બાબુ ચુના પાર્સલના પેકિંગ મટિરિયલના હૂબહું નકલ વાળા ગુલાબી અને કાળા કલરના ચુનાના પાર્સલો બોટાદ ખાતેથી મારુતિ કંપનીની વાન ઓમની માલ ભરી રાજકોટ જતી…
View More બોટાદથી રાજકોટ આવતી બનાવટી બાબુ ચૂનાની 40 બેગ ઝડપાઈBotad news
બોટાદમાં દેહ વ્યાપારના ત્રણ આરોપીઓ પાસા હેઠળ જેલ ભેગા
બોટાદ જિલ્લામાં અનૈતિક દેહવ્યાપારના ગુનાઓને નાથવા માટે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયાના આદેશ અને ડી.વાય.એસ.પી. મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ ત્રણ આરોપીઓની…
View More બોટાદમાં દેહ વ્યાપારના ત્રણ આરોપીઓ પાસા હેઠળ જેલ ભેગાચોટીલા પૂનમ ભરવાનું કહી ઘરેથી નીકળેલા યુવાને વાડીએ જઇ ઝેર પી કર્યો આપઘાત
બોટાદના બાબરકોટ ગામે રહેતો સંજય નટુભાઇ સારોલા નામનો 19 વર્ષનો યુવાન પોતાની વાડીએ હતો ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામા ઝેરી દવા પી લીધી હતી. યુવકને…
View More ચોટીલા પૂનમ ભરવાનું કહી ઘરેથી નીકળેલા યુવાને વાડીએ જઇ ઝેર પી કર્યો આપઘાતબોટાદના ગેસ્ટહાઉસમાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
બોટાદના ટાવર રોડ સ્થિત યોગી ગેસ્ટહાઉસમાં એક યુવકે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદના ખોડિયાર નગર વિસ્તારના રહેવાસી 37 વર્ષીય અશોક…
View More બોટાદના ગેસ્ટહાઉસમાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંબોટાદમાં ભાણેજ માટે વ્યાજે લીધેલા 16 લાખની ઉઘરાણીમાં વેપારીનો આપઘાત
વ્યાજખોરના ત્રાસથી ઝેર પીધું: પોલીસમાં ફરિયાદ નોંધાઇ બોટાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બોટાદના ભાવનગર રોડ પર…
View More બોટાદમાં ભાણેજ માટે વ્યાજે લીધેલા 16 લાખની ઉઘરાણીમાં વેપારીનો આપઘાતઢસામાં 38 લાખની 13,923 દારૂની બોટલ પર રોલર ફરી વળ્યું
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ઢસા પોલીસે એક મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે અગાઉ જપ્ત કરેલા વિદેશી દારૂૂના મોટા જથ્થાનો સત્તાવાર રીતે નાશ કર્યો હતો. કુલ…
View More ઢસામાં 38 લાખની 13,923 દારૂની બોટલ પર રોલર ફરી વળ્યુંરાણપુરના દેવળિયા પાસે ટ્રકના ચાલકે ઠોકરે લેતા બાઈકચાલક આધેડનું મોત
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામ પાસે હાઇવે રોડ ઉપર આઇસર ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત…
View More રાણપુરના દેવળિયા પાસે ટ્રકના ચાલકે ઠોકરે લેતા બાઈકચાલક આધેડનું મોતરાણપુર ગામની સીમમાંથી જુગાર કલબ ઝડપાઇ: નવ આરોપી ઝડપાયા, 15 ફરાર
બોટાદ જિલ્લાના રાણપુર ગામની સીમમાં પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામ નજીક સી.એન.જી. પંપ પાસે ખેતરમાં ચાલી રહેલા જુગારધામ ઉપર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દરોડો પાડવામાં…
View More રાણપુર ગામની સીમમાંથી જુગાર કલબ ઝડપાઇ: નવ આરોપી ઝડપાયા, 15 ફરારબોટાદમાં બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના કરુણ મોત, 4 યુવાનો ઘવાયા
બોટાદ જિલ્લામાં સારંગપુર-સેંથળી રોડ પર બે બાઈક વચ્ચે સામસામે થયેલી ભીષણ અથડામણમાં બે યુવકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓની હાલત ગંભીર…
View More બોટાદમાં બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના કરુણ મોત, 4 યુવાનો ઘવાયાબોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પર
ગત 28 ડિસેમ્બરના સવારના 10 કલાક આસપાસ બોટાદના ભદ્રાવડી ગામના મિલ માલિક વિપુલ શેખનું કારમાં બેસાડી અપહરણ કરવાની ઘટના બની હતી. અપહરણકર્તાઓએ મિલ માલીક વિપુલ…
View More બોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પર