નવરાત્રિમાં ‘ચાર ચાર બંગડી’ ધૂમ મચાવશે, હાઇકોર્ટે કિંજલ દવેના ગીત પરથી સ્ટે હટાવ્યો

નવરાત્રિમા ચાર ચાર બંગડી ગીત ધૂમ મચાવશે, ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેના ગીત પરથી સ્ટે હટાવ્યો પ્રસિદ્ધ ગાયક કલાકાર કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત મળી…

View More નવરાત્રિમાં ‘ચાર ચાર બંગડી’ ધૂમ મચાવશે, હાઇકોર્ટે કિંજલ દવેના ગીત પરથી સ્ટે હટાવ્યો

સેવન્થ ડે સ્કૂલને 10 ટકા બાળકોને નજીવી ફી થી ભણાવવા હાઇકોર્ટનું સૂચન

અમદાવાદની ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યા છે. આ મામલે શાળાને આપવામાં આવેલી નોટિસ સામે હાઇકોર્ટમાં થયેલી…

View More સેવન્થ ડે સ્કૂલને 10 ટકા બાળકોને નજીવી ફી થી ભણાવવા હાઇકોર્ટનું સૂચન

રાજકોટમાં ‘સરદાર સન્માન યાત્રા’નું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે ગત તા.11ના રોજ બારડોલીથી સોમનાથ સુધી 18000 કિલોમીટરની ‘સરદાર સન્માન યાત્રા’નું આયોજન સુરતના સરદારપ્રેમી ઉદ્યોગપતિ…

View More રાજકોટમાં ‘સરદાર સન્માન યાત્રા’નું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

અગ્નિકાંડ કેસમાં એક તબીબની ઉલટ તપાસ પૂર્ણ: અન્ય તબીબની 3જી ઓક્ટોબરે જુબાની લેવાશે

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી અગ્નિકાંડ દુર્ઘટનાના કેસમાં જુબાની આપવા હાજર થયેલા ત્રણ તબીબી જુબાની લેવાય તે પહેલા જ કેસના એક આરોપીએ કોર્ટમા મુદત…

View More અગ્નિકાંડ કેસમાં એક તબીબની ઉલટ તપાસ પૂર્ણ: અન્ય તબીબની 3જી ઓક્ટોબરે જુબાની લેવાશે

દિલ્હીથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફલાઈટને રાજકોટ ડાઇવર્ટ કરાઈ

દિલ્હીથી અમદાવાદ આવતી ઈન્ડીગોની ફલાઈટને અમદાવાદ એરપોર્ટ ઉપર ભારે ટ્રાફીકના કારણે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી હતી. મોડીરાત્રે આવેલી આ ફલાઈટ 50 મીનીટનું…

View More દિલ્હીથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફલાઈટને રાજકોટ ડાઇવર્ટ કરાઈ

નંબર પ્લેટમાં શહેરના કોડ સાથે હવે શૂન્યના બદલે Aનો ઉલ્લેખ કરાશે

રાજયની વાહન વ્યવહાર કચેરી દ્વારા પરિપત્ર કરાયો: ૠઉં05ના બદલે 5અ લખવા આદેશ રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં બે આલ્ફાબેટની સિરીઝ પૂરી થયા બાદ શહેરના કોડ…

View More નંબર પ્લેટમાં શહેરના કોડ સાથે હવે શૂન્યના બદલે Aનો ઉલ્લેખ કરાશે

લડત સફ્ળ: MPHWના 2800 કર્મીઓને વેતન અને અન્ય લાભોનું ચૂકવણું કરાશે

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ (MPHW )ને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે MPHW કર્મચારીઓના હુકમના તિરસ્કારની અરજીમાં 2800 કર્મચારીઓને 1400 કરોડ રૂૂપિયાના વેતન…

View More લડત સફ્ળ: MPHWના 2800 કર્મીઓને વેતન અને અન્ય લાભોનું ચૂકવણું કરાશે

આંગણવાડીના હેલ્થ ચેકિંગમાં ઘટસ્ફોટ: 26 બાળકોને કેન્સર

મનપાના આરોગ્ય વિભાગના આંકડા મુજબ 126 હાર્ટ પેશન્ટ અને 38 બાળકોની કિડની ક્ષતિયુકત જોવા મળી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગ ચાળા અટકાયતી પગલાના ભાગરૂપે દરરોજ…

View More આંગણવાડીના હેલ્થ ચેકિંગમાં ઘટસ્ફોટ: 26 બાળકોને કેન્સર

ભાણવડમાં અસામાજિક તત્ત્વોના મકાનમાંથી વીજચોરી ઝડપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિઓ કરી અને ભય ફેલાવતા શખ્સો સામે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં…

View More ભાણવડમાં અસામાજિક તત્ત્વોના મકાનમાંથી વીજચોરી ઝડપાઈ

જામજોધપુરના વાંસજાળિયામાંથી અઢી વર્ષ પહેલાં સગીરાને ઉઠાવી જનાર આરોપી થાનગઢથી ઝડપાયો

જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાંથી આજથી અઢી વર્ષ પહેલાં 17 વર્ષની વયની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જનાર શખ્સને પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી…

View More જામજોધપુરના વાંસજાળિયામાંથી અઢી વર્ષ પહેલાં સગીરાને ઉઠાવી જનાર આરોપી થાનગઢથી ઝડપાયો