નસબંધી એ જ ઉકેલ: આક્રમક, બીમાર સિવાયના કૂતરાંને આશ્રય ગૃહોમાંથી છોડી મૂકવા સુપ્રીમનો આદેશ

આખા દેશમાં નિર્ણય લાગુ થશે: સાર્વજનિક સ્થળે કૂતરાને ખવડાવવા પર પ્રતિબંધ મૂકી દરેક વોર્ડમાં ફીડિંગ સેન્ટર બનાવવા કહ્યું સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ અંગે મોટો નિર્ણય…

View More નસબંધી એ જ ઉકેલ: આક્રમક, બીમાર સિવાયના કૂતરાંને આશ્રય ગૃહોમાંથી છોડી મૂકવા સુપ્રીમનો આદેશ

દિલ્હીની છ શાળાઓમાં બોંબની વધુ એક ધમકી

દિલ્હીની છ શાળાઓ, જેમાં પ્રસાદ નગરની આંધ્ર એજ્યુકેશન સોસાયટી સિનિયર સેકંડરી સ્કૂલ, દ્વારકા સેક્ટર 5ની બીજીએસ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, ચાવલાની રાવ માન સિંહ સિનિયર સેકંડરી…

View More દિલ્હીની છ શાળાઓમાં બોંબની વધુ એક ધમકી

સપનામાં શિવલિંગ પર બેઠેલો શ્ર્વાન જોયો ને રાજેશ હુમલો કરવા પહોંચ્યો

દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલો કરનાર રાજકોટના શખ્સની વિચિત્ર વાતોથી પોલીસ મૂંઝવણમાં અયોધ્યામાં પણ વાંદરાઓ માટે અનશન કરી ચૂકયો છે, દિલ્હીના CM નિવાસ બહાર પણ અનશનનો…

View More સપનામાં શિવલિંગ પર બેઠેલો શ્ર્વાન જોયો ને રાજેશ હુમલો કરવા પહોંચ્યો

વિધવા પુત્રવધૂને સસરાની પૈતૃક સંપત્તિમાંથી ભરણપોષણનો હક

જો કે આ અધિકાર સસરાની સ્વઅર્જિત પ્રોપર્ટી પર લાગુ ન પડે: દિલ્હી હાઇકોર્ટ દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું છે કે વિધવા પુત્રવધૂને…

View More વિધવા પુત્રવધૂને સસરાની પૈતૃક સંપત્તિમાંથી ભરણપોષણનો હક

રેખા ગુપ્તાનો હુમલાખોર પાંચ દિવસના રિમાન્ડ પર: ઘટનાના રિક્ધસ્ટ્રક્શન પછી રાજકોટ લવાશે

રાજેશનો મોબાઇલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલાયો દિલ્હીની એક કોર્ટે ગઇકાલે દિલ્હીના મુખ્યમંત્રીના કથિત હુમલાખોર રાજકોટના રાજેશ ભાઈ ખીમજી ભાઈ સાકરિયાનાં પાંચ દિવસના પોલીસ રિમાન્ડ…

View More રેખા ગુપ્તાનો હુમલાખોર પાંચ દિવસના રિમાન્ડ પર: ઘટનાના રિક્ધસ્ટ્રક્શન પછી રાજકોટ લવાશે

દિલ્હીની ગાદી શ્રાપિત: કેજરીવાલ પણ કેટલાય હુમલાના પીડિત

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પર શાહી, મરચાંનો પાઉડરથી માંડી ઈંડા ફેંકાયાના બનાવો પણ બન્યા હતાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આજે થયેલો હુમલો સમાચાર માધ્યમોમાં હેડલાઈન…

View More દિલ્હીની ગાદી શ્રાપિત: કેજરીવાલ પણ કેટલાય હુમલાના પીડિત

દિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યો

ઘેરથી ઉજજૈન જવાનું કહીને નીકળ્યા બાદ કૂતરાના સમાચાર સાંભળી દિલ્હી પહોંચી ગયો માનસિક હાલત ઠીક નહીં હોવાનું માતાનું નિવેદન, પશુ-પક્ષીઓની સેવાની ધૂન સવાર થઇ છે…

View More દિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યો

રાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યા

રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણીમાં રાજેશ સાકરિયાએ ધકકો મારી ઈખને પછાડી દીધા, હાથ-ખભા-માથાના ભાગે ઇજા, સનસનાટીભરી ઘટનાથી સુરક્ષા સામે ઉઠ્યા સવાલો નવી દિલ્હીના મુખ્યમંત્રી…

View More રાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યા

રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત કાવતરું: CMOનો દાવો

ગઈકાલે રાજેશ સાકરિયાએ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની રેકી કરી હતી, મોબાઈલમાંથી વીડિયો મળ્યા; દિલ્હી પોલીસને તમામ માહિતી સોંપાઈ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત…

View More રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત કાવતરું: CMOનો દાવો

દિલ્હીમાં 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હીમાં 50થી વધુ શાળાઓને બોમ્બ ધમકીના ઇમેઇલ મળ્યા, જેનાથી ખળભળાટ મચી ગયો. પોલીસે સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. સાયબર…

View More દિલ્હીમાં 50થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી