રાજકોટના ડ્રીમસીટી એપાર્ટમેન્ટમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા ભૂદેવને કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચે કચ્છ-ભૂજના શખ્સ સહિત ચાર શખ્સોએ રૂા. 8.24 લાખની છેતરપીંડી કરતા આ…
View More કચ્છમાં કર્મકાંડનો કોન્ટ્રાક્ટ દેવાની લાલચે રાજકોટના ભૂદેવ સાથે 8.24 લાખની છેતરપિંડીcrime
ભાવનગરમાંથી 9.63 લાખના દારૂ ભરેલા આઇસર સાથે બે શખ્સો ઝડપાયા
ભાવનગર શહેરમાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસોએ વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી આઈશર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂૂ, ટ્રક, મોબાઈલ…
View More ભાવનગરમાંથી 9.63 લાખના દારૂ ભરેલા આઇસર સાથે બે શખ્સો ઝડપાયાખાંભા નજીક આશ્રમમાં સાધુની જટા કાપનાર સાધુને ઝડપી લીધો
ખાંભામાં રાજધાની ચોકડી પાસે આવેલા ખોડિયાર આશ્રમમાં સૂતેલા સાધુને અહી આવેલા બે અન્ય સાધુએ તુ બિન હિન્દુ છો તેમ કહી જટા કાપી નાખ્યાના કેસમા હળવદથી…
View More ખાંભા નજીક આશ્રમમાં સાધુની જટા કાપનાર સાધુને ઝડપી લીધોધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી 16.21 લાખનો ધુંબો માર્યો
શહેરમાં ધર્મેન્દ્ર રોડ પર કપડાની દુકાન ધરાવતા વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી જથ્થાબંધ માલ ખરીદી રૂા. 16.21 લાખનો ધુંબો મારી દઈ છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ…
View More ધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી 16.21 લાખનો ધુંબો માર્યોરાજકોટની ત્યકતા પર વંથલીના શખ્સનું દુષ્કર્મ
દારૂડિયા પતિ સાથે છૂટાછેડા લઇ લેવાનું કહી લગ્નની લાલચ આપી, છૂટાછેડા બાદ અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચર્યુ રાજકોટથી જૂનાગઢ બસમાં જતી મહિલાને ડ્રાઇવર સાથે મુલાકાત…
View More રાજકોટની ત્યકતા પર વંથલીના શખ્સનું દુષ્કર્મજાહેર રસ્તા ઉપર કેક કાપી ફટાકડા ફોડયા
નવા દોઢસો ફૂટ રિંગ રોડ પરનો વીડિયો વાઈરલ : પોલીસે તપાસ હાથ ધરીજાહેર રસ્તાઓ પર વાહન વ્યવહાર રોકી બર્થ-ડે ઉજવવાનો વિડિયો અવાર-નવાર સોશિયલ મિડિયામાં વાયરલ…
View More જાહેર રસ્તા ઉપર કેક કાપી ફટાકડા ફોડયામધ્યપ્રદેશના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ
રાજકોટ શહેરના પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ગ્વાલીયર પોલીસ મથક વિસ્તારના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે પકડી લીધો…
View More મધ્યપ્રદેશના હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર શખ્સને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડસગીરા ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર હવસખોરને 20 વર્ષની જેલ
કોટડાસાંગાણી તાલુકામાં સીમમાં ઢોર ચરાવવા જતી સગીરાને ભોળવીને અમદાવાદ લઈ જઈ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવાના પોકસો હેઠળના કેસમાં ગોંડલ સેશન્સ અદાલતે…
View More સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર હવસખોરને 20 વર્ષની જેલમુસાફરોને લૂંટતી રાજકોટની રિક્ષાગેંગ ઝડપાઇ
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર…
View More મુસાફરોને લૂંટતી રાજકોટની રિક્ષાગેંગ ઝડપાઇબાળકોના અશ્ર્લીલ વીડિયો પોસ્ટ કરવા બદલ જૂનાગઢના બે શખ્સો સામે ફરિયાદ
બાળકોના અશ્ર્લીલ વીડિયો પોસ્ટ કરનાર બે શખ્સો સામે જેતપુર પોલીસમાં ગુન નોંધાયો છે. જૂનાગઢના શખ્સ સહિત બન્ને શખ્સો સામે આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી…
View More બાળકોના અશ્ર્લીલ વીડિયો પોસ્ટ કરવા બદલ જૂનાગઢના બે શખ્સો સામે ફરિયાદ