ઓછી સંખ્યા જોઇ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બગડ્યા, કહ્યુ… ખર્ચો પરવડતો નથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઇકાલે જુનાગઢમા ગુજરાતનાં શહેર અને જીલ્લાનાં કોંગ્રેસ પ્રમુખોને સંબોધનમા…
View More કામ કરતા ન હોય તેવા કાર્યકરોને રવાના કરો: ખડગેનો ધ્રુજારોCongress
રાયબરેલીમાં રાહુલના કાફલાને રોકવામાં આવ્યો
રાહુલ ગાંધી બુધવારે તેમના બે દિવસના પ્રવાસ પર તેમના સંસદીય મતવિસ્તાર પહોંચ્યા. રાહુલ ગાંધી રાયબરેલી પહોંચતા જ વિરોધ શરૂૂ થઈ ગયો. યોગી સરકારના મંત્રી દિનેશ…
View More રાયબરેલીમાં રાહુલના કાફલાને રોકવામાં આવ્યોજુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો ખડગેના હસ્તે પ્રારંભ
ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સક્રીય બનેલ છે. આજથી જુનાગઢ ભવનાથમાં પ્રેરણાધામ ખાતે દસ દિવસની પ્રશિક્ષણ શિબિર શરૂ કરવામાં આવી છે. આ શિબિરનુ…
View More જુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો ખડગેના હસ્તે પ્રારંભજામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને ઉજવ્યો
જામનગર શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાની મરામત સહિતની જરૂૂરિયાત ના મુદાઓને લઈને કેટલાક સમયથી આંદોલન ચલાવવામાં આવી રહયું છે, ત્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખના…
View More જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને ઉજવ્યોજુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો ખડગેના હસ્તે પ્રારંભ
10 દિવસની શિબિર દરમિયાન રાહુલ ગાંધી પણ આવશે, સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ, પ્રભારી મુકુલ વાસનિક સહીતના દિગ્ગજોની ઉપસ્થિતી ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે…
View More જુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો ખડગેના હસ્તે પ્રારંભરાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ કોંગ્રેસ દ્વારા પ્રમુખની વરણી
કોંગ્રેસને ફરીથી બેઠી અને મજબુત કરવા માટે સંંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શહેર અને જિલ્લા, તાલુકામાં હોદેદારોની વરણી કર્યા બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડમાં પણ…
View More રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ કોંગ્રેસ દ્વારા પ્રમુખની વરણીહેલમેટના વિરોધમાં ‘આપ’ અને કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી ટીંગાટોળી
“રસ્તાના ખાડાઓ બૂરવામાં તંત્ર દ્વારા જવાબદારીની ફેંકાફેંકી અને હેલ્મેટના નામે આમ જનતાને કનડગત શરમજનક: કોંગ્રેસ” રાજકોટ શહેરમા વાહનચાલકોને હેલમેટ ફરજીયાતના કાયદાની અમલવારી માટે આજે શહેરના…
View More હેલમેટના વિરોધમાં ‘આપ’ અને કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી ટીંગાટોળીહેલ્મેટના વિરોધમાં કોંગ્રેસના પ્રવક્તા પાણેરીની સાઇકલ સવારી
કોંગ્રેસના પ્રવકતા તુષિત પાણેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ફરજીયાત હેલ્મેટનો કાયદો લાગુ કરવાની છે. ટુ વ્હીલે ચાલકોના માથાની સલામતી માટે હેલ્મેટ કેટલું…
View More હેલ્મેટના વિરોધમાં કોંગ્રેસના પ્રવક્તા પાણેરીની સાઇકલ સવારીજામજોધપુરના મોટી ગોપ ગામે દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ
જામ જોધપુરના મોટી ગોપ ગામે મહિલા કોંગ્રેસ દ્વારા દેશી દારૂની ગઇકાલે જનતા રેઇડ કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ હતો કેપોલીસને અનેકવાર રજૂઆત થઇ હતી. છતા…
View More જામજોધપુરના મોટી ગોપ ગામે દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડGST સુધારાઓનું સ્વાગત, પણ હવે ઘણું મોડું થયું: ચિદમ્બરમ્
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ જીએસટી દરોમાં ઘટાડાનું સ્વાગત કર્યું છે. જોકે, તેમણે કેન્દ્ર સરકારના આ…
View More GST સુધારાઓનું સ્વાગત, પણ હવે ઘણું મોડું થયું: ચિદમ્બરમ્