જામનગર જિલ્લા ના કાલાવડ ના મોટી વાવડી તથા હકુમતી સરવાણીયા ગામની સીમમાં પવનચક્કીઓ માંથી ચોરાયેલા કોપર વાયર સાથે બે શખ્સને પોલીસે પકડી લીધા છે.…
View More કાલાવડ પંથકમાં પવનચક્કીમાંથી વાયરની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇgujarat news
બેડગામમાં ચાલુ કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા મોરબી પંથકના ત્રણ ક્રિકેટના સટ્ટાખોરો ઝડપાયા
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં પૂર્વ બાતમીના આધારે બેડ નજીકથી ચાલુ કારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર રમાડાઈ રહેલા ક્રિકેટ ના નેટવર્કને પકડી પાડ્યું છે,…
View More બેડગામમાં ચાલુ કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા મોરબી પંથકના ત્રણ ક્રિકેટના સટ્ટાખોરો ઝડપાયાખડકી વિસ્તારમાં સાંઇ ડાડાની દરગાહ નજીક ગૌ માતાને વીજશોક લાગતા મોત
જામનગર શહેરમાં હાલમાં પ્રવર્તી રહેલા વરસાદી માહોલ વચ્ચે વીજ તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના ઘાંચી ની ખડકી વિસ્તારમાં આવેલ…
View More ખડકી વિસ્તારમાં સાંઇ ડાડાની દરગાહ નજીક ગૌ માતાને વીજશોક લાગતા મોતહાલારમાં સ્વયંભૂ અંધારપટ્ટ છવાયો: મકાન-દુકાનોની લાઇટો બંધ
શહેરીજનોએ સરકારની અપીલને સફળ બનાવી : બ્લેક આઉટ અગાઉની મોકડ્રીલ પણ સફળ રહી:અસરગ્રસ્ત સ્થળોએ ઘાયલ થયેલ નાગરિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી અન્ય નાગરિકોને સુરક્ષિત આશ્રય સ્થાન…
View More હાલારમાં સ્વયંભૂ અંધારપટ્ટ છવાયો: મકાન-દુકાનોની લાઇટો બંધવેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત છ ઝડપાયા
વેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત 6 ને રૂૂા.10390 ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ હાઉસીગ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે…
View More વેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત છ ઝડપાયાદ્વારકામાં જાહેર સલામતીને સુનિશ્ર્ચિત કરવા મોકડ્રિલ યોજાઈ
ભારત સરકારની સૂચના અનુસાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન અભ્યાસ અંતર્ગત ગઈકાલે બુધવારે ઓખાની હાઈસ્કુલ તેમજ દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્તારમાં મોકડ્રીલનું આયોજન કરવામાં…
View More દ્વારકામાં જાહેર સલામતીને સુનિશ્ર્ચિત કરવા મોકડ્રિલ યોજાઈપાટડીની બજારમાં ભાજપ નેતાના કોમ્પ્લેક્ષની ત્રણ દુકાન સહિત પાંચ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા
દીવસે 1.55 લાખની ચોરી ગયા બાદ રાત્રે એક સાથે પાંચ દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો પાટડીની મુખ્ય બજારમાં ધોળા દિવસે એક અસ્થિર મગજની યુવતી કાપડની…
View More પાટડીની બજારમાં ભાજપ નેતાના કોમ્પ્લેક્ષની ત્રણ દુકાન સહિત પાંચ દુકાનમાં તસ્કરો ત્રાટક્યાધોરાજીમાં ભાડાની મિલકત ખાલી કરવાનો દાવો રદ; એડિ. સિવિલ કોર્ટનો ચૂકાદો
ધોરાજીમા સને-2003 ની સાલમાં વાદીએ પોતાની માલિકીની મિલકતમાં ગોડાઉન નંબર-6 પ્રતિવાદીને ભાડે આપેલ, તે ભાડાવાળુ ગોડાઉન ચડત ભાડાની રકમ તથા મિલકત ખાલી કરવાનો દાવો…
View More ધોરાજીમાં ભાડાની મિલકત ખાલી કરવાનો દાવો રદ; એડિ. સિવિલ કોર્ટનો ચૂકાદોસા.કુંડલા પોલીસે સમાજ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 ઈસમોને કર્યા તડીપાર
સાવરકુંડલાના સ્ટેશનના શરીર સબંધી તથા અસામાજીક તત્વો તથા ગુનાઓ કરવાની ટેવવાળા ભયજનક 04 ઇસમો વિરૂૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી તડીપારની દરખાસ્ત તૈયાર કરી રાજુલા સબ ડીવીઝનલ…
View More સા.કુંડલા પોલીસે સમાજ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 ઈસમોને કર્યા તડીપાર18 જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટ સફળ
13 હજારથી વધુ તાલીમ પામેલા નાગરિકો અને 10 હજાર સિવિલ ડિફેન્સ સ્ટાફ જોડાયો, ગૃહરાજ્યમંત્રીએ સમીક્ષા કરી કેન્દ્રીય ગૃહ વિભાગની માર્ગદર્શિકા અનુસાર, ગુજરાત રાજ્યના 18…
View More 18 જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટ સફળ