ઓછામાં ઓછી 45 વર્ષની ઉંમર, સરકારી સંસ્થાના સ્ટેન્ડિંગ કાઉન્સિલ જેવા હોદ્દાથી દૂર રહેવું જરૂરી ગુજરાત હાઈકોર્ટે તેના નવા સૂચિત ગુજરાત હાઈકોર્ટ (વરિષ્ઠ વકીલનું હોદ્દો) નિયમો…
View More હાઇકોર્ટમાં સિનિયર એડવોકેટ બનવા માટે 20 વર્ષની પ્રેક્ટિશ ફરજિયાતgujarat high court
નર્સિંગ સ્ટાફની ભરતીમાં મોટા ગોટાળા; હાઇકોર્ટે વ્યકત કરી શંકા
ABCD ફોર્મેટની વિશ્ર્વસનિયતા સામે સવાલો ઉઠાવ્યા, એડવોકેટ જનરલને તાબડતોબ બોલાવ્યા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં વિવાદિત આન્સર કી મામલે ગુજરાત…
View More નર્સિંગ સ્ટાફની ભરતીમાં મોટા ગોટાળા; હાઇકોર્ટે વ્યકત કરી શંકાસિસ્ટમમાં રહેલા બગાડનો ભોગ બનતા નિર્દોષ લોકો : હાઈકોર્ટ
જૂનાગઢ ગેસ દુર્ઘટના અને અમદાવાદ વિજકરંટ ઘટના બાબતે હાઈકોર્ટે વ્યક્ત કરેલી ચિંતા : 6 ઓક્ટોબરે સુનાવણી ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢમાં ખોદકામ દરમિયાન પાઈપલાઈન ફાટવાથી થયેલી દુર્ઘટના…
View More સિસ્ટમમાં રહેલા બગાડનો ભોગ બનતા નિર્દોષ લોકો : હાઈકોર્ટકોન્ટ્રાક્ટરોના કેસ જાહેર બાંધકામ ટ્રિબ્યુનલમાં લઇ જવા આદેશ
કરોડો રૂપિયાના દાવા ધરાવતા કોન્ટ્રાક્ટરોની અરજીઓ ફગાવતી હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે કોન્ટ્રાક્ટરોએ તેમના કેસ રાજ્યના જાહેર બાંધકામ ટ્રિબ્યુનલમાં લઈ જવા જોઈએ, જેનાથી…
View More કોન્ટ્રાક્ટરોના કેસ જાહેર બાંધકામ ટ્રિબ્યુનલમાં લઇ જવા આદેશઆરોપી વિદેશ પ્રવાસે જઈ શકે કે નહીં તે નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઓફિસને નથી
આરોપીનો પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યુ કરવા પણ પાસપોર્ટ ઓફિસને હાઈકોર્ટે આદેશ આપ્યો ગુજરાત હાઈકોર્ટે પાસપોર્ટ રિન્યુઅલ કેસની સુનાવણી દરમિયાન મહત્ત્વનું અવલોકન કરતા જણાવ્યું કે…
View More આરોપી વિદેશ પ્રવાસે જઈ શકે કે નહીં તે નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઓફિસને નથીનવરાત્રિમાં ‘ચાર ચાર બંગડી’ ધૂમ મચાવશે, હાઇકોર્ટે કિંજલ દવેના ગીત પરથી સ્ટે હટાવ્યો
નવરાત્રિમા ચાર ચાર બંગડી ગીત ધૂમ મચાવશે, ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેના ગીત પરથી સ્ટે હટાવ્યો પ્રસિદ્ધ ગાયક કલાકાર કિંજલ દવેને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત મળી…
View More નવરાત્રિમાં ‘ચાર ચાર બંગડી’ ધૂમ મચાવશે, હાઇકોર્ટે કિંજલ દવેના ગીત પરથી સ્ટે હટાવ્યોસેવન્થ ડે સ્કૂલને 10 ટકા બાળકોને નજીવી ફી થી ભણાવવા હાઇકોર્ટનું સૂચન
અમદાવાદની ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યા છે. આ મામલે શાળાને આપવામાં આવેલી નોટિસ સામે હાઇકોર્ટમાં થયેલી…
View More સેવન્થ ડે સ્કૂલને 10 ટકા બાળકોને નજીવી ફી થી ભણાવવા હાઇકોર્ટનું સૂચનલડત સફ્ળ: MPHWના 2800 કર્મીઓને વેતન અને અન્ય લાભોનું ચૂકવણું કરાશે
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ (MPHW )ને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે MPHW કર્મચારીઓના હુકમના તિરસ્કારની અરજીમાં 2800 કર્મચારીઓને 1400 કરોડ રૂૂપિયાના વેતન…
View More લડત સફ્ળ: MPHWના 2800 કર્મીઓને વેતન અને અન્ય લાભોનું ચૂકવણું કરાશેકાળા કાચવાળી, નંબર પ્લેટ વગરની ગાડીઓ ઉપર તૂટી પડો
નવરાત્રિના તહેવારોના અનુસંધાને હાઇકોર્ટનો કડક આદેશ નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે કાળા કાચવાળી અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો…
View More કાળા કાચવાળી, નંબર પ્લેટ વગરની ગાડીઓ ઉપર તૂટી પડોરાસ-ગરબામાં DJના ઉપયોગ માટે પરવાનગી ફરજિયાત
GPCBનું જાહેરનામું, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છતાંય બેફામ ધ્વનિ પ્રદૂષણ, હાઇકોર્ટ આકરા પાણીએ ગુજરાત હાઈકોર્ટે ધ્વનિ પ્રદૂષણના બેકાબૂ દૂષણ પર સરકાર અને સંબંધિત સત્તાધીશોની નિષ્ફળતા સામે…
View More રાસ-ગરબામાં DJના ઉપયોગ માટે પરવાનગી ફરજિયાત