અક્ષય તૃતિયા નિમિત્તે યાત્રાધામ દ્વારકાધીશ મંદિરે વિશેષ ઉજવણી

યાત્રાધામ દ્વારકાધીશ મંદિર ખાતે આગામી સોમવાર તા. 20 ના રોજ પવિત્ર અક્ષય તૃતીયા પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર યોજાનાર છે. આ વિશેષ પર્વને…

View More અક્ષય તૃતિયા નિમિત્તે યાત્રાધામ દ્વારકાધીશ મંદિરે વિશેષ ઉજવણી

દ્વારકા જતા યાત્રિઓની મીની બસ પલટી મારતા મહિલા સહિત છ મુસાફરો ઘાયલ

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે જી.જે. -1 ઇ.ટી. 7800 નંબરની ખાનગી લક્ઝરી બસ એકાએક પલટી મારી ગઈ હતી, અને માર્ગ…

View More દ્વારકા જતા યાત્રિઓની મીની બસ પલટી મારતા મહિલા સહિત છ મુસાફરો ઘાયલ

દ્વારકાના જગતમંદિરના મુખ્ય ચોક સામે ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાન

યાત્રાધામ દ્વારકા શહેરમાં જગતમંદિરની તદન સામે જ ટ્રાફીકની ભયંકર રોજીંદી સમસ્યા છે. સાંજના સમયે હોન્ડા ચાલકો જગત મંદિરનાં મુખ્ય ગેટ સામે – હોન્ડા પાર્ક કરીને…

View More દ્વારકાના જગતમંદિરના મુખ્ય ચોક સામે ટ્રાફિકનો પ્રશ્ન શિરદર્દ સમાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીમાં 171 ફોર્મ અમાન્ય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટેના ભરાયેલા ફોર્મની ગઈકાલે સોમવારે વિધિવત રીતે…

View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીમાં 171 ફોર્મ અમાન્ય

દ્વારકા નજીકના દરિયામાં લાઈન ફિશીંગ કરતી 55 બોટ ઝડપાઈ

110થી વધુ સામે ગુનો, એસઓજી દ્વારા મધદરિયે કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે…

View More દ્વારકા નજીકના દરિયામાં લાઈન ફિશીંગ કરતી 55 બોટ ઝડપાઈ

દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારો બદલાયા

રાત્રે જાહેર કરાયેલા ઉમેદવારોમાં ફેરફારથી રાજકારણ ગરમાયું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી ચૂંટણીઓમાં ભાજપ દ્વારા શુક્રવારે રાત્રે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનું…

View More દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારો બદલાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક દિવસમાં 325 ફોર્મ ભરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે શનિવારે અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો રાફડો આપ્યો…

View More દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક દિવસમાં 325 ફોર્મ ભરાયા

દ્વારકામાં રૂપેણ બંદર ખાતે પાર્કિંગ મુદ્દે ઝપાઝપી, અથડામણમાં ચાર ઘવાયા

દેવભૂમિ દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં ગઈકાલે ગુરુવારે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી એકાએક ઉગ્ર બની જતા બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અંગેની મળતી માહિતી…

View More દ્વારકામાં રૂપેણ બંદર ખાતે પાર્કિંગ મુદ્દે ઝપાઝપી, અથડામણમાં ચાર ઘવાયા

રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે 30 કરોડનું અનુદાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો તથા યાત્રાળુઓની સુવિધા માટે અદ્યતન યાત્રી ભવન (ગેસ્ટ હાઉસ)ના નિર્માણ…

View More રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે 30 કરોડનું અનુદાન

દ્વારકામાં ખાનગી કંપનીની જમીન પચાવી પાડવા સબબ એક શખ્સ સામે ફરિયાદ

દ્વારકા નજીક આવેલી આર.એસ.પી.એલ. કંપનીની માલિકીની 3.34 હેક્ટર જેટલી જમીનને પચાવી પાડવા સબબ કુરંગા ગામના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.…

View More દ્વારકામાં ખાનગી કંપનીની જમીન પચાવી પાડવા સબબ એક શખ્સ સામે ફરિયાદ