યુવતીને આવેલા સપના સંદર્ભે ચાર શખ્સોએ કરી હતી શિવલિંગની ચોરી! ; બે દિવસ રેકી કરીને શિવલિંગની ચોરીને આપ્યો હતો અંજામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી)…
View More હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બેDwarka
હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા એક પ્રાચીન અને પ્રખ્યાત શિવ મંદિરમાં આજથી આશરે ત્રણ દિવસ પૂર્વે કોઈ શખ્સોએ પ્રવેશ કરી, શિવલિંગની ચોરી…
View More હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બેશિવરાત્રીના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શનમાં વહાલા દવલાની નીતિ
સિક્યોરિટી દ્વારા મંદિર અંદરના ફોટા પાડવાની ભક્તોને મનાઇ! દ્વારકા નજીકના દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના દિવસે મહંત અને સિક્યુરેટીઓ દ્વારા ભક્તો ને…
View More શિવરાત્રીના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે દર્શનમાં વહાલા દવલાની નીતિદ્વારકામાં શિવરાત્રી પર્વે ભડકેશ્વર મહાદેવ તેમજ નાગેશ્વર જયોતિલિંગે ભક્તોએ અભિષેક- બિલીપત્ર ચડાવી ધન્યતા અનુભવી
ભડકેશ્વર ખાતે લોકમેળો યોજાયો મોટી સંખ્યામાં લોકોએ આનંદ માણ્યો યાત્રાધામ દ્વારકા ખાતે શિવરાત્રી પર્વ સમુન્દ્ર ની વચ્ચે બિરાજમાન પોરાણિક ભડકેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવાર થી…
View More દ્વારકામાં શિવરાત્રી પર્વે ભડકેશ્વર મહાદેવ તેમજ નાગેશ્વર જયોતિલિંગે ભક્તોએ અભિષેક- બિલીપત્ર ચડાવી ધન્યતા અનુભવીદ્વારકા નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત
દ્વારકાથી આશરે 25 કિલોમીટર દૂર ઓખા મઢી ગામ નજીક પુર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા કારના ચાલકે આ માર્ગ પર રહેલા જી.જે. 09…
View More દ્વારકા નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતપુરાતત્ત્વવિદો દ્વારા દ્વારકાના દરિયાની અંદર સંશોધન કાર્ય શરૂ
આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાના પાંચ પુરાતત્ત્વવિદોની એક ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા નજીકના સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય…
View More પુરાતત્ત્વવિદો દ્વારા દ્વારકાના દરિયાની અંદર સંશોધન કાર્ય શરૂદ્વારકા જિલ્લામાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર
સલાયા પાલિકામાં ભાજપનો ધબડકો: તાલુકા પંચાયતની બે બેઠકમાં ભાજપ કોંગ્રેસની 50- 50 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી ત્રણ નગરપાલિકા તેમજ બે તાલુકા પંચાયતની બેઠકની…
View More દ્વારકા જિલ્લામાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપરવિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા થયા
એલસીબી પોલીસ દ્વારા વોરંટની બજવણી કરાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ પી.એસ.આઈ. બી.એમ.…
View More વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા થયાદ્વારકામાં વિકાસકાર્યો માટે રૂા.131.76 કરોડ ફાળવતા મુખ્યમંત્રી
રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, નાગેશ્ર્વર જ્યોર્તિલિંગ ને બેટ દ્વારકાને જોડતો નવો રિંગ રોડ મંજૂર દ્વારકા નગરપાલીકાની નવા સત્તા શાસન માટેની ચૂંટણી રવિવારે પૂર્ણ થયાની…
View More દ્વારકામાં વિકાસકાર્યો માટે રૂા.131.76 કરોડ ફાળવતા મુખ્યમંત્રીદ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સરેરાશ 49.57 ટકા શાંતિપૂર્ણ મતદાન
ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ભરાણા અને જુવાનપુર તાલુકા પંચાયતની એક-એક બેઠક પરની પેટા ચૂંટણીમાં રવિવારે એકંદરે…
View More દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સરેરાશ 49.57 ટકા શાંતિપૂર્ણ મતદાન