ગોંડલ નાં જામવાડી જીઆઇડીસી માં કડીયાકામ કરી રહેલા યુવાન ને ઇલે.શોર્ટ લાગતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું.બનાવ બાદ તેનાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી…
View More ગોંડલનાં જામવાડી જીઆઇડીસીમાં ઇલે. શોર્ટ લાગતા યુવાનનું મોતgondal news
ગોંડલના ભરુડી પાસેથી 22.13 લાખનો દારૂ ઝડપાયો
પૂંઠાની આડમાં છૂપાવી ઘુસાડેલ 7193 બોટલ વિદેશી દારૂ સહિત રૂા.27.33 લાખનો મુદ્દામાલ કબજે, રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ, ત્રણ શખ્સોના નામ ખૂલ્યા ગોંડલ નજીક ભરૂૂડી પાસે…
View More ગોંડલના ભરુડી પાસેથી 22.13 લાખનો દારૂ ઝડપાયોગોંડલની ભાગોળે સિંહ ત્રાટકયો, કંટોલિયા ગામમાં ઘુસી કર્યો શિકાર
સૌરાષ્ટ્રમાં સિંહનો વસવાટ હવે માત્ર ગીર પૂરતો સીમિત રહ્યો નથી, ત્યારે ગોંડલ પંથકમાં પણ સિંહના આંટાફેરા વધતા લોકોમાં ફયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે…
View More ગોંડલની ભાગોળે સિંહ ત્રાટકયો, કંટોલિયા ગામમાં ઘુસી કર્યો શિકારઅનીડા ભાલોડીની કંપનીમાં ગળેફાંસો ખાઇ શ્રમિકનો આપઘાત
ગોંડલના અનીડા ભાલોડી ગામે રહેતા શ્રમિક યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. વધુ વિગતો અનુસાર, અનિડા ભાલોડી ગામે રહેતા દિપક કુમાર…
View More અનીડા ભાલોડીની કંપનીમાં ગળેફાંસો ખાઇ શ્રમિકનો આપઘાતગોંડલમાં સરદાર સોશિયલ ગ્રૂપના સમૂહ લગ્નમાં પટેલ યુવાનના દાનનો બહિષ્કાર?
ગોંડલ માં કોઇ ને કોઇ મુદ્દે આક્ષેપો કે વિવાદ નું વાતાવરણ સર્જતું રહેતુ હોય જેમાં આડકતરી રીતે ગોંડલ નું રાજકારણ નજરે પડતુ હોય છે. ગત…
View More ગોંડલમાં સરદાર સોશિયલ ગ્રૂપના સમૂહ લગ્નમાં પટેલ યુવાનના દાનનો બહિષ્કાર?ગોંડલના લીલાખા પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવારમાં મોત
સાઢુના ઘરેથી આંટો મારી પરત ફરતાં કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે લીલાખાથી નવાગામ વચ્ચે અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવાર…
View More ગોંડલના લીલાખા પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું સારવારમાં મોતગોંડલમાં પાંચ કરોડના ખર્ચે ચાર આઈકોનિક રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા અપાયેલા વિકાસના કામોના વચન પ્રમાણે નગરપાલિકા દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત ચાર આઈકોનીક રોડનું ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત…
View More ગોંડલમાં પાંચ કરોડના ખર્ચે ચાર આઈકોનિક રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયુંગોંડલ આસપાસ શંકાસ્પદ શરૂ થયેલ ડીઝલ વેચાણના પંપ ઉપર ચેકિંગ કરવા કોંગ્રેસની માંગ
રાજકોટ જીલ્લામાં એક કંપનીના શંકાસ્પદ લાઈસન્સના આધારે નેશનલ તથા સ્ટેટ હાઈવેની આજુબાજુમાં ખુલેલા ડીઝલના વેચાણ પંપ વિરૂૂધ્ધ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગોંડલ તાલુકા કોંગ્રેસ…
View More ગોંડલ આસપાસ શંકાસ્પદ શરૂ થયેલ ડીઝલ વેચાણના પંપ ઉપર ચેકિંગ કરવા કોંગ્રેસની માંગગોંડલમાં હત્યા કેસના સાક્ષીને આરોપીના ભાઇએ ધમકી આપતા આપઘાતનો પ્રયાસ
ગોંડલના ચકચારી હિરેન છાંટબાર હત્યા કેસમાં સાક્ષી રહેલા યુવાનને રસ્તામાં આંતરી ’તારા લીધે મારા ભાઈને સજા થઈ છે’ તેમ કહીં આરોપીના પિતરાઈ ભાઈ અને સાગરીતોએ…
View More ગોંડલમાં હત્યા કેસના સાક્ષીને આરોપીના ભાઇએ ધમકી આપતા આપઘાતનો પ્રયાસગોંડલમાં જૂની અદાવતમાં પથ્થરમારો, રિક્ષા સળગાવાઇ
ઘટના બાદ તંગદિલી સર્જાતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, સીસીટીવીના આધારે તપાસ ગોંડલમાં ગત રાત્રીનાં ખટારા સ્ટેન્ડ ડો.આંબેડકરનાં પુતળા પાસે પથ્થરમારો કરી રીક્ષાને આગ ચાંપી દેવાતા રીક્ષા…
View More ગોંડલમાં જૂની અદાવતમાં પથ્થરમારો, રિક્ષા સળગાવાઇ