ગુજરાત મિરર, રાજકોટ તા.21 રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરવા અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી હોસ્પિટલના અધિક્ષક ડો.મોનાલી માકડિયા…
View More સિવિલમાં દર્દીઓની સુવિધાને લઇ અધિક્ષકનું સરપ્રાઇઝ ચેકિંગ: અધિકારીઓને તતડાવ્યાCivil Hospital
હીટવેવ સામે સિવિલ સજ્જ, ખાસ વોર્ડ ઉભો કરાયો
સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને જેના કારણે ડી હાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે. હજુ ગરમી વધે તેવી શક્યતાઓ વચ્ચે…
View More હીટવેવ સામે સિવિલ સજ્જ, ખાસ વોર્ડ ઉભો કરાયોપરિવારે જવાબદારી ખંખેરી લેતા દર્દીના પુનર્વસન માટે આશરો અપાવતી સિવિલની હેલ્પડેસ્ક ટીમ
ગોંડલના કેન્સરગ્રસ્ત મહિલાની યોગ્ય સારવાર બાદ સુરેન્દ્રનગર આશ્રમમાં મોકલાયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અજાણયા અને બીનવારસુ દર્દીઓ માટે હેલ્પ ડેસ્કની ટીમ આર્શીવાદ સમાન બની રહી છે.…
View More પરિવારે જવાબદારી ખંખેરી લેતા દર્દીના પુનર્વસન માટે આશરો અપાવતી સિવિલની હેલ્પડેસ્ક ટીમસિવિલ હોસ્પિટલમાં ખાડાના કારણે વૃધ્ધ દર્દી ગડબી પડયા
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં રહેલા મસમોટા ખાડાઓના કારણે અવાર નવાર સ્ટ્રેચર અને વ્હિલચેરમાંથી દર્દીઓ ગબડી પડે છે. પરંતુ તંત્ર દ્વારા ખાડા રિપેર…
View More સિવિલ હોસ્પિટલમાં ખાડાના કારણે વૃધ્ધ દર્દી ગડબી પડયાસિવિલ હોસ્પિટલનો રેઢિયાળ વહીવટ: દવાઓ નહીં, એમ્બ્યુલન્સ ગાયબ, મશીનો બંધ
રાજકોટ સિવિલ હોસ્પિટલ તથા AIIMS રાજકોટમાં સારવાર માટે આવતાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પર સરકારી આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારીને કારણે જીવલેણ…
View More સિવિલ હોસ્પિટલનો રેઢિયાળ વહીવટ: દવાઓ નહીં, એમ્બ્યુલન્સ ગાયબ, મશીનો બંધહડતાળને પગલે દર્દીઓ પરેશાન ન થાય માટે સિવિલના સિનિયર તબીબો કામે વળગ્યા
રાજકોટની સિવીલ હોસ્પીટલમા ન્યુરો સર્જન પર જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો સિવીલ હોસ્પીટલનાં તમામ તબીબોમા જોવા મળી રહયા છે જુનિયર તબીબોએ…
View More હડતાળને પગલે દર્દીઓ પરેશાન ન થાય માટે સિવિલના સિનિયર તબીબો કામે વળગ્યારાજકોટ સિવિલમાં જુનિયર તબીબોની હડતાલ, દર્દીઓ દુ:ખી દુ:ખી
ન્યુરોસર્જન ઉપર હુમલાના વિરોધમાં 300 જેટલા જુનિયર તબીબો હડતાલ પર ઉતરી જતા ઓ.પી.ડી. પણ બંધ આરોપીને પકડી ક્ધસ્ટ્રકશન કરાવવા માંગ, સિવિલમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ…
View More રાજકોટ સિવિલમાં જુનિયર તબીબોની હડતાલ, દર્દીઓ દુ:ખી દુ:ખીસિવિલ હોસ્પિટલમાં ‘પ્યાસી’ઓ માટે ખાસ વ્યવસ્થા
ચાર તબીબોને જવાબવદારી સોંપાઇ, બ્લડ સેમ્પલના રિપોર્ટ ફટાફટ થશે થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર એટલે વિતેલા વર્ષને બાય બાય અને નવા વર્ષને વેલકમ કરવા માટેનો ઉજવણીનો પ્રસંગ…
View More સિવિલ હોસ્પિટલમાં ‘પ્યાસી’ઓ માટે ખાસ વ્યવસ્થાસિવિલના જનઔષધી સ્ટોરના અંતે તાળા ખૂલ્યા, દર્દીઓમાં રાહત
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટ સિવિલ હોસ્પિટલમા રૂા. 20 કરોડના કથિત દવા કૌભાંડના પગલે અચાનક જ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમા આવેલા સરકાર માન્ય જન ઔષધી મેડિકલ…
View More સિવિલના જનઔષધી સ્ટોરના અંતે તાળા ખૂલ્યા, દર્દીઓમાં રાહતસિવિલમાં દવા કૌભાંડના પગલે જનઔષધી કેન્દ્રને તાળા લાગ્યા
કટકીબાજોના પાપે ગરીબ દર્દીઓની સુવિધા છીનવાઇ, તબીબની મીલીભગતથી આચરવામાં આવેલા 20 કરોડના દવા કૌભાંડની તપાસ બાદ ગાંધીનગર આરોગ્ય વિભાગની મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી રાજકોટમાં સરકારી…
View More સિવિલમાં દવા કૌભાંડના પગલે જનઔષધી કેન્દ્રને તાળા લાગ્યા