બોટાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 11 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોટાદના શંભુભાઈ ગોવિંદભાઈ ડાભીએ સગીરાને તુવેર ખાવાના બહાને…
View More બોટાદમાં સગીરાને તુવેર ખવડાવવાના બહાને વાડીએ લઈ જઈ અડપલાં કર્યાcrime
હિમાની નરવાલ હત્યા કેસમાં કથિત પ્રેમીની ધરપકડ, બ્લેકમેઇલ કરતો હતો
કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલ હત્યા કેસની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. અહેવાલ છે કે સોમવારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે હરિયાણાના…
View More હિમાની નરવાલ હત્યા કેસમાં કથિત પ્રેમીની ધરપકડ, બ્લેકમેઇલ કરતો હતોબધા એને જ પ્રેમ કરતા હતા, 13 વર્ષના ભાઇએ 6 વર્ષની પિતરાઇ બહેનની કરી હત્યા
મહારાષ્ટ્રના પાલઘરથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 13 વર્ષના સગીરની હત્યાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના…
View More બધા એને જ પ્રેમ કરતા હતા, 13 વર્ષના ભાઇએ 6 વર્ષની પિતરાઇ બહેનની કરી હત્યામેસન કલબ ક્રેડિટ સોસાયટીના ચેરમેનની દુષ્કર્મ કેસમાં આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ
મેસન કલબ ક્રેડીટ સોસાયટીમાં નોકરી કરતી યુવતીને 50 ટકાના ભાગીદાર બનાવવા અને લગ્નની લાલચ આપી ભાડા કરારમાં સહિ કરવાનું કહી મૈત્રી કરારમાં સહિ કરાવી દુષ્કર્મ…
View More મેસન કલબ ક્રેડિટ સોસાયટીના ચેરમેનની દુષ્કર્મ કેસમાં આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટદમણમાં એનઆરઆઇના ઘરમાંથી એક કરોડનું સોનું, 8 હજાર પાઉન્ડની ચોરી
ઇંગ્લેન્ડ રહેતો પરિવાર વતન આવ્યો હતો, ઘર સામે આવેલા મંદિરની પણ દાનપેટી તોડી રોકડ ઉઠાવી ગયા કેન્દ્રશાસિત પ્રદેશમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે,…
View More દમણમાં એનઆરઆઇના ઘરમાંથી એક કરોડનું સોનું, 8 હજાર પાઉન્ડની ચોરીકેવડાવાડીમાં મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો: બે મહિલા સહિત 6 પકડાયા
શહેરના કેવડાવાડીમાં મકાનમા ધમધમતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા બે મહીલા સહીત 6 શખસોને રૂા.11400ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. જયારે દરોડા દરમિયાન…
View More કેવડાવાડીમાં મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો: બે મહિલા સહિત 6 પકડાયા‘આજે ટાંટિયા ભાગી નાખવા છે,’કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલો
કુવાડવાના જામગઢનો રમેશભાઇ સોમાભાઇ ઉતેડીયા (ઉ.વ.35) સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, તોફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં કુવાડવા પોલીસે રમેશભાઇની ફરિયાદ પરથી તેના…
View More ‘આજે ટાંટિયા ભાગી નાખવા છે,’કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલોપ્રિયદર્શન સોસાયટીમાં પાણી ઢોળવા મામલે મહિલાને પાડોશીએ માર માર્યો
રાજકોટ શહેરમા તાલુકા પોલીસનાં વિસ્તારમા મવડીમા પ્રિયદર્શન સોસાયટીમા ઘર પાસે પાણી ઢોળવાની ના પાડતા મહીલાને પાડોશમા રહેતી મહીલા એ મુંઢ માર મારી અને જાનથી…
View More પ્રિયદર્શન સોસાયટીમાં પાણી ઢોળવા મામલે મહિલાને પાડોશીએ માર માર્યોસર ગામે મિલકત મુદ્ે યુવાન ઉપર પિતા અને ભાઇનો હુમલો
શિવપરામાં દારૂના નશામાં ભાન ભૂલેલા નશેડીએ મોટા ભાઇને માર માર્યો રાજકોટના સર ગામે મિલ્કત મુદે યુવાન ઉપર તેના પિતા અને નાના ભાઇએ હુમલો કરી…
View More સર ગામે મિલકત મુદ્ે યુવાન ઉપર પિતા અને ભાઇનો હુમલોઆર્થિક ભીંસ દૂર કરવા ચૌધરી હાઇસ્કૂલ સામેના દેરાસરમાં ચોરી કરનાર ઘંટેશ્વરનો શખ્સ ઝડપાયો
ચૌધરી હાઇસ્કુલ સામે આવેલા ચિંતામણી દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ એલસીબી ઝોન-2ની ટીમે ઉકેલી નાખી ઘંટેશ્વરના શખ્સની ધરપકડ કરી હતી. આર્થિકભીંસ દુર કરવા બુકાની પહેરીને…
View More આર્થિક ભીંસ દૂર કરવા ચૌધરી હાઇસ્કૂલ સામેના દેરાસરમાં ચોરી કરનાર ઘંટેશ્વરનો શખ્સ ઝડપાયો