શહેરના ભગવતીપરામાં રહેતી સગીરા લગ્નમાં જવા રેલવે સ્ટેશને ગયો હતો. જ્યાં ટ્રેનમાં બેસવા બાબતે માથાકુટ થતાં અજાણ્યા શખ્સે ઝઘડો કરી કડા વડે માર મારતાં તેણીને…
View More ટ્રેનમાં બેસવા બાબતે માથાકૂટ થતા સગીરને અજાણ્યા શખ્સે માર માર્યોcrime
અવધના ઢાળ પાસે કેટરર્સના ધંધાની હરીફાઈમાં યુવકને છરીના ત્રણ ઘા ઝીંક્યા
આજે તો તને મારી જ નાખવો છે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી,પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરમાં ધંધાની હરીફાઈમાં યુવક પર જીવલેણ…
View More અવધના ઢાળ પાસે કેટરર્સના ધંધાની હરીફાઈમાં યુવકને છરીના ત્રણ ઘા ઝીંક્યાઓડીના શો-રૂમ પાસેથી 2.27 લાખનો દારૂ ભરેલી કાર સાથે ભલગામના બે શખ્સો ઝડપાયા
516 બોટલ દારૂ અને કાર સહિત કુલ રૂા.7.57 લાખનો મુદ્દામાલ કબજે : સપ્લાયરની શોધખોળ રાજકોટ- અમદાવાદ હાઈવે પર ઓડીના શોરૂૂમ પાસે દારૂૂ ભરેલી કાર સાથે…
View More ઓડીના શો-રૂમ પાસેથી 2.27 લાખનો દારૂ ભરેલી કાર સાથે ભલગામના બે શખ્સો ઝડપાયાભારતનગરમાં ગાડીના કાચ તોડવાના રૂપિયા માંગતા યુવાન ઉપર પિતરાઇ અને કાકીનો હુમલો
શહેરમા આજીડેમ ચોકડી પાસે આવેલ ભારતનગરમાં રહેતા કરણભાઈ બાબુભાઈ પરમાર નામનો 31 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે તેના કાકી હંસાબેન અને પિતરાઈ સાહીલે ઝઘડો…
View More ભારતનગરમાં ગાડીના કાચ તોડવાના રૂપિયા માંગતા યુવાન ઉપર પિતરાઇ અને કાકીનો હુમલોદારૂબંધી વચ્ચે ગુજરાતમાં દારૂના ડખ્ખા વધ્યા, 8 મહિનામાં 70 હજાર કેસ
ગૃહ વિભાગે કરેલા વિશ્ર્લેષણમાં ચોંકાવનારા આંકડા મળ્યા, 112માં થયેલા કોલમાં મોટા ભાગના દારૂના ઝઘડા ગુજરાતમાં સૈદ્ધાંતિક રીતે સંપૂર્ણ દારૂૂબંધી અમલમાં હોવા છતાં, વાસ્તવિક ચિત્ર કંઈક…
View More દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દારૂના ડખ્ખા વધ્યા, 8 મહિનામાં 70 હજાર કેસદ્વારકા નજીકથી બિનવારસુ હાલતમાં રૂ. 61.50 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૧૬: દ્વારકા નજીકના બંદર વિસ્તારમાંથી સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે મોડી સાંજના સમયે રૂ. 61.50 લાખ ની કિંમતનો ચોરસનો જથ્થો મળી…
View More દ્વારકા નજીકથી બિનવારસુ હાલતમાં રૂ. 61.50 લાખનો ચરસનો જથ્થો ઝડપાયોચોટીલા હાઇવે પરથી 32.76 લાખનો દારૂ ઝડપાયો
યાત્રાધામ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર સાંગાણી વિદેશી દારૂૂની હેરાફેરી કરતો ક્ધટેનર ટ્રક સાથે નાની મોટી દારૂૂની બોટલ નંગ 24216 મળી કુલ રૂૂ. 47.76…
View More ચોટીલા હાઇવે પરથી 32.76 લાખનો દારૂ ઝડપાયોમોરબીમાં મકાન ભાડું ચડી જતાં ભાડૂઆતની પત્ની અને સગીર દીકરીને હવસનો શિકાર બનાવી
મોરબી શહેરમાં ચકચાર મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શ્રમિક પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોય અને મકાન ભાડું ચડી જતા પતિની સહમતીથી આરોપી મકાન માલિકે…
View More મોરબીમાં મકાન ભાડું ચડી જતાં ભાડૂઆતની પત્ની અને સગીર દીકરીને હવસનો શિકાર બનાવીબોટાદમાં નિદ્રાધીન મહિલાના ઓશિકા નીચેથી ચાવી લઇ ઘરમાંથી રૂા.5.24 લાખના દાગીનાની ચોરી
ઘરથી દૂર ઘરેણાંની પેટી તૂટેલી મળી આવી, પોલીસે તપાસ શરૂ કરી બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલી મહમદ ગફુર સોસાયટીમાં ચોરીની એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં…
View More બોટાદમાં નિદ્રાધીન મહિલાના ઓશિકા નીચેથી ચાવી લઇ ઘરમાંથી રૂા.5.24 લાખના દાગીનાની ચોરીજેતલસર પાસે રૂા.8600ના વિદેશી દારૂ સાથે એક્ટિવા અને કાર ઝડપાઈ
રૂા.1.38 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ, સપ્લાયરનું નામ ખુલ્યું જીલ્લામાં દારૂૂની હેરાફેરી રોકવા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત જેતપુર તાલુકા પોલીસે જેતલસર ગામની સીમમાં…
View More જેતલસર પાસે રૂા.8600ના વિદેશી દારૂ સાથે એક્ટિવા અને કાર ઝડપાઈ