નજીવી બાબતે સામાન્ય બોલાચાલી થયા બાદ વાત મારામારી સુધી પહોંચી બજરંગવાડી પાસે આવેલા નાસ્તા બજારમા ભાણેજને માર મારી રહેલા શખ્સો પાસેથી છોડાવવા વચ્ચે પડેલા મામાને…
View More બજરંગવાડી પાસે નાસ્તા બજારમાં ભાણેજને છોડાવવા ગયેલા મામા પર હુમલોcrime
કુવાડવા નજીક આદેશ ટ્રાવેલ્સની બસમાં તોડફોડ, ડ્રાઇવરને ધમકી
જામજોધપુરની આદેશ ટ્રાવેલ્સની બસ જામજોધપુર-ગાંધીનગર રૂૂટ પર ચાલતી હોઇ અને અમદાવાદ ઇસ્કોન ખાતેથી તેમાં મુસાફરો ભરવામાં આવતાં હોઇ રાજકોટના દ્વારકાધીશ ટ્રાવેલ્સના સંચાલકે કુવાડવા નજીક કારમાં…
View More કુવાડવા નજીક આદેશ ટ્રાવેલ્સની બસમાં તોડફોડ, ડ્રાઇવરને ધમકીરેલનગરમાં ખોટી શંકા કરી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ લમધારી
જામનગરથી પરિણીતાના માવતર સમજાવવા આવતાં તેમને પણ માર માર્યો શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિ સહિતના સાસરીયાઓએ ખોટી શંકા કરી માર મારતાં તેને સારવાર…
View More રેલનગરમાં ખોટી શંકા કરી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ લમધારીઆરટીઓ નજીક નરસિંહનગરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી ટોળકીની પરિવારને ધમકી
આરટીઓ પાછળ નરસિંહનગરમાં રહેતાં પરિવારની દિકરી શાળાએ જતી હોય ત્યારે નજીકની શ્રીરામ સોસાયટીમાં રહેતો શખ્સ તેણીનો પીછો કરતો હોઇ આ શખ્સને બાળાના પરિવારજનોએ ઠપકો આપતાં…
View More આરટીઓ નજીક નરસિંહનગરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી ટોળકીની પરિવારને ધમકીગોંડલ તાલુકાના વેકરી ગામે ઉઘરાણી મામલે ટ્રાન્સપોર્ટર અને પત્ની ઉપર ઘરમાં ઘુસી હુમલો
ગોંડલ તાલુકાના વેકરી ગામે રહેતા ટ્રાન્સપોર્ટરના ઘરે ઉઘરાણી મામલે બે ભાઈઓએ આતંક મચાવી ઘરમાં ઘુસી ટ્રાન્સપોર્ટર અને તેમના પત્ની ઉપર હુમલો કરતાં આ મામલે પોલીસ…
View More ગોંડલ તાલુકાના વેકરી ગામે ઉઘરાણી મામલે ટ્રાન્સપોર્ટર અને પત્ની ઉપર ઘરમાં ઘુસી હુમલોવેલનાથપરામાં પોલીસ ઉપર હુમલો કરી તોડફોડ કરનાર 16 આરોપીના જામીન મંજૂર
શહેરના ગોંડલ રોડ નજીક વેલનાથ પરા મા રખા દાદાનો માંડવામાં પશુબલી દરમિયાન વિજ્ઞાન જાથાની કાર્યવાહી કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત ઉપર ધોકા અને પથ્થર વડે હુમલો…
View More વેલનાથપરામાં પોલીસ ઉપર હુમલો કરી તોડફોડ કરનાર 16 આરોપીના જામીન મંજૂરમાનસરોવર પાર્ક પાસે સગપણ મામલે માથાકૂટ કર્યા બાદ યુવતીને શખ્સે માર માર્યો
માંડાડૂંગરમાં માનસરોવર પાર્કમાં ફૂટ વેંચતી યુવતીને સગપણ મામલે શખ્સે મારમારી અને સગપણ નહીં થવા દેવાની ધમકી આપી હતી. આ મામલે આજીડેમ પોલીસમાં ફીરયાદ નોંધવા તજવીજ…
View More માનસરોવર પાર્ક પાસે સગપણ મામલે માથાકૂટ કર્યા બાદ યુવતીને શખ્સે માર માર્યોમોરબીના યુવાનને ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી, 20.75 લાખ ગુમાવવા પડ્યા
યુવાને સાયબર સેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મોરબી શહેરમાં રહેતા અને લોન ક્ધસલ્ટન્સીનો ધંધો કરતા યુવકને આરોપીએ ઘરબેઠા રૂૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ…
View More મોરબીના યુવાનને ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી, 20.75 લાખ ગુમાવવા પડ્યામાનવ તસ્કરી સાથે અબજોનું હવાલા કૌભાંડ
66 ગુજરાતી સહિત 303 ભારતીયો સાથેની નિકારાગુઆથી ઝડપાયેલ ફલાઇટની તપાસમાં ચોંકાવનારા ખૂલાસા અમેરિકામાં ઘુષણખોરી માટે માથાદિઠ રૂા.70 લાખથી સવા કરોડ ઉઘરાવી વાયા દુબઇ રૂા.200 કરોડથી…
View More માનવ તસ્કરી સાથે અબજોનું હવાલા કૌભાંડજામનગરની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 10 વર્ષની કેદ
જામનગરમાં ચાર વર્ષ પહેલા એક સગીરા સાથે દુષ્કર્મ આચારવા ના કેસ માં અદાલતે આરોપી ને દસ વર્ષ ની સજા નો હુકમ કર્યો છે. સને-2021 માં…
View More જામનગરની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 10 વર્ષની કેદ