દ્વારકા જિલ્લા પંચાયત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોને સાથે રાખી 11 જિલ્લા પંચાયત બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક…
View More દ્વારકા જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને પ્રભારીઓને પ્રદેશનું તેડુંDwarka
દ્વારકાના પીંડારામાં આયોજિત શિવપુરાણના ધર્મમય આયોજનમાં ઉમટતા ભાવિકો
સામૂહિક પિતૃ તર્પણ, બ્રહ્મ ચોર્યાસી, સાધુ સમાજની દીકરીઓના સમૂહલગ્ન અને લોકડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા યાત્રાધામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા પીંડારા તીર્થક્ષેત્ર…
View More દ્વારકાના પીંડારામાં આયોજિત શિવપુરાણના ધર્મમય આયોજનમાં ઉમટતા ભાવિકોદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૈત્ર માસમાં અષાઢી માહોલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જાણે અષાઢી માહોલ છવાયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગતસાંજથી ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેર-ઠેર ભારે…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૈત્ર માસમાં અષાઢી માહોલદેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના 634 દાવેદારો
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બે દિવસ પહેલા વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી લડવા ઈચ્છતા…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના 634 દાવેદારોયાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સઘન કાર્યવાહી
યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ…
View More યાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સઘન કાર્યવાહીઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્ર
ગઈકાલે સૂર્યની આસપાસ મેઘધનુષ્યના કલરોથી સૂર્યની આસપાસ એક ચક્ર બન્યું અને આ જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાથે સાથે લોકોમાં પણ કુતુહલ ફેલાયું…
View More ઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્રદ્વારકામાં ગેસની અછતનો ગણગણાટ : રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધા બંધ થવાના આરે?
હાલારનું વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન અને યાત્રા સ્થળ એટલે દ્વારકા. જગતમંદિરમાં દર્શન અને શિવરાજપુર બીચ તથા સુદર્શન સેતુની મોજ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય…
View More દ્વારકામાં ગેસની અછતનો ગણગણાટ : રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધા બંધ થવાના આરે?દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્મિણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાયો
શ્રીરામ અને કૃષ્ણના ગુણો માનવ માટે હંમેશ પ્રકાશકુંજ રહ્યા છે: દેવવ્રતજી માધવપુર ઘેડ મેળાના પાંચમાં અને અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા…
View More દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્મિણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાયોદ્વારકામાં સામાન્ય બાબતે બઘડાટી: મહિલાઓ સહિત 12 સામે ગુનો
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કિશન ફોગાભા માણેક નામના 26 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમના મિત્રો સાથે ે રવિવારે દ્વારકાના કોમ્યુનિટી હોલ પાસેથી પસાર થઈ…
View More દ્વારકામાં સામાન્ય બાબતે બઘડાટી: મહિલાઓ સહિત 12 સામે ગુનોદેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ