સાયબર પોલીસે સતર્કતા દાખવી વધુ રૂા.21.50 લાખ ગુમાવતા બચાવ્યા રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસને સાયબર માફિયાઓ વિરુદ્ધ હાથ ધરેલી ઝુંબેશમાં એક અત્યંત મહત્વની અને મોટી…
View More મહિલા તબીબને ‘ડિઝિટલ એરેસ્ટ’ કરી 58.50 લાખ પડાવ્યાgujarat news
ચીટર અલ્પેશ દોંગા સામે વધુ બે ફરિયાદ નોંધાઇ
ભૂમાફિયા અલ્પેશ દોંગા વિરૂધ્ધ કાલાવડ તાલુકામાં વધુ બે ફરિયાદ નોંધાઇ છે. અલ્પેશ દોંગાએ નાના ખેડૂતોની આર્થિકભીંસ અને લાચારીનો ફાયદો ઉઠાવી વ્યાજે નાણા આપી જમીનના દસ્તાવેજો…
View More ચીટર અલ્પેશ દોંગા સામે વધુ બે ફરિયાદ નોંધાઇગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ 30 દિવસમાં બમણા
છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. રિટેલ બજારમાં કિલોના રૂૂ. 70 સુધી પહોંચી ગયા છે. દિવાળી પહેલાં ઘરખર્ચ પર વધુ દબાણ વધ્યું…
View More ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવ 30 દિવસમાં બમણાજામનગરમાં ફેન્સી નંબર પ્લેટ, કાળાકાચ સામે ઝુંબેશ
નંબર પ્લેટ વગરનાં વાહનો, ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચ અને ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ સામે કાર્યવાહી : આઠથી વધુ બાઇક ડિટેઇન જામનગર શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા…
View More જામનગરમાં ફેન્સી નંબર પ્લેટ, કાળાકાચ સામે ઝુંબેશઉનાના પોષ રહેણાંક વિસ્તારો સુધી પહોંચ્યો દીપડો
ઉના શહેરમાં વન્યપ્રાણીઓની અવરજવરનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના પોષ વિસ્તાર ગણાતા ગ્રીન પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના સમયે દીપડો લટાર મારતો જોવા મળતાં…
View More ઉનાના પોષ રહેણાંક વિસ્તારો સુધી પહોંચ્યો દીપડોકાલાવડ- નિકાવા રોડ પર ખનીજ ચોરી પકડાઇ, રૂા.90 લાખનો મુદ્દામાલ જપ્ત
બે ડમ્પરમાં બિનઅધિકૃત બ્લેકટ્રેપનું વહન, એક ડમ્પરમાં રોયલ્ટી પાસ કરતાં વધુ જથ્થો મળી આવ્યો ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી ખનીજ વિભાગની ટીમ દ્વારા આજે તા. 30ના રોજ…
View More કાલાવડ- નિકાવા રોડ પર ખનીજ ચોરી પકડાઇ, રૂા.90 લાખનો મુદ્દામાલ જપ્તખંભાળિયામાં પીઢ રઘુવંશી કાર્યકરનું કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ
ખંભાળિયા શહેરના જુના અને જાણીતા પીઢ રઘુવંશી એવા કિશોરભાઈ લાલનું ગત મોડી સાંજે દર્શન કરવા જતા મોટરકારની ઠોકરે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ કમકમાટી ભર્યા…
View More ખંભાળિયામાં પીઢ રઘુવંશી કાર્યકરનું કાર અકસ્માતમાં કરુણ મૃત્યુછાત્રને 300થી વધુ ઉઠક-બેઠક કરાવતા કીડની-લીવરમાં ગંભીર ઇજા
જૂનાગઢ શહેરની જાણીતી ડેલટા કરિયર એકેડેમીમાં શિક્ષણ તંત્ર માટે શરમજનક ઘટના સામે આવી છે. ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને અસાઇનમેન્ટ સમયસર પૂરું…
View More છાત્રને 300થી વધુ ઉઠક-બેઠક કરાવતા કીડની-લીવરમાં ગંભીર ઇજાજામનગરમાં વકીલે મહિલા અને સગીરાની બિભત્સ છેડતી કર્યાનો આક્ષેપ, ગુનો નોંધાયો
જામનગર શહેરમાં કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા એક એડવોકેટ સામે મહિલા અને 13 વર્ષની સગીરા સાથે છેડતી તથા અશોભનીય વર્તન કર્યાની ગંભીર ફરિયાદ નોંધાતાં ચકચાર મચી…
View More જામનગરમાં વકીલે મહિલા અને સગીરાની બિભત્સ છેડતી કર્યાનો આક્ષેપ, ગુનો નોંધાયોટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા ખંભાળિયાની એજન્સીના બે શખ્સો પકડાયા
અધિકારી સાથે ‘વહીવટ’ કરવાના બહાને સરકારી ફી ઉપરાંત રૂા.2120ની લાંચ માંગી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ટ્રકનું ફિટનેસ (પાસિંગ) સર્ટિફિકેટ કાઢી આપવા માટે સરકારી ફી…
View More ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા ખંભાળિયાની એજન્સીના બે શખ્સો પકડાયા