અગાઉ બીમારીના કારણે હોસ્પિટલમાં સારવાર લેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ઉના તાલુકાના ચિખલી ગામ નો માછીમાર ચાર વર્ષ થી માછીમારી કરવા ગયેલ…
View More ઉનાના ચિખલીના માછીમારનું પાક જેલમાં મોત, પરિવારમા શોકgujarat news
માર્કેટ યાર્ડોને વિકાસકામો માટે 10 કરોડની સહાય મળશે
ગુજરાતની કૃષિ બજાર વ્યવસ્થામાં મોટા બદલાવની શરૂૂઆત થાય તેવો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યની 224 માર્કેટ યાર્ડ એટલે કે APMC માટે…
View More માર્કેટ યાર્ડોને વિકાસકામો માટે 10 કરોડની સહાય મળશેભાવનગરમાં 181 ટીમે આત્મહત્યા કરવા જતી મહિલાનો જીવ બચાવ્યો
181 મહિલા હેલ્પ લાઇન મહિલાની સુરક્ષા અને ન્યાય માટે 24 કલાક કાર્યરત છે ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણામા આત્મહત્યા કરવા જતી મહિલાને નવજીવન આપ્યું હતું. આ…
View More ભાવનગરમાં 181 ટીમે આત્મહત્યા કરવા જતી મહિલાનો જીવ બચાવ્યોટંકારા વીજલાઇન વિવાદ: 300 ટ્રેક્ટર સાથે ખેડૂતોની રેલી
શહેરમાં પ્રવેશ ન અપાતા કલેક્ટરને રોષપૂર્ણ રજૂઆત, વળતર માટે વેલ્યુએશન કમિટીની રચના વીજલાઈન મુદે ચાલી રહેલા વિવાદમાં આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પાલભાઈ…
View More ટંકારા વીજલાઇન વિવાદ: 300 ટ્રેક્ટર સાથે ખેડૂતોની રેલીમોરબી નજીક બાઈક સાથે બાઈક અથડાતા પ્રૌઢનું મોત
મોરબીના લાલપર પાસે રોડ પર બાઈક પર ઉભા હોય દરમિયાન પાછળથી બીજું બાઈક આવીને અથડાતા પાળી સાથે અથડાવાના કારણે રવાપર રોડ પર રહેતા પ્રૌઢનું મોત…
View More મોરબી નજીક બાઈક સાથે બાઈક અથડાતા પ્રૌઢનું મોતભાવનગરમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા ત્રણ સ્પાના લાઈસન્સ રદ કરાયા
ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ ઇવા સુરભી મોલમાં આવેલ આઇકોનિક વેલનેસ સ્પા, ઓશીયન ડેઆર હમામ સ્પા અને અવેદા ફેમિલી સ્પામાં ગત રોજ તા. 11 ઓકટોમબર…
View More ભાવનગરમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા ત્રણ સ્પાના લાઈસન્સ રદ કરાયાપઠાણી વ્યાજથી કંટાળીને ખંભાળિયાના પ્રૌઢે ઝેરી ટીકડા ખાઈને જિંદગી ટૂંકાવી
ખંભાળિયાના હરસિધ્ધિ નગર ખાતે રહેતા એક પ્રજાપતિ પ્રૌઢે કથિત ત્રાસથી કંટાળીને ઝેરી દવાના ટીકડા ખાઈને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે…
View More પઠાણી વ્યાજથી કંટાળીને ખંભાળિયાના પ્રૌઢે ઝેરી ટીકડા ખાઈને જિંદગી ટૂંકાવીમોરબીના પાનેલી ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત
પોતાની વાડીમાં દવા પીધા બાદ સારવારમાં ખસેડેલ મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી લેતા 21 વર્ષીય યુવાનનું મોત થયું છે બનાવ અંગે…
View More મોરબીના પાનેલી ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાતકાલાવડમાં દાઉદી વ્હોરા સમાજે રેલી યોજી આપ્યું આવેદન
કાલાવડમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા તાજેતરમાં બનેલ એક ગંભીર ઘટનાને લઈને મામલતદાર કચેરી ખાતે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.સમાજના મુરતુજાભાઈ યુસુફભાઈ હિરાણીની ગત તારીખ…
View More કાલાવડમાં દાઉદી વ્હોરા સમાજે રેલી યોજી આપ્યું આવેદનગોંડલમાં હત્યા કેસના સાક્ષીને આરોપીના ભાઇએ ધમકી આપતા આપઘાતનો પ્રયાસ
ગોંડલના ચકચારી હિરેન છાંટબાર હત્યા કેસમાં સાક્ષી રહેલા યુવાનને રસ્તામાં આંતરી ’તારા લીધે મારા ભાઈને સજા થઈ છે’ તેમ કહીં આરોપીના પિતરાઈ ભાઈ અને સાગરીતોએ…
View More ગોંડલમાં હત્યા કેસના સાક્ષીને આરોપીના ભાઇએ ધમકી આપતા આપઘાતનો પ્રયાસ