વૃધ્ધે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ ગોંડલ તાલુકાના ભરૂડી ગામે કારખાનામાં કામ કરતાં વૃધ્ધનો હાથ મશીનમાં ફસાઈ જતાં ંવૃધ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર…
View More ગોંડલના ભરૂડીમાં કારખાનામાં કામ કરતા શ્રમિકનો હાથ મશીનમાં ફસાઈ જતાં મોતgondal news
ગોંડલમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રિપુટીને 20 વર્ષની જેલ
લઘુશંકા કરવા ઘર બહાર નીકળેલી સગીરાનું અપહરણ કરી ત્રણેય શખ્સોએ હવસનો શિકાર બનાવી’તી ગોંડલ તાલુકા પંથકમાં વર્ષ 2020માં બનેલી ગેંગરેપ ની ઘટનામાં ગોંડલની પોક્સો અદાલતે…
View More ગોંડલમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રિપુટીને 20 વર્ષની જેલગોંડલમાં માસીયાઇ બહેનની મશ્કરી કરતા ભંગારના ધંધાર્થી ઉપર નસેડીનો હુમલો
ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતા અને ભંગારની ફેરી કરતો યુવાન પોતાની માસિયાઈ બેનની મશ્કરી કરતો હતો ત્યારે નસેડી શખ્સે ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો…
View More ગોંડલમાં માસીયાઇ બહેનની મશ્કરી કરતા ભંગારના ધંધાર્થી ઉપર નસેડીનો હુમલોગોંડલ-શિવરાજગઢ રોડ પર બોલેરો ચાલકે રિક્ષાને ઠોકર મારતા ચારને ઇજા
ગોંડલના શિવરાજગઢ રોડ પર હિટ એન્ડ રન ની ઘટના બની હતી. શ્રી હરિ ધાણાદાળના કારખાનામાં નોકરી પૂરી કરીને છકડા રિક્ષામાં પોતાના ઘરે માંડલકુંડલા જઈ રહેલા…
View More ગોંડલ-શિવરાજગઢ રોડ પર બોલેરો ચાલકે રિક્ષાને ઠોકર મારતા ચારને ઇજાગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીનો નોંધાતો ગુનો
136 લોકોને બે કરોડ વ્યાજે આપ્યા, 375 કોરા ચેક મળી આવ્યા, 3થી 10 ટકા વ્યાજ વસુલવામાં આવતું હતું સત્તા જોરે વાસાવડ ખાતે છ વીઘા સરકારી…
View More ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીનો નોંધાતો ગુનોગોંડલમાં સમાધાન માટે આવેલા બે પિતરાઈ પર હુમલો
ગોંડલમાં સમાજ વિરોધી વિડિયો લાયરલ કરવા અંગે થયેલી બોલાચાલીના સમાધાન માટે સુરતના છાયણ ગામના બે પિતરાઈ ભાઈઓને સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતાં. સમાધાન માટે આવેલા…
View More ગોંડલમાં સમાધાન માટે આવેલા બે પિતરાઈ પર હુમલોગોંડલમાં ‘ઘોડો ખેલવવા’ બાબતે અથડામણ: દંપતી પર લાકડીઓ વડે હુમલો
ગોંડલ નાં ભગવતપરા વિસ્તારમાં રાત્રિના સમયે ઘોડો દોડાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. શેરીમાં બાળકો રમતા હોવાથી ઘોડો અહીં ન…
View More ગોંડલમાં ‘ઘોડો ખેલવવા’ બાબતે અથડામણ: દંપતી પર લાકડીઓ વડે હુમલોગોંડલમાં ત્રણ સ્થળે ચોરી કરનાર સીકલીગર ગેંગના બે સભ્યોની ધરપકડ
લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગોંડલ શહેરમાં થયેલી ઘરફોડ ચોરી અને બે મોટરસાયકલની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે સીકલીગર ગેંગ નાં સુરત અને…
View More ગોંડલમાં ત્રણ સ્થળે ચોરી કરનાર સીકલીગર ગેંગના બે સભ્યોની ધરપકડગોંડલના વાસાવડમાં રૂા.3.50 લાખનું રૂા.6.50 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરનો આતંક
રાજકોટ જીલ્લામાં સામાન્ય જનતાને શિકાર બનાવતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. આવો જ એક કિસ્સો સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જ્યાં કાયદેસરના લાયસન્સ વગર…
View More ગોંડલના વાસાવડમાં રૂા.3.50 લાખનું રૂા.6.50 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરનો આતંકગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રાત્રીના ટ્રાન્સફોર્મર સળગતા અંધારપટ્ટ છવાયો
ફાયર બિગ્રેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો આકરા તાપમાન વચ્ચે શહેર માં ટ્રાન્ફોર્મર સળગવાનાં બનાવો છાસવારે બની રહ્યા છે. જેમાં એકનો…
View More ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રાત્રીના ટ્રાન્સફોર્મર સળગતા અંધારપટ્ટ છવાયો