પીએમ મોદીએ કહ્યું, “મિત્રો, આજે મને તમારી સાથે વાત કરવાનું મન થાય છે. દેશ અને દુનિયાએ જંતર-મંતર પર જે બન્યું તે જોયું છે. કેટલાક…
View More સજાથી કંઇ નહીં વળે, ગાળો દેનારાને માફ કરતા મોદીBJP
ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાનું રાજીનામું
ભારતીય જનતા પાર્ટી (BJP) ના લાંબા સમયથી પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, સૂત્રોએCNN-News18ને જણાવ્યું. તેઓએ કહ્યું કે તેમણે વ્યક્તિગત કારણોને ટાંકીને ભાજપના ટોચના…
View More ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાનું રાજીનામુંસ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય
ગુજરાતમાં વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ભારતીય જનતા પાર્ટીએ મોટાભાગની બેઠકો પર ભવ્ય જીત નોંધાવી છે. આણંદ જિલ્લા પંચાયત, સાબરકાંઠા તાલુકા…
View More સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજયભાજપનું ‘I SUPPORT MODI’કેમ્પેઇન, Jen-Zસામે કાઉન્ટર એટેક
નીટના પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના પગલે દેશભરના યુવાનોમાં ઉઠેલા આક્રોશ અને જેન-ઝીના ઉગ્ર આંદોલન બાદ કેન્દ્ર સરકારે પ્રથમ વખત પીછેહઠ કરી કેન્દ્રીય શિક્ષણમંત્રીને રાજીનામુ…
View More ભાજપનું ‘I SUPPORT MODI’કેમ્પેઇન, Jen-Zસામે કાઉન્ટર એટેકવરસાદમાં મદદ માટે ભાજપ દ્વારા 24×7 હેલ્પલાઇન, ક્ધટ્રોલ રૂમ શરૂ
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદના પરિણામે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, અસરગ્રસ્ત નાગરિકોને ઝડપી…
View More વરસાદમાં મદદ માટે ભાજપ દ્વારા 24×7 હેલ્પલાઇન, ક્ધટ્રોલ રૂમ શરૂમોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામ
અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લામાંથી ભાજપના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ…
View More મોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામસુમુલ ડેરીમાં ફરી ભાજપનો દબદબો, 16માંથી 15 બેઠકમાં વિજય વાવટો
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ધનસુખ પટેલને 27 મત અને અપક્ષને 12 મત મળતા…
View More સુમુલ ડેરીમાં ફરી ભાજપનો દબદબો, 16માંથી 15 બેઠકમાં વિજય વાવટોવિધાનસભાની આગામી ચૂંટણીના વ્યૂહ અંગે ભાજપનું મનોમંથન
બેઠકોનું એ,બી અને સી કેટેગરીમાં વિભાજન, હારેલી બેઠકો ઉપર ફોકસ અમિત શાહે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખ સહિતનાઓ સાથે યોજી બેઠક ગુજરાત વિધાનસભાની આગામી…
View More વિધાનસભાની આગામી ચૂંટણીના વ્યૂહ અંગે ભાજપનું મનોમંથનભાજપ મહિલા મોરચામાંથી પણ રાજકોટનું ખસીકરણ
પ્રદેશ સંગઠન કે કારોબારીમાં રાજકોટ શહેરમાંથી એકપણ મહિલા નેતાને સ્થાન નહીં ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપના પ્રદેશ સંગઠનમાંથી રાજકોટ શહેરનો સફાયો થઇ ગયા બાદ હવે…
View More ભાજપ મહિલા મોરચામાંથી પણ રાજકોટનું ખસીકરણસ્થાનિક સ્વરાજ્યની 38 બેઠકની પેટાચૂંટણી માટે ભાજપની પેનલ તૈયાર
મુખ્યમંત્રીના નિવાસસ્થાને જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓની ઉપસ્થિતિમાં મૂરતિયાની પસંદગી માટે થઇ કવાયત મુખ્યમંત્રીના નિવાસસ્થાન સીએમ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ મેરેથોન…
View More સ્થાનિક સ્વરાજ્યની 38 બેઠકની પેટાચૂંટણી માટે ભાજપની પેનલ તૈયાર