શહેરમાં ડીઆઈ પાઈપ લાઈનની કામગીરી દરમિયાન પાણીની લાઈનો તુટી જવાની ઘટનાઓથી દુષિત પાણીની ફરિયાદો ફરી વખત ઉઠવા પામી છે. જેમાં વોર્ડ નં. 13માં આંબેડકરનગર સહિતના…
View More વોર્ડ-13 આંબેડકર નગરમાં દૂષિત પાણીની બૂમરાણgujarat news
પ્રેમલગ્ન બાદ યુવતીના પરિવારજનોએ ધમકી આપતા યુવકનો આપઘાતનો પ્રયાસ
શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે હાઉસીંગ કવાર્ટરમાં રહેતા યુવાને ત્રિકોણબાગ પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.…
View More પ્રેમલગ્ન બાદ યુવતીના પરિવારજનોએ ધમકી આપતા યુવકનો આપઘાતનો પ્રયાસચોટીલા પાસે કટીંગ વખતે SMCનો દરોડો, 78.65 લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ઢાંકિયા ગામની સીમમાં દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા. 78.65 લાખની 6342 બોટલ વિદેશી દારૂ અને બે વાહન…
View More ચોટીલા પાસે કટીંગ વખતે SMCનો દરોડો, 78.65 લાખનો દારૂ ઝડપાયોગાયકવાડીમાં ગંગોત્રી એપાર્ટમેન્ટના બે ફલેટમાં તાળા તૂટ્યા, 44 હજાર મતાની ચોરી
ગાયકવાડીમાં ગંગોત્રી એપાર્ટમેન્ટમાં આવેલા બે ફલેટમાં તસ્કરો ઘુસ્યા હતા અને દાગીના અને રોકડ સહીત 44 હજારની રોકડની ચોરી થયાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.…
View More ગાયકવાડીમાં ગંગોત્રી એપાર્ટમેન્ટના બે ફલેટમાં તાળા તૂટ્યા, 44 હજાર મતાની ચોરીવૈશાલીનગરમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત
શહેરનાં રૈયા રોડ પર આવેલા વૈશાલીનગરમા રહેતા પરણીતાએ પતિનાં ત્રાસથી કંટાળી જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા અરેરાટી મચી ગઇ છે . આ…
View More વૈશાલીનગરમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાતવર્ધમાનનગરમાં પુત્રએ ધમકી આપતા માતાનો આપઘાતનો પ્રયાસ
ચાર દિવસમાં પુત્ર વિરૂધ્ધ બીજી ફરિયાદ નોંધાવી શહેરનાં જામનગર રોડ પર વર્ધમાનનગરમા રહેતા પ્રૌઢાને તેમના નાના પુત્રએ મોબાઇલમા ફોન કરી પોતાના બાળકો આપી દેવાનુ કહી…
View More વર્ધમાનનગરમાં પુત્રએ ધમકી આપતા માતાનો આપઘાતનો પ્રયાસ4 લાખની ઉઘરાણીમાં પોલીસનો સ્વાંગ રચી બૂટલેગરનું અપહરણ કરનાર છ ઝડપાયા
રાજકોટથી બૂટલેગરને હરિયાણા ઉઠાવી જવાનો પ્લાન હતો બૂટલેગરના મિત્રએ જ લોકેશન આપ્યા અપહરણનું કાવતરું રચ્યું, ક્રાઈમ બ્રાંચ અને થરાદ પોલીસનું સંયુક્ત ઓપરેશન શહેરના ભાવનગર રોડ…
View More 4 લાખની ઉઘરાણીમાં પોલીસનો સ્વાંગ રચી બૂટલેગરનું અપહરણ કરનાર છ ઝડપાયારાજકોટમાંથી વધુ 3 બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા, કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા પૂછપરછ
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ હોય ભારતમાં ગેરકાયદે રીતે ઘુસી આવેલા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા પોલીસને સુચના આપ્યા બાદ રાજકોટમાં ગેરકાયદે…
View More રાજકોટમાંથી વધુ 3 બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા, કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા પૂછપરછવાત કરવાના બહાને મોબાઇલ લઇ ભાગી જતો ગઠિયો પકડાયો, છ ગુનાની કબૂલાત
શહેરમા મોબાઇલ ફોનમા વાત કરવાનુ જણાવી મોબાઇલ લઇ જઇ નાસી જતા ગઠીયાને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમા તેમણે છેલ્લા 3 મહીનામા 7 ગુના આચર્યાની…
View More વાત કરવાના બહાને મોબાઇલ લઇ ભાગી જતો ગઠિયો પકડાયો, છ ગુનાની કબૂલાતબે વાહન-કેબિનને કાર અડફેટે લઇ નબીરો ભાગ્યો, રાત્રે હાઇવોલ્ટેજ ડ્રામા
ન્યારી ડેમ રોડ ઉપર અકસ્માત સજર્યા બાદ ભાગેલા કારચાલકને પોલીસ અને લોકોએ પીછો કરી ફિલ્મી ઢબે પકડયો કાર ચાલકે ડિવાઇડર તોડી ડિલિવરી બોય સહિત બેને…
View More બે વાહન-કેબિનને કાર અડફેટે લઇ નબીરો ભાગ્યો, રાત્રે હાઇવોલ્ટેજ ડ્રામા