પહેલીવાર કરડે તો 10 વર્ષ સુધી એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં રખાશે, બીજીવાર ગુનો કરશે તો બહારની દુનિયા નહીં જુએ gujarat news, rajkot, rajkot news, gujaratગુજરાત…
View More યુપીમાં રખડતા કૂતરાઓને થશે આજીવન કેદdog
સોમનાથમાં શ્ર્વાનોનો આતંક, સ્થાનિકો અને ભાવિકો પર સતત જળંબતું જોખમ
સોમનાથ પ્રભાસ પાટણ અને આજુબાજુ ના વિસ્તારમાં રખડતા કૂતરાઓ રાહદારીઓ પાછળ દોડતા અને કરડતા કુતરાઓનો ત્રાસ અને આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે પ્રભાસ પાટણ…
View More સોમનાથમાં શ્ર્વાનોનો આતંક, સ્થાનિકો અને ભાવિકો પર સતત જળંબતું જોખમડાઘિયાઓની દબંગાઇ: 8 માસમાં 11292 લોકોને બચકાં ભર્યા
મનપાના આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધેલાઓનું લિસ્ટ જાહેર રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા શ્ર્વાન ખસીકરણ પાછળ લાખોનુ આંધણ કરવામાં આવી રહ્યુ છે. છતા…
View More ડાઘિયાઓની દબંગાઇ: 8 માસમાં 11292 લોકોને બચકાં ભર્યાનસબંધી-રસીકરણ માટે કેન્દ્ર કૂતરા દીઠ 800 રૂા. આપશે
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સરકાર એકશનમાં: રાજ્યોએ 70 ટકા કુતરાની નસબંધીનો ટારગેટ પુરો કરવો પડશે: આશા વર્કર્સનો સાથ લેવાશે રખડતા કૂતરાઓની સમસ્યા પર સુપ્રીમ કોર્ટના…
View More નસબંધી-રસીકરણ માટે કેન્દ્ર કૂતરા દીઠ 800 રૂા. આપશેકૂતરાંને ખવડાવનાર મહિલાને નવ વખત થપ્પડ ઝીંકી દીધી
શુક્રવારે રાત્રે રખડતા કૂતરાઓને ખવડાવવા પર બે રહેવાસીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં ખરાબ પરિવર્તન આવ્યું, જેના કારણે સિદ્ધાર્થ વિહારના રહેવાસીની ધરપકડ કરવામાં આવી, જેણે એક યુવતીને…
View More કૂતરાંને ખવડાવનાર મહિલાને નવ વખત થપ્પડ ઝીંકી દીધીકૂતરો પાળવો હોય તો પાડોશીની મંજૂરી ફરજિયાત
પેટડોગ રજિસ્ટ્રેશન કાયદાની અમલવારી માટે કોર્પોરેશને તૈયારી આરંભી શહેરમાં રખડતા શ્ર્વાનનો ત્રાસ અવાર નવાર જોવા મળી રહ્યો છે. પરંતુ પેટડોગ એટલે કે પાલતુ શ્ર્વાનો મોટાભાગે…
View More કૂતરો પાળવો હોય તો પાડોશીની મંજૂરી ફરજિયાતજો તમારે રખડતા કૂતરાઓની સેવા કરવી હોય તો તમારા ઘરમાં ખવડાવો: સુપ્રીમ કોર્ટ
રસ્તા પર કૂતરાઓને ખવડાવવાના મામલે સુપ્રીમ કોર્ટનું આકરું વલણ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના નોઈડામાં રખડતા કૂતરાઓને રસ્તા પર ખવડાવવાને લઈ દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ…
View More જો તમારે રખડતા કૂતરાઓની સેવા કરવી હોય તો તમારા ઘરમાં ખવડાવો: સુપ્રીમ કોર્ટપોરબંદરમાં રખડતાં શ્વાનનો આતંક: ઘોડિયામાં સુતેલા 2 મહિનાના બાળક પર હુમલો કરતાં માસૂમનું મોત
રાજ્યમાં અવારનવાર શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પોરબંદરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શ્વાનના ટોળાએ બે મહિનાના બાળક પર…
View More પોરબંદરમાં રખડતાં શ્વાનનો આતંક: ઘોડિયામાં સુતેલા 2 મહિનાના બાળક પર હુમલો કરતાં માસૂમનું મોતગોંડલમાં કૂતરાનો ત્રાસ : શ્રમિક પરિવારની બાળકીને શરીરે બચકા ભરી લીધા
ગોંડલ માં કુતરા કરડવાનો સિલસિલો યથાવત રહી હવે ખોફનાક બની રહ્યો છે.બીજી બાજુ કરડવાનો ભોગ બનેલી માશુમ બાળકીને હોસ્પિટલ ખસેડાતા ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ડોકટરોની…
View More ગોંડલમાં કૂતરાનો ત્રાસ : શ્રમિક પરિવારની બાળકીને શરીરે બચકા ભરી લીધાડાઘિયાનો વધતો ત્રાસ: વધુ એક માસુમને ચૂંથી નાખ્યો
કોઠારિયા સોલવન્ટ 25 વારીયાની ઘટના; પાડોશીના બે પાલતુ શ્ર્વાને ઘર પાસે રમતા 6 વર્ષના બાળકને બચકા ભર્યા માસુમ બાળકને લોહી લુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો રાજકોટ…
View More ડાઘિયાનો વધતો ત્રાસ: વધુ એક માસુમને ચૂંથી નાખ્યો