શહેરના હરીનગર મેઈન રોડ પર નિલકંઠ નગરમાં પીસીબીની ટીમે દરોડો પાડી મકાન અને કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂા. 57,600ની કિંમતની 204 બોટલ દારૂ…
View More હરીનગરમાં પીસીબીનો દરોડો, 57 હજારના વિદેશી દારૂ સાથે બૂટલેગર ઝડપાયોgujarat news
હોટેલના ભાડા મામલે વેપારી પર પૂર્વ સરપંચનો હુમલો, કારમાં તોડફોડ
1પ0 ફુટ રીંગ રોડ પર મુંજકા ચોકડી પાસે આવેલી ડો. શ્યામાપ્રકાશ મુખર્જી આવાસ યોજના સી 104 માં રહેતા જીતેશ નાગદાનભાઇ મકવાણા નામના વેપારીએ પોતાની ફરીયાદમાં…
View More હોટેલના ભાડા મામલે વેપારી પર પૂર્વ સરપંચનો હુમલો, કારમાં તોડફોડબોપલ અકસ્માત કાંડમાં બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ, PI સામે તપાસ
અમદાવાદમાં બેફામ બનેલા વાહન ચાલકો સામે સખત કાર્યવાહી કરવામાં નિષ્ફળ ઉચ્ચ અધિકારીઓએ નીચેના અધિકારીઓ પર કાર્યવાહી કરી છે. બોપલ-આંબલી રોડ પર અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સિરાજુદ્દીન…
View More બોપલ અકસ્માત કાંડમાં બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ, PI સામે તપાસઅસલી પોલીસની ઓળખ આપી ‘તોડ’ કરવા નીકળી પડેલા ‘નકલી પોલીસ’ને અફસોસનો પાર નથી !
રાજયમાં ઠેર ઠેર નકલી પોલીસ, નકલી આઇપીએસ અધિકારી, નકલી કલેકટર, નકલી ડોકટર પકડાયાના અનેક દાખલાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. ત્યારે રાજકોટ શહેરમાં ગઇકાલે આજી નદીના…
View More અસલી પોલીસની ઓળખ આપી ‘તોડ’ કરવા નીકળી પડેલા ‘નકલી પોલીસ’ને અફસોસનો પાર નથી !પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસના સંચાલકને ચેક રિટર્ન કેસમાં 1પ મહિનાની જેલની સજા
શહેરમા યુનિવર્સિટી રોડ ઉપર આવેલ પટેલ વિહાર રેસ્ટોરન્ટ એન્ડ પરોઠા હાઉસના મહિલા સંચાલકના પતિને રૂૂ.5.50 લાખના ચેક રિટર્ન કેસમાં અદાલતે 15 માસની સજા ફટકારતો હુકમ…
View More પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસના સંચાલકને ચેક રિટર્ન કેસમાં 1પ મહિનાની જેલની સજાફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી ઉપલી કોર્ટ
ફિલ્મ જગતના મશહુર ડાયરેકટર રાજકુમાર સંતોષીને રાજકોટની નીચેની કોર્ટે જુદા જુદા બે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ કર્યો હતો. જે…
View More ફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી ઉપલી કોર્ટદિવ્યાંગ સિરિયલ કિલરે 25 દિવસમાં ચાર રાજયમાં દુષ્કર્મ-હત્યાની પાંચ ઘટનાને અંજામ આપ્યો!
વલસાડના પારડીમાં વિદ્યાર્થિનીના દુષ્કર્મ-હત્યા કેસમાં ઝડપાયેલ આરોપી સાયકો કિલર નીકળ્યો વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી-કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ…
View More દિવ્યાંગ સિરિયલ કિલરે 25 દિવસમાં ચાર રાજયમાં દુષ્કર્મ-હત્યાની પાંચ ઘટનાને અંજામ આપ્યો!ગુજરાતની મહિલાઓનો ડંકો, આઇટી ભરવામાં દેશભરમાં બીજા નંબરે
ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. અને સૌથી વધુ ઇન્કમટેકસ ચૂકવવામાં ગુજરાતની મહિલા વ્યવસાયિકો બીજા નંબરે પહોંચી ગઇ છે. છેલ્લા નાણાકિય વર્ષમાં જ…
View More ગુજરાતની મહિલાઓનો ડંકો, આઇટી ભરવામાં દેશભરમાં બીજા નંબરેરાજકોટની રામકથામાં વીવીઆઈપી અને વીઆઈપી ભોજન ખંડ બંધ કરાશે
વીરપુર જલારામ મંદિરના ગાદીપતીની વિચારણાને અનુસરતા આયોજકો વિરપુર જલારામ મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામબાપાની પ્રેરણાથી રાજકોટ ખાતે આયોજિત વૈશ્વિક રામ કથા માનસ સદભાવન માં આવતીકાલથી વી.…
View More રાજકોટની રામકથામાં વીવીઆઈપી અને વીઆઈપી ભોજન ખંડ બંધ કરાશેજેલમાં રહેનાર કે મહેલમાં સૌને કર્મનું બંધન છે: પૂ.મોરારિબાપુ
બાપુએ જેલના કેદીઓ માટે બનાવેલા ભોજનની ભિક્ષા લીધી, કેદીઓને સજા પૂર્ણ થયા બાદ તલગાજરડા આવવાનું આમંત્રણ આપ્યું કથાકાર મોરારીબાપુએ જેલના કેદીઓ માટે બનાવેલા ભોજનની લીધી…
View More જેલમાં રહેનાર કે મહેલમાં સૌને કર્મનું બંધન છે: પૂ.મોરારિબાપુ