માતા-પિતા સાથે મોસાળમાં જતો બાળક રસ્તાનું કામ ચાલુ હોવાથી બનાવેલા સ્પીડ બ્રેકર આવતાં બાઈક પરથી ગબડી પડયો’તો મુળી તાલુકાના નાડધી ગામે રહેતો પરિવાર બાઈક લઈને…
View More સ્પીડ બ્રેકરે વધુ એક ભોગ લીધો; સરા ચોકડી પાસે બાઈક પરથી પટકાયેલા 6 માસના માસુમનું મોતdeath
મૂળી નજીક ટ્રેકટરે બાઇકને ઉલાળતાં માતા-પુત્રનાં મોત
ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના માતા-પુત્ર બાઇક લઇને તા. 9-6-2025ને સોમવારે સવારે થાન લૌકિકે જતા હતા. ત્યારે મૂળી તાલુકાના જેપર ગામના પાટીયા પાસે પૂરપાટ આવતા ટ્રેક્ટરના…
View More મૂળી નજીક ટ્રેકટરે બાઇકને ઉલાળતાં માતા-પુત્રનાં મોતકાળમુખો હાર્ટએટેક વધુ 6 લોકોને ભરખી ગયો
પ્રાદેશિક નગરનિયામક કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર, મારવાડી કોલેજના ડ્રાઈવર, નાગરિક બેંકના ચીફ મેનેજર અને રિક્ષાચાલક સહિતના છ લોકોના મોત રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More કાળમુખો હાર્ટએટેક વધુ 6 લોકોને ભરખી ગયોરાજકોટના યુવકનું આણંદમાં હિટ એન્ડ રનની ઘટનામાં મોત: પિતરાઈને ઈજા
મામાની માનતા ઉતારવા ગયેલા યુવકના બાઈકને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા ઘટી ઘટના રાજકોટનો યુવાન આણંદમાં રહેતા મામાએ રાખેલી માનતા ઉતારવા ગયો હતો ત્યારે દર્શન કરીને પરત…
View More રાજકોટના યુવકનું આણંદમાં હિટ એન્ડ રનની ઘટનામાં મોત: પિતરાઈને ઈજાલીમડા ચોકમાં વૃધ્ધનો ભોગ લેનાર કારચાલકનો 36 કલાકે પણ પત્તો નહીં
લીમડા ચોક પાસે રવિવારે સવારે કારે હડફેટે લેતાં મોપેડ પર જતા મીઠાભાઈ શામજીભાઈ ધંધુકિયા (ઉ.વ.65)નું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સજ્યાં બાદ કાર ચાલક ભાગી ગયો…
View More લીમડા ચોકમાં વૃધ્ધનો ભોગ લેનાર કારચાલકનો 36 કલાકે પણ પત્તો નહીંહિટ એન્ડ રન: બામણબોર નજીક ફિલરમેનનું મોત
રસ્તો ઓળંગતી વખતે અજાણ્યા વાહન ચાલકે યુવકને ઉલાળતા ઘટી ઘટના બામણબોર નજીક હિટ એન્ડ રનના બનાવમાં બામણબોર રહેતાં અને પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતાં…
View More હિટ એન્ડ રન: બામણબોર નજીક ફિલરમેનનું મોતબાંભણિયાપરામાં પ્રૌઢાનું ભોં ટાકામાં પડી જતાં મોત
શહેરનાં સામાકાંઠે પેડક રોડ પર બાંભણીયાપરામા માનસીક બિમાર પ્રૌઢા વહેલી સવારે પોતાનાં ઘરમા પાણીનાં ભોં ટાકામા પડી જતા મોત નીપજયુ હતુ. જાણવા મળતી વિગત મુજબ…
View More બાંભણિયાપરામાં પ્રૌઢાનું ભોં ટાકામાં પડી જતાં મોતસાવરકુંડલા-મહુવા રોડ પર અકસ્માતમાં દાદી-પૌત્રના મોત, પરિવારના 3 ઇજાગ્રસ્ત
પુરઝડપે આવેલી કારે બે બાઇકને ફૂટબોલની જેમ ઉલાળ્યા હતા, કાર ચાલક સામે કાર્યવાહી સાવરકુંડલામા ગઇ મોડી રાત્રે વિપ્ર પરિવારના પાંચ સભ્યો બે બાઇકમા ઘર તરફ…
View More સાવરકુંડલા-મહુવા રોડ પર અકસ્માતમાં દાદી-પૌત્રના મોત, પરિવારના 3 ઇજાગ્રસ્તગોંડલના વાસાવડના પોસ્ટમેનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
જસદણના સાણથલી ગામની ઘટના; આધેડના મોતથી પરિવારમાં શોક જસદણના સાણથલી ગામે રહેતા અને ગોંડલના વાસાવડમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા આધેડનું હૃદય રોગના હુમલાથી મોત નીપજતા…
View More ગોંડલના વાસાવડના પોસ્ટમેનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુકુકાવાવના લુણીધારમાં વીજશોક લાગતાં પટકાયેલા વૃધ્ધનું મોત
મકાનના બાંધકામ સમયે લાઈટનો વાયર પ્લગમાં ભરાવતી વખતે ઘટી ઘટના કુકાવાવના લુણીધાર ગામે મકાનના બાંધકામ સમયે લાઇટનો વાયર પ્લગમાં ભરાવતી વખતે વૃદ્ધ વિજશોક લાગતા પટકાયા…
View More કુકાવાવના લુણીધારમાં વીજશોક લાગતાં પટકાયેલા વૃધ્ધનું મોત