ગ્રામ્ય એસઓજીની ટીમનો બાતમીના આધારે દરોડો, 12 હજારનો મુદ્દામાલ કબજે ગોંડલ નજીક ઉમવાડા ચોકડી પાસેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે 7 હજાર ના ગાંજા સાથે એક…
View More ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી 7 હજારના ગાંજા સાથે શખ્સ ઝડપાયોcrime
જૂનાગઢના પૂર્વ ડે.મેયરના હત્યારાએ નકલી આધાર કાર્ડથી ડ્રા.લાઈસન્સ, પાન-ચૂંટણી અને સીમકાર્ડ કઢાવી લીધા !
જેલમાં રહેલા આરોપી પાસેથી મોબાઇલ સહિતની વસ્તુ મળી આવતા તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપાઇ હતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સને 2010માં હત્યા, આર્મ્સ એક્ટ વગેરે ગુનામાં…
View More જૂનાગઢના પૂર્વ ડે.મેયરના હત્યારાએ નકલી આધાર કાર્ડથી ડ્રા.લાઈસન્સ, પાન-ચૂંટણી અને સીમકાર્ડ કઢાવી લીધા !રામનગરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા
ગોંડલ રોડ પર રામનગરમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા મહિલાઓ સહિત સાત શખ્સોને પકડી લીધા હતાં. મળતી વિગત મુજબ ગોંડલ…
View More રામનગરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધાલક્ષ્મીવાડીમાં બેકરીના સંચાલક પર બે મહિલા સહિત ચારનો હુમલો
યુવાનને ધોકા મારી ગુપ્ત ભાગે અને હાથ પર બટકું ભરી લીધું લક્ષ્મીવાડીમાં આવેલી રામેશ્વર બેકરી ખાતે દૂધની થેલી લેવા ગયેલા ગંજીવાડાના યુવાન સાથે દૂકાનદાર સહિતનાએ…
View More લક્ષ્મીવાડીમાં બેકરીના સંચાલક પર બે મહિલા સહિત ચારનો હુમલોઓખા-રાજકોટ ચાલુ ટ્રેનમાંથી અજાણ્યો શખ્સ મહિલાનું પર્સ તફડાવી નાશી છૂટ્યો
રાજકોટ નજીક ખંઢેરી રેલવે સ્ટેશન પાસે ઓખા-રાજકોટ ચાલુ ટ્રેનમાંથી બોટાદની મહિલાના 55 હજારના પર્સની તફડચી કરી અજાણયો શખ્સ ચાલુ ટ્રેનમાંથી ઉતરી ફરાર થઇ ગયો હતો.…
View More ઓખા-રાજકોટ ચાલુ ટ્રેનમાંથી અજાણ્યો શખ્સ મહિલાનું પર્સ તફડાવી નાશી છૂટ્યોનિવૃત્ત બેંક અધિકારીના પુત્રને સીજીએસટીમાં નોકરીની લાલચ આપી 8.29 લાખની ઠગાઇ
આરોપીએ પરિચિત બેંક અધિકારીને પોતે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી હતી આરોપીના મોબાઇલમાં ફોન કરતા પિતાએ જણાવ્યુ કે પુત્ર જેલમાં છે !…
View More નિવૃત્ત બેંક અધિકારીના પુત્રને સીજીએસટીમાં નોકરીની લાલચ આપી 8.29 લાખની ઠગાઇમોરબી રોડ અને ગોંડલ રોડ પર બે કારમાંથી 1.12 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
શહેરમાં પોલીસે મોરબી રોડ અને ગોંડલ રોડ પરથી દારૂ ભરેલી બે કાર ઝડપી લીધી હતી. પોલીસે બંને કારમાંથી 1.12 લાખનો દારૂ કબજે કરી કુલ રૂા.11.22…
View More મોરબી રોડ અને ગોંડલ રોડ પર બે કારમાંથી 1.12 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોકોડીનાર પંથકમાં દારૂના કટીંગ પર દરોડો: 256 પેટી સાથે 19 ફરાર, 3 ઝડપાયા
કોડીનાર તાલુકાના વેલણ ગામના લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠે એક બોલેરો પીકપ વાનમાંથી કોડીનાર પોલીસે 44 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ જેની કિંમત રૂૂપિયા 5,43,888 સાથે…
View More કોડીનાર પંથકમાં દારૂના કટીંગ પર દરોડો: 256 પેટી સાથે 19 ફરાર, 3 ઝડપાયાઅમરાપરમાં પાણી ઉડવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી
ચાર લોકો ઘવાયા, ઇજાગ્રસ્તોને રાજકોટ રિફર કરાયા: ગામમાં તંગદિલી સુરેન્દ્રનગર જિલ્લાના અમરાપર ગામે પાણી ઉડવા મામલે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની…
View More અમરાપરમાં પાણી ઉડવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટીજૂનાગઢમાં ચડ્ડી-બનિયાન ગેંગ ત્રાટકી: સેન્ટ ઝેવિયર્સ અને સિગ્મા સ્કૂલમાં ચોરીને આપ્યો અંજામ
શાળાઓ પણ હવે અસુરક્ષિત, ટોળકીની શોધખોળ જુનાગઢ શહેર ફરી એકવાર કુખ્યાત ચડ્ડી-બનિયાન ગેંગના આતંકનો ભોગ બન્યું છે. તાજેતરમાં, ગેંગના સભ્યોએ એક જ રાતમાં બે પ્રતિષ્ઠિત…
View More જૂનાગઢમાં ચડ્ડી-બનિયાન ગેંગ ત્રાટકી: સેન્ટ ઝેવિયર્સ અને સિગ્મા સ્કૂલમાં ચોરીને આપ્યો અંજામ