રાજકોટ શહેરનાં ગુરુપ્રસાદ ચોક પાસે આવેલી સોસાયટીમા રહેતા શિક્ષક ગે એપ મારફતે અન્ય ગે સાથે પરીચયમા આવ્યા સાથ તેની સાથે વાતચીત શરુ કરી હતી અને…
View More રાજકોટના શિક્ષકને ગે એપ મારફતે અંગતપળો માણવા લલચાવી રૂપિયા 1.60 લાખની લૂંટcrime
ઝવેરીના મકાનમાંથી 40.30 લાખની ચોરી કરી દિવાળીની બોણી કરતાં તસ્કરો
ભક્તિનગરમાં સોની પરિવાર 3 કલાક માટે મકાન બંધ કરી ચોપડા પૂજન માટે દુકાને ગયો પાછળથી તસ્કરો હાથફેરો કરી ગયા ઘરમાં અલગ અલગ જગ્યાએ રાખેલ કબાટ…
View More ઝવેરીના મકાનમાંથી 40.30 લાખની ચોરી કરી દિવાળીની બોણી કરતાં તસ્કરોબાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસને પણ ભેદીને સાયબર ફ્રોડમાં વધારો
સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓ બને છે તેમાં પાંચ વર્ષ પછી ફરી એક વખત સલામત ગણાતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસ ભેદીને સાયબર ફ્રોડ થવા લાગ્યાં છે. તાજેતરમાં…
View More બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસને પણ ભેદીને સાયબર ફ્રોડમાં વધારોલૂડોના જુગારની 60 હજારની ઉઘરાણી મામલે પોલીસ પુત્રની હત્યા, પિતા-પુત્ર સકંજામાં
દીવાલ ઉપર કમલેશ જુગારીયો છે તેવું લખવાની ના પડનાર રિક્ષાચાલક સાથે પિતા પુત્રએ ઝગડો કર્યો હતો જામટાવર પાસે આઈજી કચેરી સામે સીએલએફના કવાર્ટરમાં બનેલો બનાવ…
View More લૂડોના જુગારની 60 હજારની ઉઘરાણી મામલે પોલીસ પુત્રની હત્યા, પિતા-પુત્ર સકંજામાંદિવાળીની રાત્રે વાહન સરખુ ચલાવવાનું કહેતા યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ
ભાવનગર રોડ પર પટેલ વાડી પાસેનો બનાવ : અજાણ્યા 3 શખ્સો જીવલેણ હુમલો કરી નાશી છુટયા દિવાળીના દિવસે શહેરમાં ચાર ચાર હત્યા થતાં ચકચાર મચી…
View More દિવાળીની રાત્રે વાહન સરખુ ચલાવવાનું કહેતા યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસખોખડદળ નદી પાસે યુવાનને મિત્ર સહિત ત્રણ શખ્સે માર માર્યો
કોઠારીયા રોડ પર ખોખડદળ નદીની પાસે હરિઓમ પાર્ક માં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા જયરાજભાઈ કનુભાઈ બોરીચા(ઉ.વ.35) ને તેમના મિત્ર મુકેશ વાઘેલા,અંકુર વાઘેલા અને અજય…
View More ખોખડદળ નદી પાસે યુવાનને મિત્ર સહિત ત્રણ શખ્સે માર માર્યોફટાકડા ફોડવા બાબતે સગા ભાઈ અને પિતાને છરીના ઘા ઝીંકી દીધા
દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા બાબતે અનેક સ્થળે બઘડાટી બોલ્યાના બનાવ સામે આવ્યા છે ત્યારે આવા જ એક વધુ બનાવમાં શહેરના 150 ફુટ રીંગરોડ પર ઉમિયા…
View More ફટાકડા ફોડવા બાબતે સગા ભાઈ અને પિતાને છરીના ઘા ઝીંકી દીધાનશેડીએ પતિને દારૂ પીવડાવી પત્નીની છેડતી કરતા બોલી બઘડાટી; બંનેને ઈજા
ચુડાના વેજલકા ગામે રહેતું દંપતિ નિકાવા ગામે જવા માટે રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક વાહનની વાટ જોતું હતું તે દરમિયાન એક નશેડી શખ્સ દારૂની બે થેલી…
View More નશેડીએ પતિને દારૂ પીવડાવી પત્નીની છેડતી કરતા બોલી બઘડાટી; બંનેને ઈજાદિવાળીની રાત્રે જુદા-જુદા 10 સ્થળે ધોકા, પાઇપ, છરી ઉડ્યા
સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી રૂમ આખી રાત દર્દીઓથી ખીચોખીચ રહ્યો અને પોલીસ રાતભર દોડતી રહી રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બે હાલ થઇ હોય તેમ દિવાળીના…
View More દિવાળીની રાત્રે જુદા-જુદા 10 સ્થળે ધોકા, પાઇપ, છરી ઉડ્યાસાધુ વાસવાણી રોડ ઉપર PSIની માતાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ, રીઢો શખ્સ ઝડપાયો
12 જેટલા ગુન્હામાં સડોવાયેલ નામચીન ભૂરીને કઈઇ ઝોન-2ના LCBઆર.એચ.ઝાલાની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો શહેરના સાધુ વાસવાણી રોડ પર પરોઢીયે મંદિરે દર્શન કરવા જતાં સાઈબર…
View More સાધુ વાસવાણી રોડ ઉપર PSIની માતાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ, રીઢો શખ્સ ઝડપાયો