ટેકેદારો દ્વારા સંસ્થાઓ-આગેવાનોને રજૂઆતનો ડ્રાફટ મોકલાયો, લેટરપેડ ઉપર ગૃહમંત્રીને રજૂઆત કરવા અપીલ “હાઇપ્રોફાઇલ પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં હવે કાનૂની સાથે સામાજિક લડત” સૌરાષ્ટ્રનાં 37 વર્ષ…
View More અનિરૂધ્ધસિંહની સજા માફી માટે સામાજિક અભિયાનgondal
ગોંડલમાં દારૂડિયાઓએ ગાળો ભાંડી યુવાન ઉપર કર્યો હુમલો
ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતો યુવાન બસ સ્ટેશન પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ દારૂના નશામાં ગાળો ભાંડી હતી. યુવાને ગાળો દેવાની ના પાડતાં બન્ને દારૂડીયાએ…
View More ગોંડલમાં દારૂડિયાઓએ ગાળો ભાંડી યુવાન ઉપર કર્યો હુમલોગોંડલથી નીકળેલુ 20.26 લાખનું સિંગતેલ ક્ધટેનરના ચાલકે ભચાઉ પાસે સગેવગે કરી નાખ્યું
ગોંડલથી મુંદરા પોર્ટ બાજુ જવા નીકળેલા બે ક્ધટેનરોના ચાલકોએ રસ્તામાં ભચાઉ નજીક આવેલી હોટેલ પાસે ઊભા રહી ક્ધટેનરમાંથી રૂૂા. 20,26,416નું સીંગતેલ બારોબાર વેચી નાસી જતાં…
View More ગોંડલથી નીકળેલુ 20.26 લાખનું સિંગતેલ ક્ધટેનરના ચાલકે ભચાઉ પાસે સગેવગે કરી નાખ્યુંગોંડલ પંથકના ખેડૂતોની જણસી ડી-માર્ટમાં ઉંચા ભાવે વેચાણના નામે 17.85 લાખની છેતરપિંડી
ડી-માર્ટનો એજન્ટ બની ચરખડીના શખ્સે ડુંગળી અને લસણ ખરીદીના નામે ખેડૂતોને શીશામાં ઉતાર્યા ગોંડલના ચરખડી ગામના સંદીપભાઈ ગોરધનભાઈ સગપરીયાએ પોતને ડી-માર્ટના એજન્ટ બની ખેડૂતોને ઉચા…
View More ગોંડલ પંથકના ખેડૂતોની જણસી ડી-માર્ટમાં ઉંચા ભાવે વેચાણના નામે 17.85 લાખની છેતરપિંડીઅમિત ખૂંટ કેસમાં અતાઉલના કોર્ટમાં આક્ષેપ, ગેરકાયદેસર કસ્ટડી અને રીબડાના બાપ-દિકરાના નામો ખોલવાની ધમકી
ગોંડલ પંથકમાં ચકચારી અમિત ખૂંટ આપધાત પ્રકરણમાં એલસીબી દ્વારા વધુ એકની અટક કરી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો જ્યાંથી કોર્ટમાં રજૂ કરતાં નામદારે એક દિવસના…
View More અમિત ખૂંટ કેસમાં અતાઉલના કોર્ટમાં આક્ષેપ, ગેરકાયદેસર કસ્ટડી અને રીબડાના બાપ-દિકરાના નામો ખોલવાની ધમકીરીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરુધ્ધસિંહ અને અતાઉલ્લ જેલ હવાલે
ગોંડલ અને રાજકોટની જેલમાં પોતાને ભય હોવાની અરજી બાદ અતાઉલ્લને જૂનાગઢ જેલમાં મોકલાયો રીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ…
View More રીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરુધ્ધસિંહ અને અતાઉલ્લ જેલ હવાલે400 ગુનેગારોને SPની ચેતવણી; સખણા રહેજો, નહીં તો જાહેરમાં સરઘસ નીકળશે
બે થી વધુ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની ઓળખ પરેડ, માદક પદાર્થોની બાતમની આપનારનું નામ ગુપ્ત રખાશે ગુનેગાર જન્મથી જ ગુનેગાર હોતો નથી પરંતુ ગુનેગાર ગુનો કરે…
View More 400 ગુનેગારોને SPની ચેતવણી; સખણા રહેજો, નહીં તો જાહેરમાં સરઘસ નીકળશેગોંડલમાં પત્ની રિસામણે ચાલી જતાં પતિએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
ગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતાં યુવાને પત્ની રિસામણે ચાલી જતાં ઝેરી દવા પી આપઘાતકરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ…
View More ગોંડલમાં પત્ની રિસામણે ચાલી જતાં પતિએ ઝેર પી જીવન ટૂંકાવ્યુંગોંડલના ડૈયા ગામે પ્રેમપ્રકરણમાં બઘડાટી : બેને ઈજા
યુવતીના અપહરણ કેસમાં 20 વર્ષની સજા કાપતા શખસે પેરોલ ઉપર આવી ધમાલ મચાવી હોવાની ફરિયાદ યુવતીનો ભાઈ માતા-પુત્રના વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામમાં મુકતો હોવાથી સમજાવવા જતાં…
View More ગોંડલના ડૈયા ગામે પ્રેમપ્રકરણમાં બઘડાટી : બેને ઈજાગોંડલ માર્કેટ યાર્ડ પાસે વહેલી સવારે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત
ગોંડલ મોવિયા રોડ ઉપર રહેતા રેહાન કચરા બાઈક નંબર G.J.O.3.F.E. 5743.લઈ વહેલી સવારે વેરીપીર દરગાહ ખાતે ઉર્ષમા હાજરી આપવા માટે વહેલી સવારે નિકળતા અજાણ્યા વાહન…
View More ગોંડલ માર્કેટ યાર્ડ પાસે વહેલી સવારે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત