સંવેદનહીનતાની ચરમસીમા: સિવિલ હોસ્પિટલમાંથી અર્ધબેભાન શ્રમિકને સારવાર આપવાના બદલે ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દીધો

ઝેરી દવાની અસર હેઠળ દાખલ થયેલ યુવક વોર્ડમાંથી બહાર નીકળી ઓપીડી સામે સૂઇ ગયો, સિક્યુરિટી સ્ટાફે દારૂડિયો ગણાવી બહાર ફેંકયો સિવિલ સર્જનનું કોઇએ ધ્યાન દોરતા…

View More સંવેદનહીનતાની ચરમસીમા: સિવિલ હોસ્પિટલમાંથી અર્ધબેભાન શ્રમિકને સારવાર આપવાના બદલે ટીંગાટોળી કરી રોડ ઉપર ફેંકી દીધો