શહેરના કોઠારીયા રોડ પર આનંદનગર કવાર્ટરમાંથી પોલીસે દરોડો પાડી 80 હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જયારે બુટલેગર ફરાર થઇ ગયો હતો. જાણવા મળતી વિગત…
View More આનંદનગર કવાર્ટરમાંથી 80 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો: બૂટલેગર ફરારcrime
ચાલુ સ્કૂટરે ઘરમાં ફટાકડા ફેંકયા, યુવતીઓની છેડતી કરતાં બે ટપોરીની ધોલાઇ
કેનાલ રોડ પરની ઘટના: ધો.12માં અભ્યાસ કરતા બન્ને લવરમૂછિયાઓને સ્થાનિકોએ પકડી પાડી મેથીપાક ચખાડયો શહેરમાં આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે કેનાલ રોડ પર…
View More ચાલુ સ્કૂટરે ઘરમાં ફટાકડા ફેંકયા, યુવતીઓની છેડતી કરતાં બે ટપોરીની ધોલાઇરાજકોટની પરિણીતાને બીજી દીકરી જન્મતા સાસરિયાંનો ત્રાસ : ફરિયાદ
રૈયા રોડ પર જાગૃતીદીપ એપાર્ટમેન્ટમાં રહેતાં ધર્મિષ્ઠાબેન (ઉ.વ.40) એ પતિ જીતેશ મેપાભાઈ માણેક, દિયર-વિરેન, કાકીજી સાસુ-હિરાબેન અને કાકીજી સાસુના પુત્ર રાજેશ્ ને ભરત (રહે. બધા…
View More રાજકોટની પરિણીતાને બીજી દીકરી જન્મતા સાસરિયાંનો ત્રાસ : ફરિયાદસ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે નિવૃત્ત શિક્ષિકાના ગળામાંથી 1 લાખના સોનાની ચેઇનની ચીલઝડપ
રાજકોટ શહેરનાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સાનિધ્ય એપાર્ટમેન્ટમા રહેતા નીવૃત શિક્ષીકા ગઇકાલે સાંજનાં સમયે પોતાનાં એપાર્ટમેન્ટથી સ્પીડવેલ પાર્ટી પ્લોટ તરફ વોકીંગ કરી જતા હતા…
View More સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે નિવૃત્ત શિક્ષિકાના ગળામાંથી 1 લાખના સોનાની ચેઇનની ચીલઝડપકાળઝાળ ગરમીમાં એસ.ટી. ડેપોનું પાણીનું પરબ બંધ, મુસાફરો પરેશાન
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીગ્નેશભાઈ બોરડ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ ગીરીશભાઈ…
View More કાળઝાળ ગરમીમાં એસ.ટી. ડેપોનું પાણીનું પરબ બંધ, મુસાફરો પરેશાન4 મકાનમાં તસ્કરો ત્રાટકયા : ઘરેણાં અને રોકડની ચોરી
રાજકોટ જીલ્લાનાં ઉપલેટામાં કોલકી રોડ પર રેલ કર્મચારીનાં મકાન સહીત અલગ અલગ સોસાયટીનાં ચાર મકાનમા તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાથી ઘરેણા અને રોકડની ચોરી…
View More 4 મકાનમાં તસ્કરો ત્રાટકયા : ઘરેણાં અને રોકડની ચોરીમોરબી રોડ પર થયેલા વીડિયો વાઇરલ પ્રકરણમાં બે શખ્સો પકડાયા
જાહેરમાં બખેડો કરનાર બન્ને શખ્સ સામે પોલીસમાં ફરિયાદ રાજકોટમાં પોલીસની ઓસરી ગયેલી ધાકના કારણે લુખ્ખાઓ બેફામ બન્યા છે. છરી જેવા હથિયારો સાથે લુખ્ખાઓ રાહદારીઓને ગાળો…
View More મોરબી રોડ પર થયેલા વીડિયો વાઇરલ પ્રકરણમાં બે શખ્સો પકડાયા28 જાન રઝળાવી આયોજકો ફરાર, પોલીસ બની યજમાન
રાજકોટમાં માધાપર ચોકડી પાસે ઋષિવંશી સમાજ સેવા સંઘ આયોજિત સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં ફજેતો, પોલીસે છના લગ્ન સંપન્ન કરાવ્યા રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આજે ઋષિવંશી…
View More 28 જાન રઝળાવી આયોજકો ફરાર, પોલીસ બની યજમાનરાજકોટના NRI મહિલાની કિંમતી જમીન પચાવી પાડવાનું કૌભાંડ
વેરાવળ પાસેની જમીનનો ઓરિજિનલ દસ્તાવેજ ભત્રીજાને આપ્યો હતો: અમેરિકા રહેતા મહિલાની ફરિયાદ: ખોટી પાવર ઓફ એટર્ની બનાવી ભત્રીજા સહિત સાત લોકોએ કાવતરું કરી બોગસ દસ્તાવેજ…
View More રાજકોટના NRI મહિલાની કિંમતી જમીન પચાવી પાડવાનું કૌભાંડફરી ડાયરાનો ડખો, કલાકાર દેવાયત ખવડની કાર ઉપર અમદાવાદમાં હુમલો
છાસવારે વિવાદમાં આવતા કલાકાર દેવાયત ખવડની કાર ઉપર અમદાવાદમાં વધુ એક વખત હુમલાની ઘટનાબની છે જો કે, આ કારમાં દેવાયત ખવડ સવાર ન હોવાનું બહાર…
View More ફરી ડાયરાનો ડખો, કલાકાર દેવાયત ખવડની કાર ઉપર અમદાવાદમાં હુમલો