મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત: મિત્રને ઈજા

  શહેરમાં જીવલેણ અકસ્માતમાં વધુ એક યુવકનું મોત નિપજયું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરના છેવાડે રહેતા બે મિત્રો ગઈકાલે મધરાત્રીના બાઈક લઈ ઘરેથી…

View More મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત: મિત્રને ઈજા

વિશ્વનગર આવાસ ક્વાર્ટરમાંથી પિસ્ટલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો

  શહેરમાં માયાણીનગર મેઈન રોડ પર વિશ્વનગર આવાસ ક્વોટરમાંથી પોલીસે દેશી બનાવટની પિસ્ટલ સાથે શખ્સને ઝડપી પાડયો હતો. કુખ્યાત ડ્રગ પેડલરનો પુત્ર મારામારી થયા બાદ…

View More વિશ્વનગર આવાસ ક્વાર્ટરમાંથી પિસ્ટલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો

ગોંડલમાં જુની અદાવતમાં માતા-પુત્રી ઉપર ચાર શખ્સનો છરી-પાઇપથી હુમલો

ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલા ત્રણ માળિયા ક્વાર્ટરમાં માતા પુત્રી ઉપર જુની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો.…

View More ગોંડલમાં જુની અદાવતમાં માતા-પુત્રી ઉપર ચાર શખ્સનો છરી-પાઇપથી હુમલો

પરિવારથી અલગ રહી અભ્યાસ કરતી છાત્રાનો એકલવાયા જીવનથી કંટાળી આપઘાતનો પ્રયાસ

  શહેરમાં નાના મવા સર્કલ નજીક આવેલ સિલ્વર હાઇટની બાજુમાં ભાડે રૂૂમ રાખી રહેતી અને અભ્યાસ કરતી યુવતીએ એકલવાયા જીવનથી કંટાળી અમીન માર્ગના ખૂણા પાસે…

View More પરિવારથી અલગ રહી અભ્યાસ કરતી છાત્રાનો એકલવાયા જીવનથી કંટાળી આપઘાતનો પ્રયાસ

સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીની લીફ્ટ ફરી બંધ: સિંચણીયા શરૂ

આઠેક મહિનાથી લીફ્ટ બંધ હોવા છતાં તંત્રના આંખ આડા કાન ક્ધડમ થઈ ગઈ હોવાથી રિપેરીંગ શક્ય નથી, નવી લીફ્ટની જરૂર, પહેલા માળે આવેલા વિભાગ ગ્રાઉન્ડ…

View More સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીની લીફ્ટ ફરી બંધ: સિંચણીયા શરૂ

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ 10 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો

ગત 29 માર્ચથી પ્રારંભાયેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 27મી એપ્રિલે રવિવારે અમાસના દિવસે પુર્ણ થઈ હતી. આ એક મહિનામાં દસ થી અગ્યાર લાખ જેટલા શ્રદ્ધાળુઓએ નર્મદા…

View More ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ 10 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો

આતંકવાદની નનામી…

કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓના કરેલા નરસંહાર સામે દેશભરમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ આતંકવાદના રાક્ષસ સામે આક્રોશ પૂર્ણ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.…

View More આતંકવાદની નનામી…

જરા ઇતિહાસ જોઇ લો, તમારા દાદાએ નાકલીટી તાણીને સિમલા કરાર કર્યા હતા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળસંસાધન પ્રધાન સી આર પાટીલે પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોએ સિંધુમાંથી પાણી વહેશે અથવા લોહી વહેશે તેનો સણસણતો જવાબ આપ્યો…

View More જરા ઇતિહાસ જોઇ લો, તમારા દાદાએ નાકલીટી તાણીને સિમલા કરાર કર્યા હતા

‘હમ હિન્દુ હૈ, માર દો ગોલી’ શ્રીનગરમાં સુરતના યુવાનોએ ત્રિરંગો ફરકાવ્યો

તાજેતરમાં પહેલગામમાં પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીઓ વરસાવીને 26 નિર્દોષોની કતલ કરવામાં આવી હતી, જેમાં 3 ગુજરાતીઓ પણ મોતને ભેટ્યા છે. આ ઘટનાને પગલે…

View More ‘હમ હિન્દુ હૈ, માર દો ગોલી’ શ્રીનગરમાં સુરતના યુવાનોએ ત્રિરંગો ફરકાવ્યો

કાળઝાળ ઉનાળાની અસર; કમળો, ઝાડા-ઉલ્ટીના 174 કેસ

હીટવેવ દરમિયાન પાણી જન્ય રોગચાળાથી બચવા મનપાએ માર્ગદર્શિકા જાહેર કરી કાળઝાળ ઉનાળાના કારણે પાણીજન્ય રોગચાળાના સતત વધારો જોવા મળી રહ્યો છે. મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા…

View More કાળઝાળ ઉનાળાની અસર; કમળો, ઝાડા-ઉલ્ટીના 174 કેસ