ગીર સોમનાથ એલસીબી પોલીસે સાસણગીર નજીક સંગોદ્રા ગામ પાસે આવેલા ધ ગીર પ્રીમિયર રિસોર્ટમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડીને 55…
View More સાસણગીર રીસોર્ટમાં જુગારક્લબ પ્રકરણમાં સંચાલક સહિત 16 શખ્સો સામે ઓર્ગેનાઈઝડ ક્રાઈમcrime
લગ્નના 15મા દિવસે જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવતી પત્ની
મેરઠમાં સૌરભ હત્યાકાંડ જેવો વધુ એક કિસ્સો યુપીના મેરઠમાં સૌરભ હત્યા કેસ પછી બીજો એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ઔરૈયામાં એક…
View More લગ્નના 15મા દિવસે જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવતી પત્નીભાણવડમાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: સાત ઝડપાયા
ભાણવડ ટાઉન વિસ્તારમાં રહેતા ગુલમામદ ઉર્ફે ગુલો ઈસ્માઈલભાઈ જેઠવા નામના 42 વર્ષ મુસ્લિમ શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને ચલાવાતા જુગારના અખાડા પર…
View More ભાણવડમાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: સાત ઝડપાયાકલ્યાણપુરમાંથી અનઅધિકૃત રીતે રેતી ભરેલું ટ્રેકટર ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ વજસીભાઈ પોસ્તરિયા તેમજ સુમાતભાઈ વારોતરીયાને…
View More કલ્યાણપુરમાંથી અનઅધિકૃત રીતે રેતી ભરેલું ટ્રેકટર ઝડપાયુંખંભાળિયાના વાડીનારમાં ઘરફોડી કરનાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા નરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા નામના 37 વર્ષના યુવાન તાજેતરમાં તેમના રહેણાંક મકાનમાં બહારથી તાળું મારીને નવરાત્રી જોવા માટે વાડીનાર નીચાણમાં…
View More ખંભાળિયાના વાડીનારમાં ઘરફોડી કરનાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયોખંભાળિયામાં મિત્રના હાથે તરુણની હત્યા, ચેનની લૂંટ
પિતાને થોડીવારમાં આવવાનું કહ્યા બાદ નગરપાલિકાના સમ્5માંથી લાશ મળી ખંભાળિયામાં રહેતો આશરે 16 વર્ષનો તરુણ આજથી આશરે પાંચ દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ બુધવારે રાત્રે…
View More ખંભાળિયામાં મિત્રના હાથે તરુણની હત્યા, ચેનની લૂંટગોંડલમાં ગેરકાયદેસર વીજજોડાણો કાપી આઠ લાખના બિલ ફટકારાયા
ગોંડલ ખાતે તારીખ 18-03-2025 તથા તારીખ 20.03.2025 નારોજ નિમિત કચેરી તેમજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીશ અધિકારી ગાંધીનગર ની સુચના અન્વયે પીજીવીસીએલ તથા પોલીસ…
View More ગોંડલમાં ગેરકાયદેસર વીજજોડાણો કાપી આઠ લાખના બિલ ફટકારાયાઓનલાઈન બેટિંગનું ‘ઝેર’ ફેલાયું : ત્રણ માસમાં 1.6 અબજ ગેમિંગ સાઈટની વિઝિટ કરી
ડિજિટલ ઈન્ડિયા ફાઉન્ડેશનનો ડેન્જર રિપોર્ટ, ભારતીય સામાજિક-આર્થિક વ્યવસ્થા ઉપર પડી રહી છે અસર ગેમિંગ એપમાંથી રૂૂપિયા કાઢી લેવા માટે અલગ અલગ બેંકના કર્મચારીઓને રૂૂપિયાની લાલચ…
View More ઓનલાઈન બેટિંગનું ‘ઝેર’ ફેલાયું : ત્રણ માસમાં 1.6 અબજ ગેમિંગ સાઈટની વિઝિટ કરીહનીટ્રેપમાં ફસાવવા 48 નેતાઓનો વીડિયો બનાવાયો
પોતાને પણ લપેટમાં લેવા પ્રયાસ કરાયાનો દાવો કરતા કર્ણાટકના સહકાર મંત્રીએ કહ્યું: વિવિધ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે હનીટ્રેપમાં ફસાવી દેવા…
View More હનીટ્રેપમાં ફસાવવા 48 નેતાઓનો વીડિયો બનાવાયોઅંગત તકરારમાં ડ્રાઇવરે વાહન સળગાવી 4 કર્મચારીને ભુંજી નાખ્યા
પૂણેના હિંજવાડીમાં ટેમ્પો ટ્રાવેલરને સંડોવતા તાજેતરમાં આગની ઘટનામાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આગ કોઈ અકસ્માત નથી પરંતુ જાણીજોઈને તોડફોડનું…
View More અંગત તકરારમાં ડ્રાઇવરે વાહન સળગાવી 4 કર્મચારીને ભુંજી નાખ્યા