદ, રેપિડોની રિક્ષા હડતાળથી મુસાફરો પરેશાન
કંપનીએ કિ.મી. દીઠ સીધા જ રૂ.4 સુધી કમિશનર ઘટાડી નાખતા રિક્ષાચાલકો વિફર્યા : રાજકોટમાં રેપિડો સેવા ઠપ્પ કરી દેવા રિક્ષાચાલક રાઇડરોનું એલાન શાસ્ત્રી મેદાનમાં રેપિડો…
View More કમિશનનો વિવાદ, રેપિડોની રિક્ષા હડતાળથી મુસાફરો પરેશાનકેશોદના મઘરવાડામાં વાડીમાં કેરી વીણતા આધેડને દીપડાએ માથામાં પંજો માર્યો
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવતા મધરવાડા ગામના વાડી વિસ્તારમાં દીપડાના હુમલાની એક ચોંકાવનારી ઘટના બની છે. ગામના સીમ વિસ્તારમાં આવેલી આંબાની વાડીમાં મનસુખભાઈ ધુડા નામના…
View More કેશોદના મઘરવાડામાં વાડીમાં કેરી વીણતા આધેડને દીપડાએ માથામાં પંજો માર્યોરાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે 39.20 લાખની છેતરપિંડી
રાજકોટના કોઠારિયા રોડ ઉપર સુભાસનગરમાં રહેતા અને હરીપર તરવડ ગામની સીમમાં આવેલી ’રાજકોટ ફાઉન્ડ્રી પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપની ચલાવત ફેક્ટરી સંચાલક સાથે રૂૂ.39.20 લાખની છેતરપીંડીન…
View More રાજકોટના ફાઉન્ડ્રી સંચાલક સાથે 39.20 લાખની છેતરપિંડીવાતાવરણમાં ઓચિંતો પલટો, ફરી માવઠાનું કમઠાણ
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ભર ઉનાળે…
View More વાતાવરણમાં ઓચિંતો પલટો, ફરી માવઠાનું કમઠાણકલ્યાણપુરમાં પત્નીની હત્યાના ગુનામાં પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
કલ્યાણપુર તાલુકાના નવા ખીજદડ ગામે વાડી વિસ્તારમાં એકલા રહેતા દેસુર જેસાભાઈ સુવા નામના યુવાનના પત્નીને સંતાન ન હતું. આ દંપતિ વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતે બોલાચાલી…
View More કલ્યાણપુરમાં પત્નીની હત્યાના ગુનામાં પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ